પુણા- વિકૃત મગજ ના શાળા ના પ્રિન્સિપાલે વિદ્યાર્થી સાથે રૂમ માં એવી હરકત કરી કે..જાણી ને ચોંકી ઉઠશે…
આપણા સમાજ માં અવનવા અનેક કિસ્સાઓ એવા એવા સામે આવતા હોય છે કે, લોકો જોઈ એની સાંભળી ને હચમચી જતા હોય છે. પુણા માં આવેલ એક સ્કૂલ ના આચાર્ય એ એક સ્કૂલ ના વિદ્યાર્થી સાથે એવી હરકત કરી ને સાંભળી ને હચમચી જશે. એક ઘટના ત્રણ મહિના અગાઉ ની સામે આવી છે. આ ઘટના એવી હતી કે, પૂણા પાલિકા ની શાળા નંબર 300 માં આ ઘટના બની હતી.
જેમાં એક આચાર્ય પર વિદ્યાર્થીઓ ની જાતીય સતામણી નો આક્ષેપ આમ આદમી પાર્ટી એ મુક્યો છે. વિપક્ષે પહેલા પત્રકાર પરિષદ કરી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરતો એક આચાર્ય નો વિડીયો વાયરલ કર્યો હતો. જેનાથી લોકો હચમચી ગયા હતા. વિકૃત મગજ ના આચાર્ય દ્વારા એક સ્ટાફ રૂમ જેવા એક કલાસરૂમ માં એક વિદ્યાર્થી ને સંપૂર્ણ નગ્ન કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી ના યુનિફોર્મ ઉતારી ને તેના હાથ-પગ પકડી ને તેની સાથે બળજબરી નો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. વિડીયો માં પ્રિન્સિપલ ઉપરાંત અન્ય લોકો પણ દેખાય આવે છે. જેમાં બે વિડીયો વાયરલ થયા હતા. જેમાં એક વિડીયો 54-સેકન્ડ અને બીજો વિડીયો 2.12-મિનિટ નો છે. આ ઘટના બાદ શિક્ષણ સમિતિ ના સભ્યો એ પ્રિન્સિપલ ની સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરી ન હતી. અને માત્ર પ્રિન્સિપલ ની બદલી કરવામાં આવી હતી.
આ બાદ વિપક્ષે આ ઘટના બાબતે 48-કલાક માં એફઆઈઆર કરવા કહ્યું હતું. જો 48-કલાક માં એફઆઈઆર ન થાય તો પુરાવા સાથે પોલીસ કમિશ્નર ને ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. આચાર્ય ને ફોન કરતા આચાર્ય એ ફોન ઉપાડ્યો ન હતો. શાસક અધિકારી તરફ થી કહેવામાં આવ્યું કે, આ બાબતે તપાસ કરવામાં આવશે. અને જરૂર પડે આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!