Entertainment

રણવીર કપૂર એ પોતાની નવી ચમચમાતી રેંજ રોવર કારની સાથે એવી ગજબની એન્ટ્રી મારી કે વિડીયો જોઈને આંખો ફાટી જ રહી જશે….. જુવો વિડિયો

Spread the love

બૉલીવુડ અભિનેતા રણવીર કપૂર હાલમાં પોતાની પર્સનલ અન પ્રોફેશનલ લાઈફના સારા ફ્રેજ માં જોવા મળી રહ્યા છે. તેમની ગણતરી બોલવિડના ટોપના અભિનેતાઓમાં થાય છે. તેમણે અત્યાર સુધી ઘણી બ્લોકબ્લાસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે હાલમાં જ અભિનેતાએ પોતાની નવી ચમચમાતી કારમાં જોવા મળ્યા છે જેના કારણે તેઓ ચર્ચામાં જોવા મળી આવ્યા છે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. જેમાં રણવીર કપૂર પોતાની નવી ‘ રેન્જ રોવર ‘ કારમાં નજર આવી રહ્યા છે.

વિડિયોમાં આપણે બ્લેક કલરની આ કારને  ફૂલોની માળાથી સજેલી જોઈ શકીએ છીએ. અને જ્યારે અભિનેતા રણવીર કપૂરે પોતાની ચમચમતી નવી કારમાં મુંબઈ ના પાલી હિલના પોતાના ઘરે પહોચ્યા તો તેઓ પોતાનો સિગ્નેચર થમ્સ અપ પોઝ આપતા નજર આવ્યા હતા. જો રણવીર કપૂર ની આ નવી કારની કિમતની વાત કરવામાં આવે તો આ લગભગ 4 કરોડ રૂપિયાની અનુમાનિત કિમત હોય શકે છે. આમ  તો રણવીર કપૂર નો કાર પ્રત્યે નો  પ્રેમ કોઇથી છુપાયેલો નથી.

તેમના કાર કલેક્ષનમાં ‘ જી વૈગન ‘ અને ‘ રેંજ રોવર’ જેવી કારોની સિવાય, ‘મર્સિડીઝ બેન્ઝ AMG G-63’, ‘Audi A8L’, ‘Land Rover Range Rover Sports’ અને ‘Land Rover Range Rover Vogue’ જેવી લક્ઝરી કારના સોખને દર્શાવવા માટે પૂરતી છે.માત્ર રણવીર કપૂર જ નહીં પરંતુ તેમની માતા અને દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર ને પણ કારણો બહુ જ સોખ છે. તેમણે માર્ચ 2023 માં પોતાના ગેરેજ માં નવી કાર શામિલ કરતની સાથે એક ચમચમતી ‘Mercedes Maybach GLS 600’ ખરીદ્યું. ડ્યુઅલ-ટોન કલર સ્કીમમાં આવતા ઈન્ટિરિયર પણ એકસટિયર જેટલું જ વૈભવી છે.

જાણકારી અનુસાર નીતુની ‘Mercedes-Maybach GLS 600’ કારની એક્સ-શોરૂમ કિંમત 2.92 કરોડ રૂપિયા છે.જો રણવીર કપૂર ના કામની વાત કરવામાં આવે તો તેમની પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. હવે તેઓ સંદીપ રેટ્ટી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ એનિમલ’ માં નજર આવશે. જેમની સાથે રશમિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ સહિતના સ્ટાર કલાકાર શામિલ હશે. 1 ડિસેમ્બર 2023 ના રોજ રિલિજ થવા માટે તૈયાર ‘ એનિમલ ‘ એક એવો પ્રોજેકટ છે જેનો ફેંસ બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આની સાથે જ રણવીર કપૂર ની બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ‘ બ્રામ્હસ્ત્ર ‘ ની સિકવલ પર કામ પણ ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *