ખાસ વાતચીત! IPLમાં વારંવાર હારી રહેલ મુંબઈની ટીમની માલકિન નીતા અંબાણીએ અડધી રાતે રોહિત શર્માને ફોન કરી કહ્યુકે હવે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ આખા દેશ અને દુનિયામાં જયારે પણ કોઈ રમત અંગે વાત થાય છે ત્યારે સૌથી પહેલું નામ ક્રિકેટ નું જ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ક્રિકેટ ને લઈને લોકોમાં ખાસ લાગણી છે અને લોકો ક્રિકેટ રમવી અને તેને જોઈ પસંદ કરે છે આપણે સૌ જાણીએ છીએ કે લોકોના ક્રિકેટના આવાજ પ્રેમને જોઇને વર્તમાનમાં ક્રિકેટને અલગ અલગ અનેક ફોરમેટમાં રમવામાં આવે છે. જે પૈકી આખા વિશ્વમાં સૌથી વધુ લોક પ્રિય ક્રિકેટ ફોરમેટ IPL છે.

આપણે સૌ જાણીએ છીએ કે IPL ને લઈને ફક્ત દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL ની સીઝન શરુ છે જેમાં દરેક ટીમ ટ્રોફી જીતવા માટે ઘણી મહેનત કરી રહી છે તેવામાં એક ટીમ ખાસ ચર્ચામાં છે આ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ. આપણે સૌ જાણીએ છીએ કે આ ટીમ નીતા અંબાણી ની માલિકી ની છે મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા છે.

આપણે સૌ જાણીએ છીએ કે રોહિત શર્મા ક્રિકેટ જગતનું ઘણું જ મોટું નામ છે તેમણે પોતાની આગવી રમત શૈલીને કારણે લોકોમાં ખાસ લોક પ્રીયતા મેળવી છે આપણે સૌ જાણીએ છીએ કે રોહિત એક સારા બેટ્સમેન તો છેજ સાથો સાથ એક સારા ફિલ્ડર અને બોલર પણ છે તેમના આજ ગુણ ને કારણે હાલમાં ભારતીય ટીમની કપ્તાની તેમને સોપવામાં આવી છે.

જણાવી દઈએ કે IPL માં પણ રોહિત શર્મા નો દેખાવ ઘણો સારો રહ્યો છે તેમણે પોતાની ટીમને ૫ વખત ટ્રોફી જીતાવી છે જોકે આજ વખત ની IPL તેમના માટે થોડી મુશ્કેલ સાબિત થઇ છે કારણકે સીઝન શરુ થઇ ત્યારથી જ હાલમાં મુંબઈ ની ટીમ કોઈ પણ મેચ જીતી શકી નથી. તેના કારણે કેપટન રોહિત શર્મા સહીત તમામ ખેલાડીઓ નો જુસ્સો ભાંગી પડ્યો છે.

તેવામાં છેલ્લી મેચમાં હાર બાદ તો જાણે ખેલાડીઓ હતાશ થઇ ગયા હોઈ તેમ મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ હતાસ થઈને પેવેલીયનમાં બેઠા હતા ત્યારે અચાનક જ અડધી રાતે ટીમ ની માલકિન નીતા અંબાણીનો ફોન આવ્યો અને તેમણે ટીમના દરેક ખેલાડી સાથે વાત કરી અને તેમનો જુસ્સો વધાર્યો જણાવી દઈએ કે સતત હારનો સામનો કરી રહેલ ટીમમાં જુસ્સો પૂરો કરવા માટે નીતા અંબાણીએ આ ફોન કર્યો હતો જે બાદ ફરી એક વખત ખેલાડીઓ રમત માટે ઉત્સાહિત જોવા મળ્યા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.