સિરિયલમાં સીધી સાધી દેખાતી સઇ અસલ જીવનમાં એટલી હોટ અને બોલ્ડ છે કે તેની આ તસવીરો જોઈ તમે પાણી પાણી થઇ જશો……
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની હાલની પસંદીદા ટીવી સિરિયલો વિશે વાત કરવામાં આવે તો તેમાં આપણા દિમાગમાં ‘તારક મેહતા’,’અનુપમાં’,’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ તથા ‘એ રિશતા ક્યાં કેહલાતા હૈ’ જેવી અનેક સિરિયલોના નામ આપણા મોઢે વળગતા હોય છે. આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ પ્રખ્યાત સિરિયલની અભિનેત્રિની તસવીરો લઈને આવ્યા છીએ જે તમે ક્યારેય નહીં જોઈ હોય.
તમે ઘણી વખત જોયું જ હશે કે સીરિયલમાં સીધી સાધી અને સંસ્કારી દેખાતી પુત્રવધુઓ રિયલ લાઈફમાં ઘણી સુંદર અને હોટ હોય છે.એવામાં આવી જ તસવીરો લઈને આવ્યા છીએ જે ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ ની ફેમ અભિનેત્રી આયશા સિંહની છે. આયશા સિંહને તમે ટીવીમાં જોઈ હશે કે તે ખુબ આજ્ઞાકારી તથા સંસ્કારી વહુની જેમ રહે.
પરંતુ જ્યારે તેની અસલ જિંદગી વિશે જો વાત કરવામાં આવે તો અસલ જીવનમાં સઇ ખુબ હોટ હોવાની સાથો સાથ ખુબ સુંદર છે. આયશા પોતાના સોશિયલ મીડિયા પર પણ રોજબરોજની અનેક એવી તસવીરો શેર કરતી રહે છે જે તેના ચાહકોને પણ ખુબ વધારે પસંદ આવતી હોય છે.
આ અભિનેત્રીએ હાલમાં જ પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે એવા રૂપમાં દેખાય કે કોઈએ વિચાર્યું પણ ન હતું. આ અભિનેત્રી ટ્રેંડીંશનલ અંદાજમાં દેખાતા તેઓના ચાહકો પણ હક્કા બક્કા જ રહી ગયા હતા. આયશા સિંહ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે, લોકો આ સીરિયલામાં સઇના કિરદારને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર વાત કરવામાં આવે તો થોડા દિવસો પેહલા જ આયશા સિંહના અફેરની ખબરો સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી.
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલ વિશે વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં આ શોમાં અનેક ઉતાર ચડાવ આવી રહ્યા છે, જે લોકો સિરિયલ જોતા હશે તેઓને ખબર જ હશે કે હાલ વિનાયકને લઈને વિરાટ સઇ અને પાંખી વાચ્ચે ભારે અસમન જસ ઉભી થઇ છે. સઈ સામે હકીકત આવી ગઈ છે કે વિનાયક તેનો જ દીકરો છે, એવામાં હવે આ વાતને લઈને વિરાટને ફસાવાનો વારો આવ્યો હતો. હવે શોમાં શું વિરાટ પોતાની પત્ની પાંખીનો સાથ આપશે કે પોતાની પૂર્વ પત્ની સઇનો તે જોવાનું છે.