Entertainment

સૈફ અલી ખાન એ પોતાના બાળકો ની સાથે બહુ જ કુલ અંદાજમાં મનાવ્યો પોતાનો જન્મદિવસ, જ્યાં જેહની ક્યૂટનેસ જોઈને તમે પણ દિવાના બની જશો….જુવો તવીરો

Spread the love

બૉલીવુડ સુપરસ્ટાર સૈફ અલી ખાન 16 ઓગસ્ટ 2023 ના રોજ પોતાનો 53 મો જન્મદિવસ  સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર સૈફ ની બહેન તથા અભિનેત્રી સોહા અલી ખાન એ તેમના જન્મદિવસ ના સેલિબ્રેશન ની થોડી જલકો શેર કરી છે જેમાં સૈફ અલી ખાન ના નાના દીકરા જેહ ના હાવભાવ બહુ જ જોવા લાયક હતા. 16 ઓગસ્ટ 2023 ના રોજ સોહા અલી ખાન એવ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના ભાઈ સૈફ અલી ખાન ના જન્મદિવસ સમારોહ ની એક મનમોહક તસવીર પોસ્ટ કરી.

આ તસવીરમાં સૈફ અલી ખાન ને પોતાના દીકરા જેહ ની સાથે કેક કાપતા જોઈ શકાય છે જે કેકને ખાવા માટે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના હાવભાવ બહુ જ પ્યારા હતા. અહી સોહા ની દીકરી ઇનાયા ને પણ જોઈ શકાય છે જે લવેન્દર ડ્રેર્સમાં બહુ જ ક્યૂટ લાગી રહી હતી,. આની સાથે જ સોહા એ સૈફ ની માટે એક લવલી નોટ પણ લખી હતી જેમાં લખ્યું કે અહી તમારું કેક લાવવું અને ખાવું પણ છે અને તેને એ લોકો સાથે શેર પણ કરવાનું છે.

જે સ્પસ્ત રૂપથી આને ખાવા માટે ઉત્સુક છે, જન્મદિવસ ની શુભકામનાઓ ભાઈ . હાલમાં જ સારા અલી  ખાન એ પણ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના પિતાના બર્થડે સેલિબ્રેશન ની થોડી જલકો શેર કરી હતી. જેમાં સૈફ ના બાળકો સારા, ઇબ્રાહિમ અને તેમૂર ને તેમની સાથે ફોજ આપતા જોઈ શકાય છે. જોકે આ જેહનો હાવભાવ જ હતો જે કેક કાપ્યા બાદ આંગળીઓને ચાટતા જોવા મળી રહ્યા હતા.

આના પછીની એક તસવીરમાં ઇબ્રાહિમ ને પોતાના ભાઈ જેહ ને ખંભા પર ઉઠાવેલ પણ જોઈ શકાય છે. અન્ય એક તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે સારા, કરીના કપૂર ખાન ની પાસે ઊભી છે અને પોતાના પતિ સૈફ અલી ખાનના જન્મદિવસના કેક પર કેંડલ લગાવતી નજર આવી રહી છે. અન્ય એક તસવીરમાં સારા અને ઇબ્રાહિમ ને તેમૂર તથા જેહ ની સાથે પોઝ આપતા પણ જોઈ સકાય છે. આની સાથે જ સારા એ પોતાના પાપા ને માટે એક જન્મદિવસ નોટ પણ લખી છે જેમાં લખેલું છે કે મારા બેસ્ટ અબ્બા ને જન્મદિવાસની શુભકામના.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *