India

સારાઅલીખાને પિતા સેફઅલીખાન અને તેની પૂર્વ પત્ની અમૃતાસિંહ ના લગ્ન જીવન ના ખોલી દીધા રાજ, એવું કહ્યું કે, જાણો વિગતે

Spread the love

બૉલીવુડ ના સ્ટાર પોતાની રિયલ લાઈફ ને લીધે ખુબ જ ચર્ચા માં રહેતા હોય છે. બોલીવુડ ના સ્ટાર એવા સેફઅલીખાન ની વાત કરી એ તો તે પોતાની પર્સનલ બાબતો ને લઇ ને ખાસ ચર્ચા માં જોવા મળે છે. સેફલીખાન નું નામ માત્ર ભારત માં જ નહીં પુરા વિશ્વ માં પ્રિય અભિનેતા છે. તેનું બૉલીવુડ માં કેરિયર ખુબ જ સારું રહ્યું હતું. તેની જિંદગી વાદ વિવાદો થી ઘેરાયેલી છે. સેફઅલીખાન આજકાલ સમાચાર માં ખાસ એવા ચર્ચા માં જોવા મળે છે.

સેફઅલીખાન ના લગ્ન જીવન વિશે વાત કરી એ તો તેના પ્રથમ લગ્ન અમૃતાસિંહ સાથે થયા હતા. બાદ માં તેને તેની પહેલી પત્ની સાથે તલાક લઇ લીધું હતું. સેફઅલીખાન ની પ્રથમ પત્ની સાથે થી તલાક લીધા બાદ હવે તેની સાથે બોલવા-ચાલવા નું પણ બંધ કરી દીધું છે. પહેલા બન્ને વચ્ચે ઘણીવાર ઝગડો થતો હતો આ વાત તેની પુત્રી સારઅલીખાને જ કહી છે.

સેફઅલીખાન ને અમૃતાસિંહ થી એક પુત્ર અને એક પુત્રી છે. સેફઅલીખાન અમૃતાસિંહ ની સાથે લગ્ન કર્યા બાદ થોડોક પણ ખુશ ન હતો. બન્ને વચ્ચે વારંવાર ઝગડો થયા કરતો હતો. સેફઅલીખાન ની પુત્રી સારાઅલી ખાને આ વાત કહી ત્યારથી મીડિયા વાળા પણ જાણવા ઉત્સુક હતા કે શા માટે બન્ને એ છુટ્ટાછેડા લઇ લીધા હતા. તેની પુત્રી એ સેફ અને અમૃતા ના તલાક બાદ ઘણા બધા રાજો ખોલી નાખ્યા છે. તે કહે છે કે તેના માતા-પિતા વચ્ચે 36 નો આંકડો હતો.

સારા અલી એ કીધું કે લગ્ન જીવન દરમિયાન તેના માતા-પિતા એકબીજા સાથે વાતો પણ કરતા ન હતા. બન્ને એક બીજા ને જોવાનું પણ પસંદ કરતા ન હતા. અને તેના પિતા સેફ તો જાણે હસવાનું પણ ભૂલી ગયા હતા. સારઅલીખાન જણાવે છે તેના માતા-પિતા એ તલાક લઇ ને જે કર્યું તે સારું જ કર્યું છે. કારણકે તલાક પછી માતા-પિતા તેની રીતે જીવન વિતાવી શકે. અત્યારે બન્ને અલગ થઇ ને ખુબ જ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *