આ બાળકો ને કોન નથી ઓળખતા? આ બંને બાળકો એ એવો નિર્ણય લિધો જે જાણી તમે….

મિત્રો માનવ શરીર એ કુદરત નો એક અજુબો છે. માનવ શરીર ની રચનાથી લઈને તેના વિવિધ અંગો ના નિર્માણ ને આજ શુધી આપણું આધુનિક વિજ્ઞાન સમજી શક્યું નથી. માટેજ માનાવ શરીર ના એવા ઘણા ભાગો છે કે જેની રચના હાલનુ આધુનિક વિજ્ઞાન કરી શક્યું નથી.

મિત્રો આપણે ઘણા નવજાત બાળકો જોયા છે. અને આપણે અવાર નવાર બાળકોના જન્મ વિશે માહિતી પણ મેળવતા હોઈએ છીએ. આપણે ઘણી વાર જોયું હશે કે કોઈ વ્યકિત ને એક સાથે બે અથવા બે કરતા વધુ બાળકો જન્મે છે. તેવા કિસ્સામા આ તમામ બાળકોના શરીર અલગ અલગ હોઈ છે.

પરંતુ ઘણી વાર આપણી નજર સમક્ષ એવા પણ બાળકો ના જન્મ અંગેના કિસ્સાઓ આવે છે કે જ્યાં બે બાળકો સાથે તો જન્મે છે પરંતુ એક બીજા સાથે જોડાયેલા હોઈ છે એટલેકે એક જ શરીર માં બે જીવ હોઈ છે. આવા બાળકો પેટ, કમર કે માથા ઉપરાંત અન્ય રીતે એક બીજા સાથે જોડાયેલા હોઈ છે. આપડે આજે એવાજ એક બાળક અંગે વાત કરવાની છે કે જેને 2 માથા, 2 પગ અને 4 હાથ ધરાવે છે. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

આ ઘટના છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લામાં આવેલા ગામ ખૈરાની છે. અહીંના રહેવાસી રાજકુમાર મજૂરી નું કામ કરે છે. તેમના ઘરે પાંચ પુત્રી અને બે પુત્રો છે. આ વાત તેમના બે પુત્રો અંગે છે. આ બંને ભાયું ના નામ શિવનાથ અને શિવરામ સાહુ છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બંને ભાઈઓ પેટથી એકબીજા સાથે જોડાયેલા હતા. જેને કારણે તેમને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હતા.

તમને જણાવી દઈએ કે આ બંને ના શરીર કમરથી જોડાયેલા હતા. પરંતુ તેમના ફેફસાં અને હૃદય ઉપરાંત મગજ જુદા જુદા હતાં. તે બંનેના બે પગ અને ચાર હાથ હતા. તેમની આવી શારીરિક રચના ના કારણે લોકો તેમને દૈવીય અવતાર માનતા હતા, શિવનાથ અને શિવરામના પિતા અને માતાને તેમના બંને પુત્રો પર ઘણો જ ગર્વ હતો.

જો વાત આ બંને ભાઈઓ વિશે કરીએ તો આ બંને ભાઈઓ વર્ગ ના ટોપ 10 સ્કોરરમાંથી એક હતો. બંને ભાઈઓ ન્હાવા, જમવામાં અને શાળાએ જવામાં એકબીજાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. આ ઉપરાંત રોજિંદા કાર્યો માટે, બંનેએ એકબીજા સાથે સંપૂર્ણ સંકલનમાં રહેવું પડતું હતું. જેના કારણે જ્યારે એક બેસતો ત્યારે બીજાને સૂવું પડતું, બંને વિકલાંગોને અપાતી સાયકલ ચલાવીને શાળાએ જતા. દાદરા ચડવાથી લઈને રમવાનું બધું જ બંને ખૂબ જ મસ્તીથી કરતા.

પરંતુ આટલું સારું જીવન જીવતા આ બંને ભાઈઓ એ એકા એકા એવો નિર્ણય લીધો કે સૌ કોઈને નવાઈ લાગી. આ બંને ભાઈઓ એ ઝેર પીને આત્મહત્યા કરી હતી. આ આપઘાત નાં સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છે. જોકે હાલ આ આત્મહત્યા નું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *