India

વરરાજા એ પહેરેલ હાર ની સાઈઝ જોઈ ને લોકો થયા બેભાન આટલો મોટો નોટો નો હાર ક્યારેય નહી જોયો હોય જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર આપણને રોજબરોજ અનેક અવનવા વિડીયો મળી રહેતા હોય છે. દેશ દુનિયાથી અનેક વિડીયો સામે આવતા હોય છે અને ક્યારેક ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણે રહી જઈએ છીએ દંગ. એવો જ કાંઈક વીડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્ન હોય એટલે વરરાજા અને કન્યા ને સ્ટેજ ઉપર હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવતું હોય છે.

હવે આજકાલ લોકો આવા હારને માત્ર ફૂલો પૂરતા સીમિત રહેવા દેતા નથી. ફૂલોના બદલે હવે લોકો અવનવી રીતે હારો ને તૈયાર કરતા હોય છે અને કેટલાક લોકો તો પૈસાનો હાર એટલે કે નોટોનો હાર પણ તૈયાર કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક વરરાજા સ્ટેજ ઉપર ઉભેલા છે અને સ્ટેજ ઉપર તેની સાથે અનેક પરિવારના સભ્યો અથવા તો કોઈ મિત્ર પણ ઉભેલા દેખાય છે.

આ લોકો દ્વારા વરરાજા ને નોટોનો હાર પહેરાવવામાં આવેલો છે. આ નોટોનો હાર એટલો મોટો છે કે આખું સ્ટેજને કવર કરી લેવામાં આવ્યું હતું. માત્ર સ્ટેજ ઉપર ઊભેલા લોકોના મોઢા જ દેખાતા હતા. સ્ટેજ પર કોઈ નામોનિશાન જોવા મળતું ન હતું. આટલો મોટો હાર જોઈને લોકો પણ પહેલી નજર દંગ રહી જતા હોય છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે.

જાણવા મળ્યું કે આ વિડીયો આપણા ભારત દેશનો નહીં પરંતુ પાકિસ્તાન દેશના ઇસ્લામાબાદ નો છે. લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. આવા અતરંગી વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે અને સોશિયલ મીડિયા થકી લોકોને દરરોજ અવનવી માહિતીઓ મળી રહેતી હોય છે અને વિડિયો પણ જોવા મળતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *