India

આઘાતજનક! આ યુવતી ને કોઈ પણ સહારા વગર હવા માં ઊડતી જોઈ ને તમારું ભેજું કામ નહીં કરે શું કોઈ સાયન્સ નો નિયમ જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે. આપણને સોશિયલ મીડિયા પર એવા એવા વિડિયો જોવા મળતા હોય છે કે જેને જોઈને આપણે ચકિત રહે જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવા માટે અવનવા તરકીબો અજમાવતા હોય છે. અને એવા એવા વિડીયો અને રીલ્સ બનાવતા હોય છે કે આપણું મગજનું દહીં થઈ જતું હોય છે. ફરી એક એવો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો તો સૌથી અલગ છે આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવતી હવામાં ઉડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ યુવતી હવામાં એક જગ્યાએ સ્થિર ઊભી રહે છે. તેને પોતાના બંને હાથ ફેલાયેલા છે અને પગની એડીને ઉપર જાણે કે તે જમીન ઉપર ઉતરી હોય તે રીતે તે હવામાં લટકી રહી છે. હવામાં લટકતી યુવતીને જોઈને આજુબાજુના લોકો પણ એકઠા થયા હતા. આપણે મુવીમાં અનેક કેવા સીન જોયા હશે કે જેમાં આવા કારનામાં કરવામાં આવતા હોય છે.

પરંતુ આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તો આ સીન જોતા ની સાથે જ લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ યુવી યુવતી શી રીતે લટકતી હશે? શું તેની પાછળ કોઈ સાયન્સ નો નિયમ જવાબદાર હશે કે આ તેની જાદુઈ કલા છે? લોકોના મનમાં આ વિડીયો જોઈને ખૂબ જ સવાલો ઊઠી રહ્યા છે. અને પોતા પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને સૌથી પહેલા ડેવ અને ઓબરે નામના લોકોએ સોશિયલ મીડિયા ઉપર શેર કરેલો જોવા મળે છે.

આ યુવતી હવામાં લટકેલી છે તેની પાછળ ખરેખર કોઈ સાયન્સના નિયમમાં જવાબદાર હશે? જાણવા મળ્યું કે આ વિડીયો અમેરિકા દેશનો છે અને વધુમાં જાણવા મળ્યું હતું કે વીડિયો અમેરિકાનો જણાવવામાં આવી રહ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં કેટલાક લોકો પહેલેથી જ હેલોવીનની તૈયારીમાં લાગેલા છે. હેલોવીન આવવામાં હજુ ઘણો સમય બાકી છે અને આ વખતે અહીંની થીમ Netflixની લોકપ્રિય વેબસીરીઝ સ્ટ્રેન્જર થિંગ્સ પર આધારિત છે. જેને ધ્યાનમાં રાખીને એક કપલે અહીં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *