India

આજની યુવાપેઢી ભણવાની ઉમર માં રોમેન્ટિક અંદાજ માં ક્લાસ રૂમ માં એવું કામ કરે છે કે જોઈ ને આવશે ગુસ્સો. જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ અવનવાચોકાવનારા વિડીયો જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે બધી જ પ્રકારની માહિતી મેળવી શકતા હોય છે. એમાં સારા વિડીયો પણ આપણી સામે આવતા હોય છે અને ખરાબ વિડિયો પણ આપણી સામે આવતા હોય છે. આજકાલ ની પેઢીનું આપણને વર્તન જોઈને કંઈક અજુગતું લાગે છે. એવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વિડીયો એક સ્કૂલ ના એક ક્લાસરૂમનો છે. જેમાં ભણવાના સમયે એક યુવક અને એક યુવતી એવી હરકત કરે છે કે જેને જોઈને સૌ લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ સ્કૂલ ડ્રેસમાં એક યુવક અને એક યુવતી ક્લાસની અંદર રોમેન્ટિક અંદાજમાં મજાક મસ્તી કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ ક્લાસરૂમમાં અન્ય કોઈ વિદ્યાર્થી હાજર નથી.

એમાં માત્ર એક વિદ્યાર્થી અનેક વિદ્યાર્થીની જ જોવા મળે છે. અને સાથો સાથ અન્ય એક વિદ્યાર્થી ની જોવા મળે છે કે છે ક્લાસરૂમનો દરવાજો બંધ કરતી જોવા મળે છે. ક્લાસરૂમનો દરવાજો બંધ થયા બાદ આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં મસ્તી કરતા જોવા મળે છે. આ વિડીયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોને આ વિડીયો જો પસંદ નથી આવ્યો.

કારણકે ભણવાની ઉંમરમાં યુવક અને યુવતી એવી હરકત કરી કે જેનાથી સમાજમાં પણ ખોટી અસર થતી જોવા મળે છે. આ વીડિયોને જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયાઓ પ્રગટ કરી રહ્યા છે. આ વીડિયો bachelorkisocietyandmemes.bks નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં કેટલી સત્યતા છે તે વિશે હવે અમને બહુ ખબર નથી. પરંતુ પ્રથમ નજરે તે શાળાની જ હોવાનું જણાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *