સિંગર કિંજલ દવે અને અભિનેત્રી મમતા સોની નો એકસાથે આવો લુક ક્યારેય જોયો નહીં હોય, જુઓ ખાસ તસવીરો.
આપણે સૌ લોકો ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોની વિશે તો જાણતા જ હશું. મમતા સોની એ ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું છે અને તેની સાથે ગુજરાતી સિંગર એટલે કિંજલ દવે. અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાન રાજ્યના અજમેરની રહેવાસી છે. તો કિંજલ દવે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા ના ગામ જેસંગપરા ની વતની છે.
કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપેલા છે. તો મમતા સોની અને તેની સાથે વિક્રમ ઠાકોર ખૂબ પ્રખ્યાત છે. બંનેની જોડી ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવતી હોય છે. પરંતુ આજે વાત કરવામાં આવે તો મમતા સોની અને સિંગર કિંજલ દવે બંને એક સાથે એક શૂટિંગમાં વ્યસ્ત થયેલા જોવા મળે છે જેના કેટલાક ફોટાઓ સામે આવ્યા છે. બંનેને એક સાથે જોઈને ચાહકો પણ ચકિત રહી ચૂક્યા છે.
વધુ વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગર હાઇવે ઉપર આવેલા એક ગોલ્ફ ક્લબમાં જાણીતી સિંગર કિંજલ દવે અને અભિનેત્રી મમતા સોનીના એક ગીત નું શૂટિંગ ચાલુ રહ્યું છે જેની તસવીરો સામે આવી છે. જેમાં જોવા મળે છે તેમ બંને કલાકાર ખુબ જ સુંદર રીતે તૈયાર થયેલા જોવા મળે છે અને બંનેના ખૂબ જ સુંદર એક્સપ્રેસન જોવા મળે છે જાણે કે દુલ્હનનો શણગાર કર્યો હોય તે રીતે બંને કલાકારો તૈયાર થયેલા જોવા મળે છે.
જેની તસવીરો સામે આવતા ચાહક વર્ગમાં પણ ખુબ ખુશી નો માહોલ છવાય ચૂકેલો છે. કિંજલ દવે વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપતી જોવા મળે છે અને મમતા સોની ની વાત કરવામાં આવે તો મમતા સોનીએ ઘણી બધી મુવીમાં કામ કરેલું છે. મરાઠી વગેરે ભાષામાં પણ કામ કરેલું છે. આમ કિંજલ દવે અને મમતા સોની નો એક સાથે શૂટિંગ ની કેટલીક તસવીરો સામે આવતા લોકો બંનેને ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!