India

કાર નો દરવાજો ખોલ્યા વગર યુવતી એ કાર માં જવા જે તરકીબ અજમાવી તે જોઈ તમને પણ ચક્કર આવી જશે, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ખાસ કરીને અનેક સ્ટંટ ના વિડીયો વાયરલ થતા હોય છે કે જેના લીધે પોતાના જીવન સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે.

પરંતુ ક્યારેક એવા વ્યક્તિ ના ટેલેન્ટ સામે આવતા હોય છે કે જેનું ટેલેન્ટ જોતા ની સાથે આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે કે યુવતીનું ટેલેન્ટ જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો. યુવતીએ કારમાં બેસવા માટે જે શોર્ટકટ અપનાવી તે જોઈને ભલભલા નો છૂટી ગયો પરસેવો.

વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમાં એક કાર પાર્કિંગમાં પડી હોય છે અને યુવતી કારનો દરવાજો ખોલીને કાર ની અંદર બેસવાને બદલે પોતે થોડી દૂરથી આવીને ગુલાટી મારે છે અને ગુલાટી મારીને ઉંધા માથે થઈને સીધે સીધી કારના દરવાજા ની બારીમાં એન્ટર થઈ જાય છે અને ગુલાટી મારીને ઊંધા માથે એન્ટર થતાં જોઈને લોકો પણ યુવતીના ટેલેન્ટને જોઈને ખુબ આશ્ચર્યચકિતમાં પડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kavy (@imkavy)

ને લોકો યુવતીના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે. આ વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.પણ ધમાકેદાર વિડિયો જોઈને તો કોઈ પણ દંગ રહી ગયા છે. આવું કેટલાક લોકોમાં ટેલેન્ટ છુપાયેલું હોય છે જે ક્યારેક બહાર આવી જતા લોકો ફેમસ થઈ જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *