સાઉથ ના અભિનેતા ‘નંદામુરી બાલકૃષ્ણ’ મુકેશ અંબાણી ને આપે છે ટક્કર ! નંદામુરી બાલકૃષ્ણ વિષે જાણી પગ નીચેથી જમીન સરકી જ્શે..
મુકેશ અંબાણી આજે ભારતના એવા વ્યક્તિ છે કે જેની પાસે દુનિયાની કોઈપણ વસ્તુ ખરીદવાની તાકાત છે. મુકેશ અંબાણી દીવસેને દિવસે પોતાની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે. હાલમાં થોડા સમય પહેલા જ વિદેશમાં એક હોટલ ખરીદી આ હોટલ એવી છે કે જેમાં હોલિવૂડના મુવીનું પણ શૂટિંગ થાય છે .આ હોટલની કિંમત કરોડો રૂપિયાની આપવામાં આવી હતી. મુકેશ અંબાણી અને તેનું પરિવાર હાલમાં લક્ઝરીયસ જીવન જીવી રહ્યા છે. પરંતુ સાઉથના એક હીરો કે જેની સામે મુકેશ અંબાણી જીવન સાવ ફીકુ લાગે છે. કોણ છે તે હીરો? તો…
હાલમાં મુકેશ અંબાણી જી મીડિયામાં ઘણી હેડલાઈન્સમાં રહે છે. કારણ કે થોડા સમય પહેલા જ મુકેશ અંબાણી વિશે એક મોટો ખુલાસો થયો છે. જે એ છે કે મુકેશ અંબાણી સાઉથના ખૂબ મોટા અને ફેમસ એક્ટર ની રાહીસીની સામે કંઈ નથી. આ સાઉથનો અભિનેતા પોતાનું જીવન રાજાની જેમ વિતાવે છે. અમે જે સાઉથ એક્ટર વિશે વાત કરી રહ્યા છીએ તે છે નંદમુરી બાલકૃષ્ણ. જેમને આજના સમયમાં દરેક વ્યક્તિ જાણે છે અને તેમનું ઘણું સન્માન કરે છે.
અંબાણીજી પણ નંદમુરી બાલકૃષ્ણની લક્ઝરી લાઈફ સામે સંપૂર્ણપણે સ્તબ્ધ છે. આ સાઉથ એક્ટર બાલકૃષ્ણને કેવું જીવન જીવવું ગમે છે. બાલકૃષ્ણ પાસે વર્તમાન સમયમાં ઘણા મોંઘા અને મોંઘા વાહનો છે. જે કદાચ અંબાણીની પાસે પણ નથી. આ સિવાય બાલકૃષ્ણનું ઘર પણ બિલકુલ રાજાના ઘર જેવું જ છે અથવા તો કહી શકાય કે એકદમ એક રાજાનો મહેલ છે. જેની અંદર બાલકૃષ્ણને રાજા જેવું જ જીવન જીવવું ગમે છે.
સાઉથ ના મુવી ના સુપરસ્ટાર બાલકૃષ્ણની સામે મુકેશ અંબાણી નું જીવન પણ ફિક્કું લાગે છે. બાલકૃષ્ણએ ઘણા બધા સુપરહિટ મુવીમાં કામ કરેલું છે. આજે લાખોની સંખ્યામાં લોકો આ હિરોના ફેન બની ચૂક્યા છે. બાલકૃષ્ણ પોતાના ફોટા અને પોતાની લકક્સરીયસ લાઈફ સોશિયલ મીડિયા પર શેર કરતા જ આવ્યા છે. લોકો તેમના જીવન ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!