સાઉથ મેગા સ્ટાર ચિરંજીવી પાસે છે એવી લાખો રૂપિયાની ‘ કાર્ટીઅર ‘ ઘડિયાળ કે તેની કિંમત અને ખાસિયત જાણીને દિવસે તારા દેખાવા લાગશે…
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ચિરંજીવી પોતાની શાનદાર અભિનય કલાના કારણે જાણીતા છે. અભિનેતા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે તો આવતા જ તેઓ છવાઈ જતાં હોય છે. સાઉથના સૌથી મોંઘા અભિનેતા હોવાના કારણે તેઓ બહુ જ લક્ઝરી જીવન જીવવું પસંદ કરે છે. જેનો અંદાજ તેમની શાનદાર કારથી લઈને મોંઘી ઘડિયાર સુધી જોવા મળી આવે છે. ત્યારે હાલમાં જ અભિનેતા એક ઇવેન્ટમાં જોવા મળ્યા હતા જ્યાં તેઓ બહુ જ મોંઘી ઘડિયાર પહેરીને નજર આવ્યા હતા.
9 ઓગસ્ટ 2023 ના રોજ ‘ the_tollywood_closet ‘ નામના ઇન્સત્રા પેજ થી ચિરંજીવી ની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં અભિનેતા બહુ જ મોંઘી ઘડિયાળ પહેરેલા નજર આવી રહ્યા છે. આ તસવીરમાં આપેલ જાણકારી અનુસાર અભિનેતા ની આ ‘ કાર્ટિયર ટોટર્યું બ્રાઉન લેધર ‘ ઘડિયાળ 34,07,982 રૂપિયાની કિમત ધરાવે છે. જે તેમની પર્સનાલિટીને બહુ જ સૂટ પણ કરે છે. જોકે આ ઘડિયાળ નો બ્રાઉન કલર લેધર સ્ટ્રેપ હતો જે ઘડિયાળને વધારે શાનદાર અને કલાસી લુક આપી રહ્યો હતો.
જો અભિનેતા ના ઇવેંટ માટેના ઓવર લૂકની વાત કરવામાં આવે તો તેમણે પોતાની અપીયરેસ ને બહુ જ સિમ્પલ અને કેજ્યુયલ રાખ્યા એક બ્રેજ કલર ની શર્ટ અને મેચિંગ પેન્ટ માં કેરી કર્યું હતું, જોકે તેમની આ ઘડિયાળ જ હતી જે દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. આની પહેલા જાન્યુઆરી 2023 માં જ્યારે ચિરંજીવી પોતાની ફિલ્મ ‘ ભોલા શંકર ‘ ના પર્મોશન ઇવેન્ટમાં જોવા અમળ્યા હતા ત્યારે પણ તેમની ઘડિયાળ જ હતી જેમને દરેક લોકોના ધ્યાનને આકર્ષિત કર્યું હતું. સામે આવી રહેલ તસવીરોમાં ચિરંજીવી ગ્રે શર્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા .
તેમણે પોતાના લૂકને ‘ Patek Philippe ‘ બ્રાન્ડ ની ઘડિયાળ ની સાથે સ્ટાઈલ કરી હતી જેની કિમત લગભગ 85,45,883 રૂપિયા છે. ચિરંજીવી ના નેટવર્થની વાત કરવામાં આવે તો અભિનેતાની પાસે કરોડો રૂપિયાની સંપતિ છે તેમની કમાણી ફિલ્મોની સાથે સાથે બ્રાન્ડ સમર્થન કરવાથી પણ થાય છે. રિપોર્ટ અનુસાર ચિરંજીવી પોતાની એક ફિલ્મ ની માટે 50 થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક્ટિંગ ફિસ લેવાની સાથે સાથે તેઓ ફિલ્મના નફામાં પણ ભાગ લે છે. તેઓ કોઈ બ્રાન્ડ ને સમર્થન કરવા માટે 5 થી 10 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે. ‘ caknowledge. com ની રિપોર્ટ અનુસાર ચિરંજીવી 1800 કરોડ રૂપિયાની સંપતિ ના માલિક છે.