Entertainment

અજબ પ્રેમ કી ગજબ કહાની !! વાંદરા અને મરધા નો આ પ્રેમ જોઈને ભલભલા લોકોએ પોતાનું માથું પકડી લીધું…. જુવો વિડિયો

Spread the love

સોશિયલ મીડિઉયા પર ઘણીવાર એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે લોકોને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ વિડીયો ફરી સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. જે જોઈને ભલભલા લોકો વિચારવા માટે મજબૂર થઈ ગ્યાં છે. જો તમને કોઈ કહે કે એક વાંદરો એક મરઘાં ને જમવાનું પોતાના હાથથી ખવડાવે છે અને તેને પ્રેમ કરે છે તો શું તમે વિશ્વાસ કરશો ? નહીં જ કરો તમે પણ કહેશો કે આવું થોડી બની શકે .

પરંતુ આ હકીકત છે જે સામે આવી રહેલ વિડિયોમાં સ્પસ્ત જોઈ શકાય છે. અને તે જોયા બાદ ભલ ભલા લોકો પોતાનું માથું પકડીને ઊભા રહી ગ્યાં છે. અમે આ વિડીયો જોયા બાદ તો લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી રહ્યા નથી અને આંખો ફાડીને જોતાં જ રહી ગ્યા છે. હાલમાં તો આ સ્શિયલ મીડિયા પરના આ અજબગજબ પ્રેમ ના વિડિયો લોકોને હેરાન કરી રહ્યો છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો અને એક મરઘો બંને નજર આવી રહ્યા છે.

જેમાં સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે વાંદરો મનુષ્યના પોશાક માં નજર આવી રહ્યો છે અને વાંદરો મનુષ્યો ની જેમ વ્યવહાર કરતો દેખાઈ રહ્યો છે. જેમકે તેને કોઈ કામ આપવામાં આવ્યું હોય અને તે પોતાની પૂરી જવાબદારીની સાથે તે કામ કરી રહ્યો હોય, વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે સ્પસ્ત જોઈ શકો છો કે વાદરો મરઘા ની માટે જમવાનું લઈને આવે છે જેના પછી મરઘો તે વાંદરા દ્વારા આપવામાં આવતું ભોજન બહુ જ પ્રેમ થી એ આરામથી ખાઈ લે છે.

સાચે જ આ વિડિયોમાં જોઈ શકાય છે કે જાનવરો પણ પોતાની થોડી હરકતો દ્વારા મનુષ્યો એ હેરાન કરવાની તાકાત ધરાવે છે. આ વિડિયોને ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો પર લોકો અલગ અલગ પ્રતિકિયા આપી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે આપણે વાંદરા માથી જ મનુષ્યો બન્યા છીએ. આપણે પણ પહેલા વાંદરા જ હતા.

ત્યાં જ હજુ એક યુજરે લખ્યું કે વાંદરાઓ અડધા મનુષ્ય જ હોય છે. એક યુજરે લખ્યું કે વાંદરા ના આ વિડિયોને જોઈને એમ લાગી રહ્યું છે કે આને કેટલા દિવસની ટ્રેનીંગ આપવામાં આવી છે. હાલમાં તો આ વિડીયો બહુ જ મજેદાર છે અને આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by @ceritaa.petarung_

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *