Categories
Entertainment

ધર્મેન્દ્ર એ સલમાન ખાનને લઈને કહી દીધી આટલી મોટી વાત, કહ્યું કે બધા યુવા કલાકારો મારા પુત્રો જેવા છે પરંતુ સલમાન ખાન…..જાણો વિગતે

ધર્મેન્દ્ર એક મહાન બૉલીવુડ સ્ટાર છે જે દુનિયાભરમા લાખો લોકોના દિલમાં રાજ કરે છે, જેમાં શોલે ફિલ્મ જે 1975 માં આવેલી હતી તે તેમની સૌથી મોટી બ્લોકબ્લાસ્ટર ફિલ્મો માની  એક છે અને આજે પણ તે ફિલ્મ જોઈને લોકોને સારું એવું મનોરંજન મળી રહે છે. તેમની જ જેમ બૉલીવુડ ના ભાઇજાન સલમાન ખાન ની પણ બહુ જ તગડી ફેંસ ફોલોવિંગ્સ જોવા મલી જાય છે. જે તેમના માટે કઈ પણ કરી શકે છે.

હાલમાં જ અનિલ શર્મા ની ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટી માં બંને મેગા સ્ટાર્સ એક છત ની નીચે એકસાથે નજર આવ્યા હતા. આ સ્ટારોથી સજેલ પાર્ટી માં હાથ પકડેલી સલમાન ખાન અને ધર્મેન્દ્ર ની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. આ પાર્ટી માંથી સલમાન ખાન અને ધર્મેન્દ્ર ની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેના પછી લોકો તેમના વિષે વધુ તપાસ કરવા લાગી ગ્યાં છે. અને ફિલ્મી સ્ટાર્સ ના જૂના વિડીયો શોધવાના શરૂ કરી દીધા છે.

જેમાં તેઓ એક જૂનો વિડીયો શોધવામાં સફળ રહ્યા હતા જેમાં ધર્મેન્દ્ર અને સની દેઓલ સલમાન ખાન દ્વારા આયોજિત એક શો માં મહેમાન બન્યા હતા. રેડિટ પર શેર કરવામાં આવેલ એક વિડિયોમાં ધર્મેન્દ્ર ને એ કહેતા સાંભળવામાં આવી રહ્યા છે કે નવી પેથીના દરેક યુવા કલાકારો તેમના દીકરા સની દેઓલની જેમ જ છે પરંતુ સલમાન ખાન અલગ છે. ધર્મેન્દ્ર એ કહ્યું કે આમ તો નવી પેથીના ઘણા હીરો મારા દીકરા જેવા છે હું દરેકને પ્રેમ કરું છું પરંતુ તમે અલગ છો.

70-80 ના દશક માં મારુ જીવન બિલુકલ તમારા જેવુ છે,એવું લાગે છે કે અમે ખાઈએ છીએ, અમે ખાઈએ છીએ, અમે. પીઓ. … અને આ બિચારાને શું થાય છે કે આપણે પણ ભારતીય છીએ, ઘણા બદનામ છે.. હું પણ આવું જ થયો છું. ‘પઠાણ’માં કેમિયો, અભિનય અને ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સહ-નિર્માણ કર્યા પછી, સલમાન ખાન 10 નવેમ્બર, 2023 ના રોજ તેની એક્શન-થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ કરવા માટે તૈયાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

હેમા માલિની એ પોતાના અને ઈશા ના કરણ દેઓલ ના લગ્નમાં ના જવાના સવાલને લઈને કહી દીધી એવી વાત કે જાણીને નવાઈ લાગશે. કહ્યું કે આ અજીબ…..જાણો

બૉલીવુડ ની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની પોતાના પતિ તથા અભિનેતા ધર્મેન્દ્ર ના પહેલા પરિવાર એટ્લે કે તેમની પત્ની પ્રકાશ કૌર અને તેમના બાળકો સની દેઓલ તથા બોબી દેઓલ થી દૂર રહેવું પસંદ કરે છે. હેમા માલિની ને પ્રકાશ અને તેમના બાળકોની વિષે વાત કરતાં પણ બહુ ઓછા જોવા મળી આવે છે. હેમા માલિની અને તેમની બંને દીકરીઓ ઈશા દેઓલ તથા અહાના દેઓલ, સની દેઓલના દીકરા કરણ દેઓલ ના લગ્ન માં શામિલ થયા નહોતા, જોકે હવે હેમા માલિની એ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

હાલમાં જ ” NEWZ 18 ‘ સાથેના એક રૂબરૂમાં હેમા માલિની એ પોતાની દીકરીઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ ના તેમના સૌતેલા ભાઈઓ સની દેઓલ તથા બોબી દેઓલ ની સાથે પુનર્મિલન વિષે વાતો કરી હતી. આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં હેમા માલિની એ બંને પરિવાર વચ્ચે ના સબંધની વાત કરતાં કહ્યું હતું કે હું બહુ જ ખુશી અનુભવી રહી છું.મને નથી લાગતું કે આ કોઈ નવું છે. કેમકે આ બહુ જ સામાન્ય છે. ઘણીવાર તેઓ ઘરે આવતા રહે છે પરંતુ અમે આને ક્યારેય પોસ્ટ કરતાં નથી. અમે એ લોકો માથી નથી જે તસ્વીરો લેતા હોય છે અને પરત જ ઇન્સત્રાગરમ પર મૂકી દેતા  હોય છે.

અમારો પરિવાર આ રીતનો નથી. વાસ્તવમાં થોડા સમયથી બંને પરિવારોની વચ્ચે કથિત જગડાઓની અડવાઓ ઊડી રહી છે. જોકે ઈશા દેઓલ એ પોતાના સૌતેલા ભાઈ સની દેઓલ ની ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સ્પેશિયલ સ્કીનિંગ હોસ્ટ કરીને આ અટકનો પર વિરામ લગાવી દીધો હતો. તેમણે પોતાના ભાઈઓ સની- બોબી અને બહેન અહાના ની સાથેની એક પ્યારી તસવીર પણ શેર કરી હતી. જેને જોઈને દરેક લોકો હેરાન ર્હઈ ગ્યાં હતા. એ વિષે જ વાત કરતાં હેમા માલિની એ કહ્યું કે અમે બધા હમેશા થી જ એક હતા. કોઈ પણ સમસ્યા હોય અમે હમેશા એકબીજા ની સાથે હોઈએ છીએ.

તો પ્રેસ ને હવે સમજમાં આવી ગયું અને આ બહુ સારું છે, તેઓ આનાથી ખુશ છે અને હું પણ ખુશ છું. ‘ આજતક ‘ સાથે થયેલ એક અન્ય વાતચીત માં હેમા માલિની એ સની દેઓલ ના દીકરા કરણ દેઓલ ના લગ્ન માં શામિલ ના થવાની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે આ અજીબ છે કે લોકો એવું દેખાડે છે કે અમે અલગ થઈ ગ્યાં છીએ. અમે હમેશા સાથે છીએ. પૂરો પરિવાર અમારી સાથે છે. થોડા કારણોથી અમે લગ્નમાં નહોતા અને આ વાત એક લગ છે. પરંતુ સની અને બોબી રક્ષાબંધન પર શરૂઆતથી જ આવે છે. વાસ્તવમાં હેમા માલિની નું આ બયાન ત્યારે સામે આવ્યું છે જ્યારે મીડિયા માં એવી ખબરો આવી કે સની દેઓલ અને બોબી દેઓલ આ વખતે પહેલીવાર ઈશા તથા અહાના ની સાથે રક્ષાબંધન નો તહેવાર ઉજવશે.

Categories
Entertainment

ધર્મેન્દ્ર ને યાદ આવ્યો પોતાનો આ ખાસ યાર, વિડીયો દ્વારા અભિનેતાએ જણાવ્યુ એવું કે તે સાંભળીને હેમા માલિની ના તો હોશ જ ઊડી ગ્યા… જુવો એવું તો શું કહ્યું

બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ના વેટરન અભિનેતા ધર્મેન્દ્ર એ પોતાના કરિયર માં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે જે હિટ પણ રહી છે. ધર્મેન્દ્ર ની ફિલ્મોની રાહ તેમના ફેંસ બહુ જ આતુરતાથી જોતાં હતા. ત્યારે હાલમાં જ ધર્મેન્દ્ર ની રિલિજ થયેલ ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં નજર આવ્યા હતા. ધર્મેન્દ્ર પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે પર્સનલ લાઈફ ને લઈને પણ બહુ જ ચર્ચામાં જોવા મળી આવતા હોય છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા અભિનેતા ધર્મેન્દ્ર અવાર નવાર પોતાની સાથે જોડાયેલ અપડેટ્સ ફેંસ ની સાથે શેર કરતાં રહેતા હોય છે. ધર્મેન્દ્ર પોતાની તસ્વીરો અને વિડીયો દ્વારા ક્યારેક પોતાનું ફાર્મહાઉસ દેખાડતા હોય છે તો  ક્યારેક પોતાની જ જલકો દેખાડતા રહેતા હોય છે. ત્યારે હાલમાં ધર્મેન્દ્ર એ એક નવો વિડીયો શેર કર્યો છે જેમાં તે ફિલ્મી ગીતોની સાથે પોતે પણ ગાતા નજર આવી રહ્યા છે. તેમનો  આ વિડિયોને તેમના ફેંસ એ બહુ જ પસંદ કર્યો છે.

ધર્મેન્દ્ર એ બુધવારના રોજ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ધર્મેન્દ્ર વર્ષ 1980 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ અબ્દુલ્લા ‘ નું ગીત ‘ મેને પૂછા ચાંદ સે દેખા હે કહી …’ ગીત ગાતા નજર આવી રહ્યા છે. ધર્મેન્દ્ર એ આ વિડિયોને શેર કરતાં તેના કેપશનમાં લખ્યું કે મિત્રો પોતાને ખુશ રાખવા માટે અને તમને દરેકને મનોરંજન કરવા માટે. સુખી સ્વાસ્થય જીવન જીવવા માટે આ એક જીવંત રીત છે.

ધર્મેન્દ્ર નો આ વિડીયો તેમના ફેંસ ને બહુ જ પસંદ આવી રહ્યો છે અને આ વિડીયો જોયા બાદ પ્રતિકિયા પણ આપી રહ્યા છે. ધર્મેન્દ્ર એ આ સાથે જ પોતાના ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ પરથી વધુ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે એક બહુ જ મોટી પ્રોપટી  માં નજર આવી રહ્યા છે. ધર્મેન્દ્ર એ આ ની સાથે જ લખ્યું કે કડકડતી શરદીઓમાં સવાર સવારમાં ખીલેલી સોનેરી કિરણો… માતાના ગરમ ગોદ જેવી લાગે છે…. ગયા વર્ષ જૈસલમેર નો વિડીયો… દરેક મિત્રોને શુભ સવાર.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

Categories
Entertainment

ધર્મેન્દ્ર અને શબાના આઝમી ના કિસિંગ સીન પર પોતાની ચૂપી તોડતા હેમા માલિનીએ એવી વાત કહી દીધી કે જાણીને નવાઈ લાગશે…કહ્યું કે તેને હવે

ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ફિલ્મ રિલિજ થયા બાદ અવારનવાર ચર્ચામાં જોવા મળી આવી છે.આ ચર્ચાનો વિષય તેના લીડ રોલના કિરદાર રણવીર સિંહ કે આલિયા ભટ્ટ ને લઈને નહીં પરંતુ ધર્મેન્દ્ર અને શબાના આજમી ના કિસીંગ સિનને લઈને ચર્ચાઓ ઊભી થઈ રહી છે. 87 વર્ષના ધર્મેન્દ્ર અને 72 વર્ષની ઉમર ધરાવતી શબાના આજમી એ કિસીંગ સીન દઈને દરેક લોકોને ચકિત કરી દીધા છે.

એવામાં જ્યારે હવે ધર્મેન્દ્ર ની પત્ની હેમા માલિની ને સવાલ કરવામાં આવ્યા તો અભિનેત્રી આના પર રીએકટ કરતાં કહ્યું કે તેમણે અત્યાર સુધી આ ફિલ્મને જોઈ નથી. હેમા માલિની પોતાના ભાઈ આર કે ચક્રવતી ની ઓટોબાયોગ્રાફી ‘ ગેપલિંગ ડિકેડ્સ ‘ ની લોંચિંગ માટે દિલ્લી પહોચી હતી. આ દરમિયાન જ્યારે તેમણે ધર્મેન્દ્ર અને શબાના આજમી ના કિસીંગ સીન ને લઈને સવાલો કરવામાં આવ્યા .

તો વાઇરલ થઈ રહેલ આ સિનને લઈને હેમા માલિની હસવા લાગી. પછી તેમણે આનો જાવાબ આપતા કહ્યું કે મે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પરંતુ મને ભરોસો છે કે લોકોને આ ફિલ્મ બહુ જ પસંદ આવી હશે,હું ધરમજી ની માટે ખુશ છું… કેમકે તેમણે હમેશા જ કેમેરાની સામે રહેવું પસંદ છે. જ્યારે મુંબઈ માં આ ફિલ્મ સાથે જોડાયેલ એક ઈવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું તો રણવીર સિંહ એ ધર્મેન્દ્ર ને તેમના રોમેન્ટીક સીન વિષે વાત કરવા કહ્યું હતું.

જેના પર ધર્મેન્દ્ર એ મજાકીયા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે દુર્ભાગ્ય થી હું ફિલ્મ ના પ્રીમીયર માં ઉપસ્થિત થઈ શક્યો નહીં, પરંતુ મને ફેંસ તરફથી બહુ જ મેસેજ મળ્યા છે. હું બોલ્યો યાર આતો મારા જમણા હાથનું કામ છે. હિમેનનો આ જવાબ સાંભળતા જ ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા. ત્યારે જ તેમણે કહ્યું કે ડાબા હાથથી કરાવવું હોય તો પણ કરાવી લો.

ત્યાં જ જ્યારે કરણ જોહર ને આ સીન વિષે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યુ કે શબાના જી એક માસ્ટર અદાકારા છે. આ સિનને લઈને કોઈ મગજમારી નહોતી થઈ. કોઈએ કોઈ સવાલ કર્યા નહોતા. ધર્મજીએ કહ્યું કે હા ઠીક છે કરવો છે આ સીન ને. બે મહાન દિગ્ગજ હતા જેમને પૂરા આત્મવિશ્વાસ ની સાથે આ પરફોર્મ કર્યું. કોઈ સવાલ પુછવામાં આવ્યો નહીં. તેમણે સ્કીન પર જોવા એક સારો અનુભવ હતો.

Categories
Entertainment

લગ્નના 43 વર્ષ પછી પણ ધર્મેન્દ્ર કેમ હેમા માલિની થી અલગ રહે છે ? આ અંગે નો ખુલાસો કરતાં ડ્રીમ ગર્લ હેમા માલીની એ એવી વાત કહી કે તેઓ …જાણો વિગતે

બૉલીવુડ ની પોપ્યુલર જોડી હેમા માલિની અને ધર્મેન્દ્ર ની પ્રેમ કહાની દરેક પરંપરાઓ થી દૂર છે. પરંતુ શું તમે જાણો છો કે શરૂઆતમાં હેમા માલિની ના માતા પિતાએ તેમના અને ધર્મેન્દ્ર ના સબંધ નો સ્વીકાર કર્યો નહોતો. જેનું એક કારણ એ પણ હતું કે તે સમયે ધર્મેન્દ્ર પહેલાથી વિવાહિત હતા. 1980 માં લગ્ન કરનારી અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્ર લગ્ન ના 43 વર્ષ પછી પણ બહુ જ ખુશ છે.

આ વચ્ચે હેમા માલિની નું એક ઇન્ટરવ્યુ સામે આવી રહ્યું છે. જેમાં તે ધર્મેન્દ્ર ની સાથે પોતાના સબંધ ને લઈને સ્પસ્ત વાત કરી રહી છે. આની સાથે જ તે એ પણ જણાવી રહી છે કે તે પોતાના પતિથી દૂર કેમ છે. આ અંગે ડ્રીમ ગર્લ હેમા માલિની એ કહ્યું કે કોઈ પણ આવું ઇચ્છતું નથી પરંતુ તે આપમેળે જ થઈ જાય છે. અને જે કઈ થાય છે તેનો તમારે સ્વીકાર કરવો જ પડે છે. નહીં તો કોઈ પણ પોતાનું જીવન આમ જીવવા ઇચ્છતા નથી.

દરેક મહિલા એક સામાન્ય પરિવારની જેમ પતિ અને બાળકો ઈચ્છે છે. પરંતુ કઈક ના કઈક વસ્તુઓ એવી રહેતી નથી જેવી તમે ઈચ્છો છો. મને આ બાબતને ખરાબ લાગતું નથી. હું મારામાં જ ખુશ છું. મારે એ બાળકો છે જેમને મે સારી પરવારીશ આપી છે. બેશક ધર્મેન્દ્ર પણ હમેશા સાથે હતા. તેઓ એમાં પણ હતા જેમને બાળકો ના લગ્ન નું ટેન્શન હોય છે. હું હમેશા તેમણે કહેતી કે બધુ સરખું થઈ જશે. તમને જણાવી દઈએ કે હેમા માલિની ની બાયોગ્રાફી ‘ હેમા માલિની : બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ ‘ માં વિસતાર થી બતાવવામાં આવ્યું છે.

અભિનેત્રી હેમા માલિની ની માતા જયા ચક્રવતી એ તેને જિતેન્દ્ર ની સાથે લગ્ન કરવા માટે રાજી કરવાના બહુ જ પ્રયાસો કર્યા હતા. પરંતુ હેમા માલિની માની નહીં. અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્ર ની મિત્રતા ફિલ્મ ‘ તું હસીન મે જવાન ‘ ના સેટ પર થઈ હતી. અને પછી બંને 1980 માં એકબીજા સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ ગ્યાં હતા. ધર્મેન્દ્ર અને હેમાં માલિની ના બે બાળકો છે. જેનું નામ ઈશા અને આહાના દેઓલ છે. ધર્મેન્દ્ર ની હેમા માલિની સાથે આ બીજા લગ્ન છે.

Categories
Entertainment

અમિતાબ બચ્ચન ની નહીં પરંતુ આ અભિનેતાની દિવાની હતી જયા બચ્ચન … જાણો કોણ હતા તેમના સપનોના રાજકુમાર ????

બૉલીવુડ  ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ના કારણે ચર્ચામાં જોવા મળી આવ્યા છે. તેઓ બહુ જ લાંબા સમય પછી આ ફિલ્મના તેમની સાથે લીડ રોલ માં જયા બચ્ચન નજર આવશે. હવે હાલમાં એક ઇન્ટરવ્યુ ના દરમિયાન ધર્મેન્દ્ર એ જયા બચ્ચન સાથે જોડાયેલ એક હેરાન કરનાર ખુલાસો બહાર આવ્યો છે.

વાસ્તવમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્ર એ કહ્યું હતું કે હું લાંબા સમયથી અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ને ઓળખું છું. અને તેઓ મારા દિલની બહુ જ નજીક છે. મને યાદ છે કે ફિલ્મ શોલે દરમિયાન અમે બંને કેટલી વધારે મસ્તી કરતાં હતા. આની સાથે  જ તેમણે જણાવ્યુ કે એક સમય હતો જ્યારે જયા બચ્ચન ને તેમના પર ક્રશ હતો. ધર્મેન્દ્ર એ કહ્યું કે ફિલ્મ ‘ ગુડ્ડી ‘ માં મે અને જ્યા એ એક સાથે કામ કર્યું છે.

આ દરમિયાન હું જ્યારે પણ ફિલ્મના શૂટિંગ સેટ પર જાતિઓ હતો ત્યારે મને જોતાં જ જયા સોફાની પાછળ સંતાઈ જતી હતી. જો કે  મે  જયા ના પ્રેમ નું સન્માન કરતો હતો. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર જયા બચ્ચન ને પ્રેમ થી ગુડ્ડી કહીને બોલાવતા હતા. જેનો ખુલાસો તેમણે એક પોતાની પોસ્ટ દ્વારા કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ રોકી અને રાની કી પ્રેમ કહાની ‘ નું ટ્રેલર રિલિજ થઈ ચૂક્યું છે. જેને ફેંસ એ બહુ જ પસંદ કર્યું છે.

કરણ જોહર ના ડાયરેકશન નીચે બનેલ આ ફિલ્મ માં ફરી એકવાર ફેમિલી ડ્રામા જોવા મશે. આ ફિલ્મ માં ફરી એવર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ની દમદાર કેમિસ્ટ્રી જોવા મળશે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ 28 જુલાઇ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે.