Categories
Entertainment

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કરેલ તસવીર સોશિયલ મીડિયા પર થઇ વાયરલ ! લોકોએ કહ્યું ઉર્ફીની બીજી….જુઓ તસવીરો

મિત્રો વાત કરીએ તો ભારતીય ક્રિકેટરના ખુબજ જાણીતા ઓલરાઊંડર ખિલાડી હાર્દિક પંડ્યા આજે તેમની મહેનત ને લીધે ખુબજ મોટી સફળતા હાંસિલ કરી ચુક્યા છે .અને હાલ તેમના ચાહકોની વચ્ચે કોઈના કોઈ વાત પર ખુબજ ચર્ચાનો વિષય બની ચુક્યા છે. તેમજ તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકની વાત કરવામાં આવે તો તે પોતે એક સર્બિયન મોડેલ અને એક્ટ્રેસ છે જે પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે.

તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમની ખુબજ ફેન ફોલોવિંગ પણ જોવા મળી રહી છે. તેમજ તે અવાર નવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ચેર કરી ચાહકોના દિલ જીતી લેતી હોઈ છે. અને તેમની આ તસવીરો ને લીધે તે આવર નવાર ચાહકોમાં ચર્ચાનો વિષય બનીને રહી જાતી હોઈ છે. અને તેવામાં નતાશા ઈ આ દિવસોમાં ફરી એક વર તસવીરો શેર કરી છે.

આમ શેર કરેલ તસવીરોમાં તે ગ્રીન કલરના બ્રાલેટ અને બ્લેક કલરના પ્લાઝો પહેરીએ નજર આવી રહી હતી. તેમજ આ લુકને વધારે સુંદર બનાવવા તેણીએ સનગ્લાસ પણ પહેર્યા હતા. તેમજ તસવીરમાં જોઈ શકાય છે કે તે દરિયા કિનારે ખુબજ જોરદાર પોઝ આપી રહી છે જે તસવીરોએ ચાહકો તેમણે ખુબજ પસંદ પણ કરી રહ્યા છે.

તો વળી બીજી બાજુ નતાશાના આ લુકને અન્ય યુઝરો થોડાક અલગ રીએક્શન અઆપી રહ્યા છે. અને કાહે છે કે તેમની આ તસવીરો જે તેમણે શેર કરી છે તે તેમની પસંદ આવી રહી નથી. આમ તેમની આં અલગ લુક પર ગણના યુઝરો ખુબજ ટ્રોલ કરી રહ્યા છે. અને તેમના આ લુકને પસંદ કરતા નથી જ્યારે તેમના ચાહકોને આ લુક ખુબજ પસંદ આવી રહ્યો છે.

Categories
India

ટેલિવિઝન જગતમાં છવાય ગયું શોકનું મોજું ! આ દિગ્ગ્જ કલાકારનું 79 વર્ષની વયે નિધન થતા સૌ કોઈ ભાવુક….ૐ શાંતિ

મશહૂર ફિલ્મ નિર્દેશક બીઆર ચોપરા ના ફેમસ ટીવી શો ‘ મહાભારત ‘ ના ‘ શકુની મામા ની ભૂમિકા નિભાવા માટે જાણીતા દિગ્ગજ અભિનેતા ગૂફી પેંટલ નું આજ એટલે કે 5 મેં 2023 ના રોજ સવારે 79 વર્ષની આયુ માં અવસાન થઇ ગયું છે. તેમના પરિવારના લોકોએ આ અંગે જાણ કરી છે.કે ઉંમરથી સબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ના કારણે મુંબઈ માં તેમનું અવસાન થયું છે. ગૂફી પેંટલ ના ભત્રીજા હિતેન પેંટલ એ સમાચાર એજન્સી પીટીઆઈ ને જણાવ્યું કે દુર્ભાગ્ય થી તેઓ હવે રહયા નથી.

હોસ્પિટલ માં સવારે લગભગ 9 વાગે તેમનું અવસાન થઇ ગયું છે. ઊંઘમાં જ તેમનું અવસાન થઇ ગયું છે તેઓ 79 વર્ષના હતા. ઇન્ડિયન એક્સપ્રેસ ના અનુસાર અભિનેતા ના પરિવારના એ એક બયાન માં કહ્યું હતું કે બહુ જ દુઃખની સાથે અમે અમારા પિતા મિસ્ટર ગૂફી પેંટલ નું અવસાન થવાની ઘોષણા કરી છે. આજે સવારે પરિવાર ની વચ્ચે તેમનું અવસાન થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવા આવ્યા હતા અને તેમની હાલત ગંભીર છે.

હિતેન એ પહેલા પીટીઆઈ ને જણાવ્યું હતું કે તેમના કાકા ઉંમરથી સબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ને કારણે બહુ જ સમય થી બીમાર હતા. તેમને કહ્યું કે તેમને બ્લડપ્રેશર અને હાર્ટની સમસ્યા છે. આ બધું બહુ જ સમયથી ચાલી રહ્યું હતું. હવે હાલત ગંભીર થઇ ગઈ છે.આથી અમે તેમને નિગરાની માટે હોસ્પિટલ લઇ ગયા. તેઓ 7-8 દિવસથી હોસ્પિટલ માં છે, શરૂઆતમાં તેમની ગંભીર હતી પરંતુ હવે તેમની હાલત સ્થિર છે. ગૂફી ના પરિવાર માં તેમનો દિકરો, વહુ અને પૌત્ર છે.

અંતિમ સંસ્કાર આજે સાંજે લગભગ 4 વાગે ઉપનગરીય અંધેરી ના એક સમશાન ઘટમાં કરવામાં આવશે. ગૂફી ટીવી શોઝ અને ફિલ્મો બંનેમાં નજર આવી ચુક્યા છે. તેઓએ બહાદુર શાહ જફર, મહાભારત, કાનૂન, ૐ નમઃ શિવાય, CID , કોઈ હે, દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, રાધાકૃષ્ણ અને જય કનૈયા લાલ કી જેવા શો માં જોવામાં આવ્યા છે. તેઓએ 1975 માં આવેલી ફિલ્મ ‘ રફૂ ચક્કર’ થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. જેના બાદ અભિનેતા દિલ્લગી,દેશ પરદેશ અને સુહાગ જેવી ફિલ્મો માં જોવા મળ્યા છે.

Categories
Entertainment

નવાઝુદ્દીન સિદ્દકીનો જીવન સંઘર્ષ જાણી તમે પણ થઇ જશો ભાવુક ! આટલી ગરીબીમાં જીવન જીવી કરી આટલી મેહનત કે હવે કરોડપતિ…

મિત્રો બૉલીવુડમાં હાલ એવા ઘણા બધા કલાકારો છે જે પોતાની મેહનત અને સંઘર્ષ કરીને સિનેમા જગતમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે, એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક એવા મશહૂર અભિનેતા વિશે જણાવાના છીએ જેણે સિનેમા જગતમાં પોતાનો લોહો બંધાવી દીધો છે.

આ અભિનેતા બીજું કોઈ નહિ પણ નવાઝુદીન સિદ્દકી છે, આ અભિનેતાને દેશમાં સૌ કોઈ ઓળખે જ છે. આ અભિનેતાએ પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષો કરીને પોતાનું આ મુકામ હાંસલ કર્યું છે. જણાવી દઈએ કે આ અભિનેતાનો જન્મ 19મેં 1974ના રોજ ઉત્તરપ્રદેશના મુઝ્ઝફર નગરમાં થયો હતો. નાનપણથી જ આ નવાઝુદીનને અભિનેતા બનવાનું ભૂત સવાર હતું.

ગરીબ પરિવારમાં જન્મેલ નવાઝુદીન પર એક્ટિંગની વાતને લઈને સૌ કોઈ હસતું હતું પણ નવાઝુદિને પોતાની મેહનત ન છોડી. જણાવી દઈએ કે આ અભિનેતાએ પોતાનો અભ્યાસ હરિદ્વારમાં પૂર્ણ કર્યો હતો, આ અભિનેતાએ ગુરુકુળ કંગરીમાં બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જે પછી તેઓ ગુજરાત આવી ગયા હતા અહી તે વડોદરામાં કૈમીસ્ટ તરીકેની નોકરી કરવા લાગ્યા હતા. પણ તેઓની અંદર એક્ટર બનાવની લલતો એમનામ જ હતી.

આથી તેને નોકરી છોડીને નેશનલ સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું હતું અને પોતાનો ખર્ચ કાઢવા માટે સાથો સાથ તેઓ બિલ્ડીંગની ચોકીદારી તરીકેનું પણ કામ કરતા હતા. તેઓએ જીવનમાં સતત ને સતત મેહનત કરતા જ રહ્યા. તેઓ ઘણી ફિલ્મ માટે ઇન્ટરવ્યૂ પણ આપવા ગયેલા.

પણ તેઓના કરિયરની શરૂઆત 1999 માં આવેલી ફિલ્મ સરફરોશ દ્વારા થઈ હતી, જેમાં નવાઝુદિનને નેનો રોલ મળ્યો હતો પણ એવામાં નવાઝુદીનની અચાનક જ કિસ્મત ચમકી ગઈ અને તેને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ માં લીડ રોલ મળ્યો. આ ફિલ્મ નવાઝુદીન માટે સોનેરી સાબિત થઈ. આ ફિલ્મ બાદ આ અભિનેતાને ઘણી બધી ફિલ્મોમાં રોલ મળ્યા હતા અને આ અભિનેતાએ તેને સારી રીતે ભજવ્યા પણ હતા, જે પછી હવે તમે જોઈ જ શકો છો કે આ અભિનેતા કેટલો મોટો બની ગયો છે.

Categories
India Sports

ભલભલી બૉલીવુડ અભિનેત્રીને સુંદરતામાં પાછી પાડે છે શુભમન ગીલની બહેન શાહનીલ !! તસ્વીર જોઈ હક્કા બક્કા જ રહી જશો…જુઓ તસ્વીર

વર્તમાન સમયમાં શુભમન ગિલ એક એવું નામ બની ગયું છે જેને હાલ વિશ્વભરના ક્રિકેટરો ચાહકો જાણતા થયા છે. તમને ખબર જ હશે કે શુભમન ગીલે હજી હમણાં જ પુરી થયેલી આપીએલ સીઝનમાં બે ઉપરા છાપરી મેચમાં સદી ફટકારી હતી, તેમ જ લીગ સ્ટેજમાં એક સદી ફટકારીને નવો કીર્તિમાન હાંસલ કર્યો હતો. ગીલની આવી બેટિંગને લીધે જ ગુજરાત ફાઇનલમાં પોહોંચ્યું હતું પરંતુ ફાઇનલમાં ચેન્નાઇ સાથે પરાસ્ત થવાનો વારો આવ્યો હતો.

ગિલ જેટલો ફેમસ થયો તેટલો જ વધારે ટ્રોલ પણ થયો હતો કારણ કે વિરાટ કોહલીની બેંગોલ ટિમ સામે ગીલે સેન્ચુરી મારીને ટીમને જીતાડી દીધી હતી, જે બાદ કોહલી ચાહકો તથા rcb ના ચાહકોએ ગિલને ટ્રોલ કરતા ખુબ અપશબ્દો કમેન્ટમાં કહ્યા હતા એટલું જ નહીં ગિલની બહેન વિશે પણ ન કહેવાનું કહી દીધું હતું.ખરેખર ક્રિકેટ ચાહકો માટે આ એક શરમજનક વાત કહેવાય કારણ કે તમારી ટિમ મેચ હારે તો તમે આવી રીતે કોઈના ફેમિલી પર જઈને આવા અપશબ્દો ન કહી શકો.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ગિલ વિશે નહીં પરંતુ તેની બહેન શાહનીલ ગિલ વિશે વાત કરવાના છીએ,તમને ખબર જ હશે કે ગુજરાતની અનેક મેચોમાં પોતાના ભાઈને સપોર્ટ કરવા માટે શાહનીલ વારંવાર સ્ટેડિયમમાં દેખાતી હોય છે તો આજે અમે તમને શાહનીલના અભ્યાસ તથા તેના જીવન સાથે જોડાયેલી અનેક એવી વાતો વિશે જણાવાના છીએ. શાહનીલને આમ તો ઘણી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં પાછી પાડે છે.

શાહનીલ પોતાના ભાઈ શુભમન સાથે અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી હોય છે જે ખરેખર બતાવે છે કે બંને ભાઈ-બહેન વચ્ચેનો સબંધ કેટલો ગાઢ છે.શાહનીલ વિશે વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક તસવીરો તથા વિડીયો શેર કરતી રહે જ છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવતા હોય છે.

Categories
Entertainment

શ્વાનને કાંખમાં બેસાડી યુવકે એટલો જબરો ડાંસ કર્યો કે સૌ કોઈ જોતું જ રહી ગયું ! આવું કરવા બદલ શ્વાને પણ આપ્યું રિટર્ન ગિફ્ટ..જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણને આશ્ચર્યનો ચમકારો થતો હોય છે, એવામાં ઇન્સ્ટાગ્રામ દ્વારા એક ખુબ શરમજનક વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતે મૂંગા પશુ એવા કુતરા સાથે એવું કામ કરી રહ્યો છે કે વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

તમને ખબર જ હશે કે લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અનેક એવા અખતરા કરતા હોય છે જેના વિશે વિચારવું પણ આપણને મુશ્કેલ બનતું હોય છે, ક્યારેક કોઈ પશુ પક્ષીના અડપલા તો ક્યારેક અનોખા સ્ટન્ટ અથવા તો કોઈ ફની વિડીયો. આવા અનેક વિષયોને લઈને વિડીયો સોશિયલ મીડિયા પર આપણી સામે આવતા જ રહે છે જે આપણને મનોરંજન પણ આપતા હોય છે.

એવામાં આ વિડીયો પણ એવો જ કાંઈક છે જેમાં આ યુવક કુતરાને લઈને ડાંસ કરવા લાગે છે,વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવક એક કાળા કૂતરાને પોતાની કાંખમાં તેડીને ડાંસ કરી રહ્યો છે, આવું કરતા યુવકને સૌ કોઈ તીરછી નજરથી જોઈ રહ્યું છે. અમુક લોકો હસી રહયા છે તો અમુક યુઝરોએ ખુબ ગુસ્સો પણ કર્યો છે કારણ કે આવા મૂંગા પ્રાણીઓ સાથે આવી હરકત ન કરવી જોઈએ.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા છે, આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Gautam Varali (@mr_vadiya_009)

Categories
India

અંબાણી પરિવારનને લઈને આવ્યા ખુબ મોટા સમાચાર ! આકાશ-શ્લોકા બન્યા બીજી વખત માતા-પિતા, દીકરાએ જન્મ લીધો કે દીકરીએ? જાણો

છેલ્લા થોડા દિવસોથી જો વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે કે મુકેશ અંબાણીના ઘરે નાના મેહમાનની એન્ટ્રી થવાની ખબરો સામે આવી જ હતી, એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા હતા. એવામાં અંબાણી પરિવારની અંદર ખુશખબરી આવી ચુકી છે કારણ કે શ્લોકા મહેતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતા જ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર અંબાણી ફેમિલીને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

મુકેશભાઈ અંબાણીને આખા દેશમાં એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.તમે જોયું જ હશે કે છેલ્લા ઘણા દિવસોથી શ્લોકા મેહતા સસરા મુકેશ અંબાણી તથા આકાશ અંબાણી સાથે અનેક મંદિરના દર્શનાર્થે જોવા મળી હતી. તેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર વારંવાર સામે આવી હતી. અંબાણી ફેમિલીની ખુશી સાતમા આસમાને ચડી ચડીને બોલી રહી છે કારણ કે નવેમ્બર મહિનામાં ઈશા અંબાણીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો જયારે શ્લોકા મહેતાએ પણ બીજી વખત ખુશ ખબરી સંભળાવી જ દીધી છે.

તમને જણાવી દઈએ કે 31 મેંના રોજ શ્લોકા મહેતાએ પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો હતો, એવામાં એક પેપરાજિ પેજે આ ખબર અંગેથી પરદો ઉઠાવતા કહ્યું હતું કે નવા માતા પિતાને તેના પરિવારમાં વધુ એક સદસ્યનું આગમન થતા ખુબ શુભેચ્છા. શ્લોકા અને આકાશ એક દીકરાના માતા-પિતા હતા એવામાં હવે તેઓના પરિવારમાં દીકરીનું આગમન થતા તેઓનું પરિવાર પૂર્ણ થઇ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે કે ‘નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર’માં પેહલી વખત શ્લોકા મેહતાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો અને તે બાદ જ અંબાણી પરિવારે શ્લોકા મેહતાની બીજી પ્રેગ્નેન્સીનું એલાન કરી દીધું હતું, જે બાદ શ્લોકા મેહતા, આકાશ અંબાણી, પૃથ્વી અંબાણી તથા મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક તથા અનેક મંદિરોએ દર્શન કરતા સામે આવ્યા હતા, જેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી હતી.

Categories
India

ગજબ હો બાકી!! યુવક સોનુ એવી જગ્યાએ છુપાવીને લાવ્યો કે કસ્ટમ અધિકારીઓને પણ આંચકો લાગ્યો.. જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં અનેક એવી દાણચોરી તથા ચોરી છુપે સ્વદેશમાં સોનુ ઘુસાવાની અનેક નવતર પ્રયોગો કરવામાં આવતા હોય છે, એવામાં રોજબરોજના અનેક એવા કિસ્સોઓ પણ આપણી સામે આવતા જ રહે છે જેના વિશે જાણ્યા બાદ આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે.

હાલના સમયમાં આવો જ એક દાણચોરી નો બનાવ સામે આવ્યો છે જેના વિશે જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે. આરોપીએ જેવી તેવી કોઈ જગ્યા નહીં પણ પોતાના શૂઝના ભાગમાં સોનુ છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આવી ચાલાકી યુવકને ભારે પડી હતી અને અંતે ગીરફ્તારીનો વારો આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દાણચોરીનો આ બનાવ તેલંગાણા માંથી સામે આવ્યો હતો.

જણાવી દઈએ કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકે ચોરી છુપે કોઈને ખબર ના પડે તે રીતે સોનુ પીઘલાવી ને લાવ્યો હતો પણ એરપોર્ટ પર રહેલા કસ્ટમર વિભાગના અધિકારીઓથી ન બચી શક્યો. હાલ આવી દાણચોરી સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખુવે વાયરલ થઇ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયા પર તો સૌ કોઈ આવી દાણચોરી જોઈને ચોકી જ ગયું હતું, જયારે અમુક યુઝરો તો પોતાને કમેન્ટ કરતા નહોતો રોકી શક્યા.

દાણચોરી કરવા માટે લોકો કેવા કેવા જબરા કિમિયાં હાલના સમયમાં વાપરે છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જાચ પડતાલ કરતા યુવક પાસેથી 2,915 ગ્રામ વાળી બેટરીની અંદર છુપાવેલું હતું. ઝપ્ત કરેલા સોનાની કિંમત 1,81,60,450 રૂપિયા જેટલી આંકવામાં આવી છે અને આ ઘટના સાથે જોડાયેલા આરોપી વિરુદ્ધ જરૂરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.