Categories
Entertainment

જયારે યમરાજ મોર્નિંગ વોક પર નીકળે ત્યારે આવું જ થાય ! યુવક પાણીમાં પડતો પડતો બચી ગયો, વિડીયો જોયા બાદ તમે પણ હચમચી જશો…

જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે અમુક વખત લોકોને હસાવી દેતા હોય છે તો અમુક વખત ચોકાવી દેતા હોય છે. એવામાં હાલ આજના આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે તેને જોયા પછી તમારો પણ ઘડીક તો જીવ ઉચ્ચે ચડી જશે.

હાલ વરસાદની સીઝન ચાલી રહી છે, એવામાં દેશના અમુક રાજ્યોમાં મધ્યમ તો અમુક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, એવામાં આ વરસાદના એકઠા થયેલા પાણીના કારણે જ અમુક વખત જમીન નબળી પડતી હોય છે જેથી રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ મોટા મોટા ખાડા પડતા હોય છે જેને આપડે ભૂવા કઈએ છીએ. એવામાં આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ આવું જ કઈક થાય છે.

સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાન નજીક આવી રહ્યો હોય છે ત્યાં તે ધીરે ધીરે દુકાનની નજીક આવે છે જે પછી તે જેવો પગ મુકીને આગળ વધે છે ત્યાં પાછળ પાછળ રહી ગયેલ રસ્તો તૂટી જાય છે અને તે જગ્યાએ મોટો જબરો ખાડો પડી જાય છે. આવું થતા આ યુવક પણ ઘડીક તેનું માથું પકડી લે છે કારણ કે તે મૌતને અડીને પાછો આવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝરોએ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે આ યુવક મૌતને ચુંબન કરીને આવી ગયો જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું કે જ્યારે યમરાજા જમવા બેઠા હોય ત્યારે આવું થાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો આનંદ મહેન્દ્રાએ પોતના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો અને સાથો સાથ એક મજેદાર કેપ્શન લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું કે યુવક થોડા દિવસતો વિચારમાં જ રહી જશે કે આ તેની સાથે શું થયું હતું.

Categories
Entertainment

આ કાંઈ યોગા કરવાની જગ્યા છે ? યુવક રસ્તા પરના મોટા હોર્ડિંગ્સ પર ચડી ગયો અને કરવા લાગ્યો યોગા, પણ પછી…જુઓ વિડીયો

હજુ ગઈકાલે જ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આપણા દેશમાં તો ખરી પરંતુ વિદેશની જમીન પર પણ અનેક જગ્યાએ યોગા કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરેક મોટા મોટા સુપરસ્ટારો તથા ફિલ્મ અભિનેતાઓ તથા અભિનેત્રીઓ એ આ દિવસની ઉજવણી કરી હતી, પણ હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ દરેક લોકોને આંચકો જ લાગ્યો હતો.

આમ તો સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું માધ્યમ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાંથી અમુક વિડીયો ખુબ ફની હોય છે તો અમુક વિડીયો ખુબ ચોંકાવનારા પણ હોતા હોય છે, એવામાં આ વીડિયોમાં પણ આવું જ કંઈક થયું હતું, અહીં યુવકે મોટા એવા માર્ક કરેલા બોર્ડ પર ચડીને કસરત કરવા લાગ્યો હતો,આવું દ્રશ્ય જોતા રસ્તા પર જતા લોકો પણ દંગ જ રહી ગયા હતા.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તાની વચ્ચો વચ્ચ લગાવામાં આવેલા હોર્ડિંગની ફ્રેમ પર ઉભા રહીને પુશ અપ્સ કરતો જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં જાણે તે જમીન પર જ કોઈ એક્સરસાઇઝ કરી રહ્યો હોય તેવી રીતે તે ત્યાં હોર્ડિંગ્સ પર ખુબ જોરદાર કસરત કરી રહ્યો છે. આવું જોયા બાદ નીચેથી પસાર થતા લોકો દ્વારા પણ ગજબનું રિએક્શન આપવામાં આવ્યું હતું.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો ઓડિશાના સંબલપુરનો હોય તેવું હાલ સામે આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે આ યુવક પોતાની ભાનમાં નહીં પરંતુ નશાની હાલતમાં ધૂત થઇને આવો કાંડ કરી રહ્યો છે. આટલા ઉચ્ચ તથા મોટા સાઈનબોર્ડ પર આ યુવકના આવા કરતબ જોઈને સૌ કોઈ હક્કા બક્કા જ રહી ગયું હતું. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.

Categories
Entertainment

આસોપાલવ જેવા વરરાજાને મળી આવી સુંદરી કન્યા ! વિડીયો જોઈ સોશિયલ મીડિયા યુઝરો પણ બોલી ઉઠ્યા ‘આવું જોવા માટે જ હું રિચાર્જ કરાવું છું…

મિત્રો હાલના સમયમાં તમે એવી અનેક જોડીઓ જોઈ હશે જે ખુબ જ વધારે ચોંકાવી દેનારી હોય છે, અમુક વખત કોઈ ભારતીય યુવક વિદેશી યુવતી સાથે લગ્ન કરી લેતો હોય છે તો અમુક વખત સ્વરૂપવાન યુવતી કોઈ દેખાવડા નહીં પરંતુ કોઈ ખરાબ દેખાતા યુવક સાથે પરણી જતી હોય છે. એટલું જ નહીં અમુક વખત તો કોઈ મોટી ઉંમરના વ્યક્તિ કોઈ યંગ યુવતી સાથે લગ્ન કરી લેતા હોય છે, એવામાં જયારે આવી જોડી સોશિયલ મીડિયા પર સામે આવે તો તમામ લોકો કમેળની જોડી તરીકે જ ઓળખવા લાગે છે.

એવામાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એવા દ્રશ્યો સર્જાય છે કે તેને જોયા બાદ આમ તો તમને હસવું જ આવી જશે.તમે લગ્નના અનેક વિડીયોમાં જોયું હશે કે વરમાળાની રસમ દરમિયાન વરરાજાના મિત્રો તેને ઉઠાવી લેતા હોય છે અને દુલ્હન વરને હાર ના પેરવી શકે તેવી કોશિશ કરે છે પરંતુ આ વિડીયોમાં તો તેના વિરુદ્ધનું જ દ્રશ્ય સર્જાય છે.

વાયરલ થઇ રહેલા આ વિડિયોમાં જોઈ શકાય છે કે કન્યા સામે વર લાંબો વર ઉભેલો છે, વરની હાઈટ એટલી બધી વધારે છે કે દુલ્હન તેની સામે સાવ નાની એવી લાગે છે. એવામાં જયારે વરમાળા પેહરાવાની રસમ શરૂ થાય છે ત્યાં તો દુલ્હન વરને વરમાળા પેહરાવાની કોશિશ કરે છે પરંતુ વરરાજાની હાઈટ એટલી બધી છે કે દુલ્હન તેના ખભા સુધી પણ પોહચી શકે તેમ નથી, એવામાં દુલ્હન કૂદકો મારીને વરમાળા પહેરાવી હતી. ખરેખર આ વિડીયો હસાવી દેતો છે.

જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર shauibghallu નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે.આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધેલ છે અને વિડીયો પર લાખો લાઈક આવી ચુકી છે. વિડીયો જોયા બાદ તમામ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની કમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝર જણાવે છે કે ‘બાપ રે આ દુલ્હનનો શું હાલ થશે?’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Shauib Ghallu (@shauibghallu)

Categories
Entertainment

આટલી સુંદર રીતે ગીત ગાય દ્યો પછી જાન કેવી રીતે ન માને ! આ માસૂમે એટલું જોરદાર ગીત ગાયું કે ભલભલા તેના દીવાના થઇ ગયા…જુઓ વિડીયો

મિત્રો સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો અહીં રોજબરજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે એવામાં એક ખુબ જ સારો એવો વિડીયો કહી શકાય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામ દ્વારા વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ પણ ખુબ વધારે પ્રેમ દર્શાવ્યો હતો અને ખુબ પસંદ કરી રહ્યા હતા.

આવા વિડીયો તો અવારનવાર વાયરલ થતા જ રહે છે, તમને ખબર જ હશે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબના માધ્યમથી અનેક વખત લોકોના ટેલેન્ટ તથા અમુક કોઈ ખાસ કારીગરીના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે, તો ક્યારેક લોકો જાણીબુઝીને પણ એવા વિડીયો બનાવતા હોય છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે તો. એવામાં આ બાળકનો વિડીયો પણ ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લુ ચેક્સ વાળા શર્ટમાં ઉભેલા બાળકે ‘માન મેરી જાન’ ખુબ સુંદરતાથી ગીત ગાયું હતું જે લોકોના તો મનમાં બેસી જ ગયું હતું પરંતુ સાથો સાથ લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યું હતું. આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરો અલગ અલગ કમેન્ટ કરી રહયા છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી r_h_chauhan નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે લોકોને પસંદ પણ આવી રહ્યો છે, મુખ્ય વાત તો એ છે કે વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ સારી એવી પ્રતિક્રિયા પણ આપી હતી, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by R H Chauhan (@r_h_chauhan)

Categories
Entertainment

આ કાકાના તો જલસા પડી ગયા હો બાકી !! ગઢપણની ઉંમરમાં એવી હસીનાને પ્રેમમાં પાડી કે ભલભલા યુવાનો ન પાડી શકે..જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સમક્ષ સામે આવતા જ રહેતા હોય છે જેમાંથી અમુક વિડીયો લોકોને ખુબ વધારે પસંદ આવતા હોય છે તો અમુક વખત અનેક વિડીયો ફની હોવાને લીધે ખુબ વધારે લોકોને ગમતા હોય છે. એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે.

મિત્રો કહેવાય છે ને કે બધાની જોડી ઉપરથી જ બનીને આવતી હોય છે પરંતુ ઘણીવખત આવી ઉપરથી બનીને આવતી જોડી પર પણ આપણને ખુબ વધારે શકે રહેતો હોય છે કારણ કે અમુક જોડી જ એવી હોય છે. ક્યારેય યુવતીની મોટી ઉંમરની તો ક્યારે ક્યારેક યુવક વધારે મોટી ઉંમરનો રહેતો હોય છે જેથી જોડી ખુબ અલગ જ લાગી જતી હોય છે.

એવામાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મોટી ઉંમરના દાદા એક રુડી રૂપાળી યુવતીની બાજુમાં બેઠીને તેની સાથે પ્રેમ જતાવી રહ્યા છે, આ વિડીયોએ તો સોશિયલ મીડિયા પર પણ ભારે તહેલકો મચાવીને રાખ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ પણ આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેના લીધે લોકો પણ ખુબ ફની પ્રતિક્રિયાઓની સાથો સાથ ખુબ જ વધારે અનોખી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેને વાંચ્યા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે, એવામાં આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુવક જણાવે છે કે ‘ઘોર કલિયુગ છે હો બાકી’ જયારે બીજો એક યુઝર પણ આવી જ પ્રતિક્રિયા અર્પી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akhand Chutiya (@_akhandchutiya_)

Categories
Entertainment

અરર..આ શું થયું ? કન્યા હાર પેહરાવા માટે ઉપર ચડી પણ પોતાના ભાઈના વાળ પકડીને કરી નાખ્યું આવું..વિડીયો જોઈ તમે દાત કાઢી બઠ્ઠા પડી જશો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે. એવામાં વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર જો કોઈ વિડીયોને સૌથી વધારે પસંદ કરવામાં આવતા હોય તો તે છે લગ્નના વિડીયોને. લગ્નના અનેક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કારણ કે રોજબરોજના અનેક લગ્ન સાથે જોડાયેલ વિડીયો સામે આવતા જ રહે છે જેમાંથી અમુક ફની અને અમુક ખુબ ચોંકાવી દેનાર હોય છે.

એવામાં એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે જેને જોયા બાદ તમે આખો દિવસ આ વિડીયો યાદ કરી કરીને જ હસ્યા કરશો. તમને હવે એવો વિચાર થતો હશે કે આ વિડીયોમાં હવે એવું તો શું છે જેનાથી લોકોને આટલું બધું હસવું આવી રહ્યું છે. તો તમને જણાવી દઈએ કે વિડીયોમાં એક લગ્ન ચાલી રહ્યા છે એવામાં વરમાળાની વિધિ દરમીયાન જયારે કન્યાને ઉંચી કરવામાં આવે છે ત્યારે એવું થાય છે કે તે જોઈને તમે ખીલખીલાટ હસી પડશો.

વાયરલ થઇ રહેલા આ વિડીયો જોઈ શકાય છે કે લગ્ન ચાલી રહ્યા છે, એવામાં જ્યારે વરમાળાની વિધિ શરૂ થાય છે ત્યારે વરના મિત્રો તેને ઉંચો કરી લે છે જયારે દુલ્હન નીચે જ રહી જાય છે, એવામાં દુલ્હનને આવી હાલતમાં જોતા એક યુવક દુલ્હનને ઊંચકે છે પરંતુ જ્યારે દુલ્હન પોતાનું સંતુલન ગુમાવે છે ત્યારે જોવા જેવું થાય છે.દુલ્હન પોતાનું સંતુલન ગુમાવતા જ તે યુવકની વીંટ પકડી લે છે, આ ફની દ્રશ્ય વિડીયોમાં કેદ થાય છે જે ખુબ હસાવી દેતું છે.

ઇન્સ્ટાના માધ્યમથી આ વિડિઓ ખુબ જ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે, લોકોને આ વિડીયો એટલો બધો પસંદ આવી રહ્યો છે કે સૌ કોઈ વિડીયોને વારંવાર જોઈ રહ્યું છે અને ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોને sakhtlogg નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને ખુબ પસંદ આવ્યો હતો, આ વિડીયોએ સૌ કોઈને હસવા પર જાને મજબુર કરી દીધા હોય તેવું લાગી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

Categories
Entertainment

ભલાઈનો તો જમાનો જ નથી હો પણ ! નાની એવી માસૂમે કપિરાજને આપી પાણીની બોટલ તો કપિરાજે કંઈક આવી રીતે થેન્ક યુ કીધું…જુઓ વિડીયો

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે અત્યારે વધતા જતા સોશિયલ મીડિયા ક્રેઝને લઈને બધા લોકો હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે, નાના બાળકોથી લઈને વડીલ વ્યક્તિઓ સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે. હાલ તો મુખ્યત્વે લોકો ફેસબુક, ઇનસ્ટાગ્રામ અને ટ્વીટરનો વધુ ઉપયોગ કરે છે.

આવા માધ્યમોથી રોજબરોજના અનેક એવા ફની વિડીયો સામે આવતા હોય છે જેને જોયા પછી કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છુટી જતું હોય છે, ફક્ત ફની વિડીયો માટે જ નહી પણ રોજબરોજના વાયરલ સમાચાર માટે પણ સોશિયલ મીડિયા ખુબ જ જરૂરી છે. એવામાં હાલ ઇનસ્ટાગ્રામ પર ખુબ જ ફની વિડીયો સામે આવ્યો છે જેમાં એક કપિરાજ એવી શરારત કરે છે કે જોઇને સૌ કોઈ હસી પડ્યું હતું.

ઇનસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક કપિરાજ રસ્તા પર બેઠેલા હોય છે, આ જોઇને લોકોના પણ ટોળા વળી જાય છે અને આ કપિરાજને જોવા લાગે છે. એવામે એક માસુમ કઈક ખોરાક જેવી વસ્તુ આ કપિરાજને આપે છે પણ આ કપિરાજ આ માસુમ પર છલાંગ લગાવી દે છે અને તેને પાડી દે છે. આ જોઇને ત્યાં ઉભેલા લોકો પણ ઘડીક દંગ જ રહી જાય છે.

વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે આવું કર્યા પછી આ કપિરાજ પાણીની બોટલ લઈને આગળ ચાલતો બને છે. હાલ આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી લોકોને પણ આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને યુઝરો આ વિડીયો જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં એક યુઝરે જણાવ્યું કે ‘હવે ભલાઈનો તો કોઈ જમાનો જ નથી’ જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું કે ‘કપિરાજને ગુસ્સો આવી ગયો’ આવી અનેક ફની કમેન્ટ યુઝરો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

Categories
Entertainment

મોટા મોટા ચોરોનું માથું ભાંગે એવી ચોરી આ મહિલાએ કરી ! પોટલું એવું ભેજું વાપર્યું કે વિડીયો જોઈ તમે માથું ખંજવાળતા થઇ જશો…જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજ્બરોના અનેક એવા વિડીયો વાયરલ થતા રહે છે જેને જોયા બાદ કોઈ પણવ્યક્તિ નું હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં હાલ આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે પણ સાથો સાથ તમે પણ ચોકી જ જશો કારણ કે અહીં એક મહિલાએ પોતાની ચાતુર્યતાથી સૌ કોઈના હોશ ઉડાડી દીધા હતા.

ચોર તો તમે અનેક એવા જોયા હશે જે પુરુષો હોય છે, જે પોતાની ચપળતા અને ચાતુર્ય બતાવતા એવી અનોખી ચોરી કરતા હોય છે જેને જોયા બાદ આપણને પણ આંચકો લાગી જતો હોય છે પરંતુ ચોરીની વાતમાં મહિલાઓ પણ પાછળ નથી કારણ કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર મહિલાની અનેક ચોરીના વિડીયો હાલ સામે આવી રહ્યા છે જેને જોયા બાદ આપણને પણ આંચકો લાગી જતો હોય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આવું જ કાંઈક થતું જોવા મળી રહ્યું છે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે કારણ કે અહીં એક મહિલા શોપમાં આવીને એવી રીતે ચોરી કરે છે કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી જ ગયું હતું. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ગર્ભવતી મહિલા શોપમાં જાય છે જે બાદ એવું કાંડ કરે છે કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોઈ.

ગર્ભવતી લાગી રહેલીએ આ મહિલા પેટ પાસે ટોપલો બાંધીને આવેલી હોય છે જે શોપમાં રહેલ તમામ પ્રકારના સામાનને ભરીને જઈ રહી છે અને કાનોકાન કોન કોઈ શક થતો નથી પરંતુ મહિલાની આવી ચોરી સીસીટીવીમાં પકડાય જાય છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

Categories
Entertainment

અરે બાપરે !! મેકઅપ આર્ટિસ્ટ તો ખરેખર ભગવાનની કરામતને પણ બદલી નાખે હો, વિડીયો જોઈને તમે હોશ ખોય બેઠશો….

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યા છે જેના વિશે જાણીને કોઈ પણ વ્યક્તિ ચોકી જ જતો હોય છે. એવામાં જો વાત કરવામાં આવે તો અમુક લોકો એવા હોય છે જે પોતે કોઈ સ્ટન્ટ કરીને તો અમુક લોકો અનોખા કોન્ટેન્ટ બનાવીને વિડીયો અપલોડ કરતા હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં મુકાતો હોય છે,એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આમ તો તમને ખબર હશે કે લગ્ન હોય કે પ્રસંગ હોય ગમે ત્યારે યુવતીઓ તથા મહિલાઓ મેકઅપ કરાવીને લગ્ન પ્રસંગમાં જતી હોય છે, કારણ કે તે સુંદર લાગે.પણ મેકઅપનો આવો કમાલ ક્યારેક કોઈક યુવક અથવા તો કોઈ વ્યક્તિ માટે ભારે પણ સાબિત થતો હોય છે. એવામાં વાયરલ થતા આ વીડિયોમાં તો જાને હદ જ થઇ ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક પાર્લરમાં જાય છે અને મેકઅપ કરાવા લાગે છે જે બાદ મેકઅપ આરીટીસ્ટ થોડોક મેકઅપ કરે છે ત્યાં જ સૌ કોઈના હોશ જ ઉડી જાય છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે આ યુવક ઘડીકમાં તો યુવતીનું રૂપ ધારણ કરે છે, આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા અનેક એવી ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલો આ વિડીયોને gujju_bakuda નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને હાલ ખરેખર મનોરંજન પૂરું પડી રહ્યો છે.વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ મેકઅપ આર્ટિસ્ટની કરામત ખુબ જોરદાર ગણી શકાય.

 

View this post on Instagram

 

A post shared by gujju_bakudo 100k🎯 (@gujju_bakudo)