Categories
Entertainment

શિલ્પા શેટ્ટીના બાળકો વિયાન-સમિશા રક્ષાબંધન પર ટવિનિંગ કરતા જોવા મળ્યા,જ્યાં બંનેની મસ્તી કરતાની તસવીરો જોઈને દિલ હારી જશો…જુવો તસવીરો

શિલ્પા શેટ્ટી બૉલીવુડ ની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રીઓ માની એક છે એ પોતાના શાનદાર લુક અને ફિટનેસ ના લીધે લાખો  લોકોના દિલમાં રાજ કરતી જોવા મલી આવે છે. શિલ્પા એ 22 નવેમ્બર 2009 ના રોજ લંડન બેસ્ડ બીજનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. બંને એ વર્ષ 2012 માં પોતાના દીકરા વિયાન રાજ કુન્દ્રા નું આ દુનિયામાં સ્વાગત કરીને પોતાની પેરેન્ટ્સ હૂડ ની જર્ની ની શરૂઆત કરી હતી. શિલ્પા અને રાજ કુન્દ્રા નો પરિવાર 2020 માં પૂરો થયો.

જ્યારે શિલ્પા શેટ્ટી એ સરોગેસી દ્વારા પોતાની નાની રાજકુમારી સમીશા શેટ્ટી કુન્દ્રા નું આ દુનિયામાં સ્વાગત કર્યું.એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે જ શિલ્પા શેટ્ટી એક બહુ જ સારી માતા પણ છે અને પોતાના ફેંસ ને પોતાના બાળકોની પ્યારી જલકો દેખાડવાનો એક પણ અવસર છોડતી નથી. હાલમાં જ તેને પોતાના બાળકો ના રક્ષાબંધન ના સેલિબ્ર્રેશન ની થોડી તસ્વીરો પોસ્ટ કરી હતી. રક્ષાબંધન ના પવિત્ર તહેવારમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી રાખી સેલિબ્રેશન ની થોડી તસ્વીરો શેર કરી.

જેમાં શિલ્પા ના દીકરો અને દીકરી બહુ જ દિલ ખોલીને એન્જોય કરતાં જોવા મલી આવ્યા હતા. આ તસવીરોમાં વિયાન અને સમીશા યલો કલરના આઉટફિટ માં ટ્વિનિંગ કરતાં અને કેમેરાની સામે પોઝ આપતા નજર આવ્યા છે. જ્યાં વિયાન યલ્લો કલરના કુર્તા પાયજામા માં પ્યારા લાગી રહ્યા હતા તો ત્યાં જ સમીશા પણ શરારા સેટમાં બહુ જ સુંદર લાગી રહી હતી. જ્યાં ખુલ્લા વાળ અને મેચિંગ હેંડબેડ ની સાથે તે એક પરિ જેવી લાગી રહી હતી.

શિલ્પા શેટ્ટી દ્વારા પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરેલ પહેલી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે વિયાન પોતાની બહેન ને ગળે લગાવતા પોતાની બહેન ને ઉઠાવી રહ્યો છે.બાકીની તસવીરોમાં ભાઈ – બહેન ની જોડી કેમેરાની સામે અજીબ પોઝ આપતી જોવા મલી રહી છે. જ્યાં બંનેની સ્માઇલ બહુ જ પ્યારી અને ક્યૂટ લાગી રહી છે. આ બંને નાનાં બાળકોની ક્યૂટનેસ લાખો લોકો ના દીલને સ્પર્શી રહી છે. આ તસ્વીરો શેર કરતાં શિલ્પા શેટ્ટી એ કેપશનમાં લખ્યું કે આજે મહુર્ત મોડુ છે… પરંતુ આ સબંધ બહુ જ સારો છે.

શિલ્પા શેટ્ટીના બાળકોની આ તસ્વીરો પર સેલિબ્રિટીઓ થી લઈને ફેંસ પણ પ્રેમ ન્યોછાવર કરતાં જોવા મલી રહ્યા છે.3 ઓગસ્ટ 2020 ના રોજ શિલ્પા શેટ્ટી એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી દીકરી સમીશા અને વિયાન ની પહેલી રક્ષાબંધન ની પ્યારી તસવીર શેર કરી હતી જેમાં વિયાન ના હાથ પર રાખડી બાંધેલી જોઈ શકાય છે જેના પર ‘ ૐ’ લખ્યૂ છે. આ તસવીરમાં સમીશા ના તે સમય ના નાના હાથ પણ જોવા મળ્યા હતા જ્યાં તેના હાથમાં એક ગોલ્ડન ચૂડી પહેરી જોઈ શકાય છે.

Categories
Entertainment

શિલ્પા શેટ્ટી દીકરી સમિશા સાથે કઈક આવા અંદાજમાં જોવા મળી,જ્યાં સમીશા ની ક્યુટનેસ જોઈને તમે પણ દિલ હારી જશો….જુવો વિડિયો

બૉલીવુડ ની પોપ્યુલર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની 48 વર્ષની  ઉમરે પણ હજુ પણ જુવાન જ દેખાઈ છે, તે બે બાળકોની માતા બની ગઈ હોવા છતાં શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ થી બૉલીવુડ ની નવી અભિનેત્રી ઓને ટક્કર આપી શકે છે. સોશિયલ મિડોયાં પર શિલ્પા શેટ્ટી ના લાખોની સંખ્યામાં ફેંસ છે. આજ કારણ છે કે અભિનેત્રીને પોતાના કેમેરામાં કેદ કરવા માટે તેના ફેંસ બેતાબ હોય છે. ત્યારે હાલમાં જ શિલ્પા શેટ્ટી જુહુમાં પોતાની દીકરી સમીશા સાથે સ્પોર્ટ થઈ હતી. જ્યાથી તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ની લાડલી પોતાની ક્યૂટનેસ થી ફેંસ ને પોતાના દિવાના બનાવી રહી છે. આ સાથે જ અભિનેત્રી અને તેની રાજકુમારી નો વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં સામે આવી રહેલ વિડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી યલ્લો કલરની ફ્લોરલ પ્રિંટેડ શર્ટ અને બ્રાઉન કલરના પેંતમાં નજર આવી છે અને ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગવાનુ કામ કરી રહ્યા છે ત્યાં જ અભિનેત્રી પોતાની દીકરી સમીશા નો હાથ પકડતી નજર આવી રહી છે. તે પોતાની દીકરીને સંભાળી રહી હોય એમ લાગી રહ્યું છે.

તમે જોઈ શકો છો કે પેપરજી ને જોતાં જ સમીશા બહુ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેની આ જ ક્યૂટનેસ લોકોને બહુ જ પસંદ આવી રહી છે. સમીશા વ્હાઇટ કલર ની ક્યૂટ ટી શર્ટ અને પિન્ક કલર ના સ્લેક્સ માં નજર આવી રહી છે.જ્યાં એક દુકાનની અંદર અભિનેત્રી પોતાની બાળકીની સાથે જોવા મલી રહી છે અને સમીશા ચોકલેટ ખાતી નજર આવી રહી છે. આગળ તમે જોઈ શકો છો કે સમીશા પોતાની માતા પાસે જીદ કરતી હોય એમ લાગી રહ્યું છે અને આથી અભિનેત્રી નો હાથ ખેચતી નજર આવી રહી છે.

અહી ફેંસ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની દીકરીની ક્યૂટનેસના દિવાના બની રહ્યા છે અને અલગ અલગ કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે બિલકુલ પોતાના પિતા પર ગઈ છે તો ત્યાં જ બીજા યુજરે લખ્યું કે સમીશા કેટલી ક્યૂટ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 15 ફેબ્રુયારી 2020 માં બીજીવાર માતા પિતા બન્યા હતા અને તેમના ઘરે લક્ષ્મી રૂપે સમીશા નો જનમ થયો હતો.દીકરી સમીશા ના જન્મ માટે અભિનેત્રી શિલ્પા અને તેના પતિ રાજ કુન્દ્રા એ સરોગેસી નો શારો લીધો હતો. તમને જણાવી દઈએ કે શિલ્પા અને રાજ પહેલાથી જ એક દીકરા બિયાન ના માતા પિતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ 48 વર્ષની ઉમરમાં દેખાડી એવી કાતીલાના અદા કે જોનાર દરેક તો બેહોશ જ થઈ જાય… જુવો તસ્વીરો

એવું લાગી રહ્યું છે કે શિલ્પા શેટ્ટી પોતાની વધતી ઉમરની સાથે સાથે જવાન થતી જાય છે. 48 વર્ષ ની ઉમરમાં પણ તે પોતાની આઉટફિટ અને ફિટ બોડી થી કોઈ પણ ને માત આપી શકે છે. તે એક એક્ટિવ સોશિયલ મીડિયા યુજર હોવાના કારણે શિલ્પા પોતાની ફિટનેસ ની જલકો પોતાના ફેંસ ની સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી હેલ્દી ડાયટ, સારી લાઇફસ્ટાઇલ અને યોગ દ્વારા જીવન  જીવવા માં વિશ્વાસ રાખે છે.

એવામાં તે જ્યારે પણ દેખાઈ આવે છે કે તે પોતાના શાનદાર લૂકથી પોતાના ફેંસ ને પોતાના તરફ આકર્ષિત કરી જ લેતી હોય છે. ત્યારે ફરી એકવાર જ્યારે તે તેના ફેંસ ની વચ્ચે નજર આવી તો તેણે પોતાની કાતિલ અદાઓ થી  દરેક ના દીલને જીતી લીધા હતા અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોકે ઘણા લોકો તેણે ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કરતાં હતા. 2 જુલાઇ 2023 ના રોજ શિલ્પા શેટ્ટી ને ગોરેગાવ ફિલ્મ સિટીમાં સ્પોર્ટ કરવામાં આવી હતી.

ઇન્ટરનેટ પર સામે આવી રહેલ થોડી જલકોમાં શિલ્પા ને ‘ ઈંડિયાજ ગોટ ટેલેન્ટ ‘ સેટ ની તરફ જતાં પહેલા પોજ આપતા જોઈ શકાય છે. એક શોલ્ડર વાળી યુનિક કટ આઉટ ડ્રેસ માં તે હમેસા ની જેમ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. તેમણે પોતાના લૂકને સ્ટોન- સ્ટ્ડેડ દેગલ્સ અને હિલ્સ ની સાથે પેર કર્યો હતો. આના સિવાય બ્લસ્ડ એન્ડ હાઈલાઈટેડ ચિક્સ, દિફાઇન્દ આઇબરો, સ્મોકી આઇજ, વિંગ્સ આઇલાઇનર , ન્યુડ લિપસ્ટિક અને બન હેરસ્ટાઇલ માં તેણે પોતાના લૂકને પૂરો કર્યો હતો. જોકે તેના એબ્સ અને તોન્સ બોડી એ દરેક લોકોને દિવાના બનાવી લીધા હતા.

જ્યારે શિલ્પા શેટ્ટી ની તસવીર ઇન્ટરનેટ પર સામે આવી તો નોટિજન્સ અલગ અલગ પ્રતિકિયા આપવા લાગ્યા. થોડા નોટિજન્સ એ અભિનેત્રી ના ડ્રેસ સેન્સ ના વખાણ કર્યા છે અને તેણે એક પ્રેરણા કહી છે તો ત્યાં જ ઘણા તેની ફિટનેસ ની બાજુ ઇશારાઓ કરી રહ્યા છે , ઘણા લોકો તેની સર્જરી ને લઈને પણ ટ્રોલ કરી રહ્યા હતા. આમ તો શિલ્પા પોતાના બોલ્ડ લૂકથી દરેક લોકોને હેરાન કરવાનો કોઈ મોકો છોડતી નથી.

એવામાં જ્યારે સ્ટાર કપલ કિયારા અને સિધાર્થ ના રિસેપ્શનમા શિલ્પા શેટ્ટી એ સિલ્વર કલર ની પ્રિ ડ્રેપ્ડ સાડી પસંદ કરી હતી જેમાં તે બહુ જ સ્ટાનિંગ લાગી રહી હતી. શિલ્પા શેટ્ટી ની સાડીમાં પલ્લું અને થાઈ હાઇ સ્લીડ પણ હતી. જેમાં તેમણે મેચિંગ હોલ્ડર નેક બ્લાઉજ ની સાથે સ્ટાઈલ કરી હૈ. આના સિવાય સ્ટેટમેન્ટ એરિંગ્સ અને બાઉન્સી વાળમાં સટલ મેકપમ માં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. થોડી થાપા કરતાં જાણકારી મળી કે શિલ્પા શેટ્ટી નું આ આઉટફિટ ‘ ITRH ‘ લેબલ નું છે આ યુનિક સાડી ની કિમત 1.25 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)