Categories
Entertainment

ટીના-અનિલ અંબાણીના 17 માળનું મકાન 5000 કરોડનું છે, સ્વિમિંગ પૂલથી લઈને હેલિપેડ સુધીની સુવિધાઓ જોઈને આંખો ચકરાઇ જશે….

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ભારત ના સૌથી મશહૂર બિઝનેસમેન માના એક છે. જે દિવંગત બિઝનેસ ટાયકૂન ધીરુભાઈ અંબાણી ના નાના દીકરા અને ભારતીય અરબપતિ મુકેશ અંબાણી ના ભાઈ છે. જોકે ધીરુભાઈ અંબાણી ના અવસાન બાદ શેરિંગ ને લઈને બંનેના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી, જેના પછી મુકેશ અંબાણી તો આગળ વધી ગયા પરંતુ અનિલ અંબાણી ને બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

નાદારીથી લઈને કથીત રીતે વર્ષ 2023 માં પોતાની કંપની ‘ રિલાયન્સ કેપિટલ ‘ ને ‘ હિંદુજા બ્રધર્સ ‘ ને વેચવા ની અફવાઓ સુધી, અનિલ અંબાણી ને ફાઇનાન્શિયલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એવી ખબરો હતો. જોકે આ સમયે તેઓ પોતાની પત્ની ટીના અંબાણિ  અને બંને દીકરાઓ જય અનમોલ અંબાણી તથા જય અંશુલ અંબાણી સાથે પોતાના ખુશી પરિવાર ની લાઈફ જીવી રહ્યા છે. અનિલ અંબાણી ના મોટા દીકરા જય અનમોલ ના લગ્ન કૃષા શાહ સાથે થયા છે.

અનિલ અંબાણી પોતાની માતા કોકિલાબેન અંબાણી તથા પોતાના પરિવારની સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. અનિલ અંબાણી નું ઘર મુંબઈના પાણી હિલ્સમાં આવેલ છે જે એવું ભવ્ય અને આલીશાન છે કે તેની સામે મોટા મોટા મહેલો પણ ફિક્ક્કા લાગી જાય. અનિલ અંબાણી પોતાની માતા કોકિલાબેન અંબાણી, પત્ની ટીના અંબાણી, દીકરો જય અનમોલ અંબાણી થતા જય અંશુલ અંબાણી અને વહુ કૃષા શાહ ની સાથે 17 માળના આલીશાન ઘરમાં રહે છે. તેમની આ પ્રોપર્ટીય 16000 વર્ગ ફૂટમાં ફેલાયેલ છે અને મુંબઈ ની સૌથી શાનદાર સંપત્તિ માની એક છે.

જો અનિલ અંબાણી ના ઘરની સચોટ લોકેશન ની વાત કરવામાં આવે તો તે મુંબઈ ના પાણી હિલ્સ માં આવેલ છે. આ આલીશાન આવાસ 66 મીટર લાંબુ છે અને રિપોર્ટ્સ નું માનવામાં આવે તો અનિલ અંબાણી આને 150 મીટર સુધી વધારવા માંગતા હતા પરંતુ તેમને અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મળી શકી નહોતી. અનિલ અંબાણી અને ટીના અંબાણી ને ફિટનેસ પ્રત્યે જાગૃતિ છે જે પોતાના શરીર , મગજ અને આત્મા નું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. તેમની જેમ જ તેમના બાળકો પણ ફિટનેસ ને લાઈનમેં સજાગ છે અને એક હેલ્દી લાઈફસ્ટટાઈલ જીવવાનું પસંદ કરે છે.

પોતાની ફિટનેસનું ધ્યાન રાખતા તેમના ઘરમાં એક જિમ પણ છે આની સાથે જ સ્વિમિંગ પુલ પણ છે, અનિલ અંબાણી નું આલીશાન ઘર હેલિપેડ, લાઉઝ એરિયા અને વિશાળ પાર્કિંગ ધરાવે છે. અનિલ અંબાણી ના ઘરની વધારે તસવર તો સોશિયલ મીડિયા પર નથી પરંતુ જે ટીના અંબાણી એ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે તેના આધારે જોઈ શકાય છે કે તેમનું ઘર અંદરથી પણ કેટલું આલીશાન છે.

ઘરના ફર્નિચર થી લઈને લાઇટિંગ સુધી અનિલ અંબાણી નું ઘર દરેક બાબતે ખુબસુરત છે. ઘણી મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ના પાણી હિલ્સ માં આવેલ અનિલ અંબાણી ના આલીશાન ઘરની કિંમત 5000 કરોડ રૂપિયા છે. જી હા એવામાં મુબઈ ની સૌથી મોંઘી સંપત્તિમાં ની એક સંપત્તિ આ પણ ગણાય છે. આ ઘરની ખાસ વાત એ છે કે આ ઘરમાંથી આરબ સાગર નો સુંદર નજારો જોવા મળી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

જ્યારે ટીના અંબાણીએ બોની કપૂરને શ્રીદેવી સાથે જોડાયેલ એવું અનોખું ગિફ્ટ આપ્યું કે તે જોઈને રડી પડશો….જુવો શું છે

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી લઈને બોલિવૂડ સુધી દિગ્ગજ દિવંગત અભિનેત્રી શ્રીદેવી હંમેશા સ્ટારડમની રાણી રહી છે. તેણે પોતાના જબરદસ્ત અભિનયથી શોબિઝમાં એક ખાસ ઓળખ બનાવી હતી. જો કે તેના ફેંસનું દિલ ભરાઈ  આવ્યું હતું કે જ્યારે 24 ફેબ્રુઆરી 2018 ના રોજ તેમના અકાળ અવસાનના સમાચાર સામે આવ્યા હતા . આજે પણ ફેંસ તેમના જવાના ગમને ભૂલી શક્યા નથી. ત્યારે એક વખત બિઝનેસ વુમન ટીના અંબાણીએ બોની કપૂરને શ્રીદેવી સાથે જોડાયેલી ખાસ ગિફ્ટ આપી હતી, જેને જોઈને તે રડી પડી હતી.

વર્ષ 2018 માં બોની કપૂર અને તેમની દીકરી જાનવી કપૂર અને ખુશી કપૂર માટે સૌથી કઠિન દિવસો રહ્યા હતા. જેમાં શ્રીદેવી ના અચાનક  અવસાન નું ભારે દુખા સહન કરવું પડ્યું હતું. આ ખબર બોલિવુડમાં લગભગ દરેક લોકો માટે એક સદમાના રૂપમાં જ આવી હતી. પરંતુ સમય ની સાથે દરેક લોકો તે દુખમાથી  ઊભરી ગયા  છે અને પરિવાર ફરી મજબૂતી થી ઊભો થયો. એવામાં તેમની સૌથી સારી મિત્ર માની એક ટીના અંબાણી એ બોની કપૂર ને એક બહુ જ અનોખી ભેટ આપી હતી. જેને જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગ્યાં હતા.

શ્રીદેવી અને ટીના ની વચ્ચે એક મજબૂત સબંધ હતો અને આનો સાબૂત આ તસવીરમાં જોવા મળી જાય છે.જયાં બંને ને અલગ અલગ પાર્ટીમાં એકબીજા સાથે મસ્તી કરતી જોવા મળી રહી હતી. શ્રીદેવીના અવસાન બાદ ખુશી ટીના અંબાણિ એ બોની કપૂર ને એક સિલ્વર ફોટો ફ્રેમ ઉફાર્મા આપી હતી. જેમાં ટીના ના 61 માં જન્મદિવસ સમારોહમાં પસાર કરેલ શ્રીદેવી ના દરેક ખાસ પળો સામિલ હતા. જે દુર્ભાગ્ય થી મુંબઈ માં અભિનેત્રી ટીના ની સાથેનો અંતિમ કાર્યક્રમ હતો.

કપૂર પરિવારના નજીકના એક સૂત્ર એ આ ગિફ્ટ વિષે બતાવતા કહ્યું હતું કે ટીના એ શ્રીદેવી ની તસવીરનું એક શાનદાર સિલ્વર ફોટોફ્રેમ ઉફરમાં આપ્યું છે. જે ટીના ના 61 માં જન્મદિવસ ના જશ્ન દરમિયાન કલીક કરવામાં આવી હતી. કોણ જાણતું હતું કે આ મૂંબઈમાં શ્રીદેવી ના છેલ્લી મુલાકાત બની જશે. જ્યારે બોની આ તસવીર જોઈ તો તે બહુ જ પ્રભાવિત થ્ય. અને તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને થોડી મીઠી  યાદો પરત લાવવા માટે ટીના નો ધન્યવાદ કર્યો હતો.

પોતાના વાસણ ના એક અઠવાડીયા પહેલા અભિનેત્રી એ 11 ફેબ્રુઆરી 2018 ના રોજ ટીના અંબાણિ ના 61 માં જન્મદિવસ સમારોહ માં એક યાદગાર સાંજનો આનંદ લેતા જોવા મળી હતી. આ ફાંકશનમાં અભિનેત્રી હમેશાની જેમ રેડ કલરના ઓફ શોલ્ડર સિકીવન ડ્રેસમાં ખુબસુરત લાગી  રહી હતી. તેમનું આ ઔટફિટ ફાલ્ગુની શેન પીકોર્ક લેબલ થી પિક કરવામાં આવ્યું હતું જેની સાથે તેમણે સેટલ મેકઅપ , બોલ્ડ રેડ લીપ્સ અને ખુલ્લા વાળમાં સ્ટનિંગ લાગી રહી હતી.

Categories
Entertainment

અનિલ અંબાણી ગર્લફ્રેન્ડ ટીના મુનીમ ને લગ્ન માટે પ્રપોઝ કરવાના હતા ત્યાં જ મૂકેશ અંબાણીએ કર્યું એવું કે તેમની યોજના ….જાણો શું થયું

દુનિયાના ટોપ 10 બીજનેસમેન માના એક મુકેશ અંબાણી અને તેમના પરિવાર ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. ધીરુભાઈ અંબાણી ના 2 દીકરાઓ મુકેશ અને અનિલ અંબાણી એ બીજનેસ જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. જેટલા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પોતાની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં જોવા મળી જાય છે એટલા  જ તેઓ પોતાની લવ લાઈફ ને લઈને પણ સુરખીઓમાં જોવા મળ્યા હતા. ધીરુભાઈ અંબાણી ના નાના દીકરા અનિલ અંબાણિ બૉલીવુડ અભિનેત્રી ટીના મુનિમ ને દિલ આપી બેઠા હતા.

અનિલ અંબાણી ટીના સાથે લગ્ન કરવા માંગતા હતા અને આના માટે તેમણે ટીના ની માટે સરપ્રાઇજ વેડિંગ પ્રપોઝલ નો પ્લાન તૈયાર કર્યો હતો. વાસ્તવમાં અનિલ અંબાણી એ ટીનાને પોતાના માતા – પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને મેળવવાના બહાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ટીના ને આ અંગે કોઈ જાણકારી નહોતી. અનિલ અંબાણી જ્યારે ટીના ને ઘરે લઈને આવ્યા તો ત્યારે તેમણે ટીના ને પોતાના ભાઈ મુકેશ અંબાણી સાથે એકલા મૂકવાની ભૂલ કરી દીધી છે.

જેવી ટીના ને મુકેશ અંબાણિ એ એકલી જોઈ તો તેમણે ભાઈ ના પૂરા પ્લાન ની પોલ અભિનેત્રી સામે ખોલી નાખી. જોકે આ દરમિયાન અનિલ અંબાણી ની બહેનો એ આ વાત સાંભળી લીધી હતી અને આને એક મજાક ગણાવીને ભાઈની ભૂલ ને સાંભળી લીધી હતી. પરંતુ મુકેશ અંબાણી ની આ વાત સાંભળીને ટીના થોડી સતર્ક થઈ ગઈ હતી, તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અનિલ અંબાણી એ સિમી ગ્રેવાલ ના શોમાં કર્યો હતો. અનિલ અંબાણી અને ટીના મુનિમ ની લવ સ્ટોરી બિલકુલ સરળ નહોતી.

બંને એ પોતાના રિલેશનશિપ દરમિયાન બહુ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. બંને ના પરિવારના લોકો પણ તેમના સબંધ થી વિરુધ્ધ હતા. જોકે જ્યારે બંનેના પરિવારના લોકોએ તેમણે મળવાની ના કહી હતી ત્યારે બંને એ પોતાના સબંધ ને પૂરો કરી નાખ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી બંને એ કોઈ વાતચીત કરી નહોતી. જોકે 4 વર્ષ પછી એક ફોન કોલ દ્વારા બંનેની દૂરીઓ પૂરી થઈ હતી. આ ફોન નું કારણ હતું ભૂકંપ. વાસ્તવમાં થયું કઈક આવું કે લોર્સ એંજેલીસ માં ભૂકંપ આવ્યો હતો જેની જાણ અનિલ અંબાણી ને થઈ ગઈ હતી અનિલને ટીના ની ચિંતા થઈ હતી અને આથી તેમણે ટીના ને ફોન કર્યો.

Categories
Entertainment

ટીના અંબાણી એ બહું જ અનોખા અંદાજ માં નણંદ નીના કોઠારી ને વિશ કર્યો જન્મદિવસ, સાથે જ દિવંગત પિતા ધીરુભાઈ અંબાણીના ફોટા….જાણો વિગતે

દિગ્ગજ બીજનેસમેન અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી જ અંબાણી પરિવાર ની એક એવી સભય છે જે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહેતી જોવા મલી આવે છે. અને પોતાના કોઈ પણ ખાસ વ્યક્તિ ના સ્પેશલ દિવસ ને ભૂલતી નથી અને વિશ કરવાનું યાદ રાખે છે. ત્યારે હાલમાં જ તેમણે પોતાની નણંદ નીના કોઠારી ને બર્થડે પર પોતાની બે સુંદર તસ્વીરો ની સાથે તેને જન્મદિવસ ની શુભકામના આપી છે. 21 જુલાઇ 2023 ના રોજ નીના કોઠારી ના જન્મદિવસ પર પ્યારી ભાભી ટીના અંબાણી એ પોતાના ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી બે તસ્વીરો શેર કરી છે.

જેમાં પહેલી તસવીરમાં નીના કોઠારી પોતાના ભાઈ અનિલ અંબાણી અને ભાભી ટીના અંબાણી ની સાથે કેમેરા ની સામે પોઝ આપતી નજર આવી રહી છે જ્યારે બીજી તસવીરમાં નીના પોતાના દિવંગત પિતા ધીરુભાઈ અંબાણી ની તસવીર ની સામે ઊભી રહીને ફોટો ક્લિક કરતી નજર આવી રહી છે. બંને જ તસવીરોમાં નીના ટ્રેડિશનલ લૂકમાં બહુ જ પ્યારી લાગી રહી છે. આ પ્યારી તસ્વીરો ની સાથે ટીના અંબાણી એ પોતાની નણંદ ને બર્થડે વિશ કરતાં એક પ્યારી નોટ માં લખ્યું છે

કે સુશોભિત અને શાલિન, અત્યંત સૌમ્ય અને દયાળુ, એક અવિશ્વાસનીય માં, દાદી, દીકરી, મિત્ર અને નિશ્ચિત રૂપથી બહેન. તમારા પ્રિયજનો ની સાથે તમને દરેક ખુશીઓ મળે એવી શુભકામના, જન્મદિવસ ની બહુ જ બધાઇ અને બહુ બધો પ્રેમ નીના, અમારા જીવન માં તમે બહુ જ મુખ્ય છે. તમને જણાવી દઈએ કે બીજનેસમેન ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને બે દીકરીઓ અને બે દીકરાઓ છે. જેમના નામ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દિપ્તી અને નીના છે. મુકેશ અને અનિલ અંબાણી વિષે તો દરેક લોકો જાણે જ છે

પરંતુ નીના  અને દીપતી વિષે બહુ જ ઓછા લોકો જાણકારી ધરાવે છે. આ બંને બહેનો ભલે ફેમિલી ફકશનમા સાથે દેખાઈ આવે છે પરંતુ તેઓ લાઇમલાઇટ થી દૂર રહેવું પસંદ કરે છે. જો નીના કોઠારી ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તેમણે એચસી કોઠારી ના તત્કાલિન ચેરમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા વર્ષ 2015 માં ભદ્રશ્યામ નું અવસાન થઈ ગયું હતું. તેમના બે બાળકો ( દીકરો અર્જુન કોઠારી અને દીકરી નયનતારા ) છે. નયનતારા ના લગ્ન બીજનેસમેન બિરલા ના પોત્ર શમિત ભારતીય સાથે તહયા છે તો ત્યાં જ દીકરા અર્જુન ની પત્ની નું નામ આનંદિતા છે જે બીજનેસમેન અંજલિ અને રાજેન મારીવાળા ની દીકરી છે.

Categories
Entertainment

ટીના અંબાણી એ દિવંગત સસરા ધીરુભાઈ અંબાણી ની પુણ્યતિથિ પર ભાવુક થઈને કહ્યું કે તમે રોજ…. જાણો વિગતે

બીજનેસ ની દુનિયાના દિગ્ગજ રહી ચૂકેલા ધીરુભાઈ અંબાણી એ જે સામ્રાજ્ય બનાવ્યું હતું તે તેમના બંને દીકરાઓ મુકેશ અમબાની અને અનિલ અંબાણી બહુ જ સારી રીતે સંભાળી રહ્યા છે અને પોતાની વિરાસત ને સતત આગળ વધારી રહ્યા છે. 28 ડિસેમ્બર 1932 ના રોજ જન્મેલા ધીરુભાઈ અંબાણી ની આજે એટ્લે કે 6 જુલાઇ 2023 ના રોજ 21 મી પુણ્યતિથિ છે અને આ ખાસ અવસર પર તેમની વહુ ટીના અંબાણી એ એક ભાવુક નોટ લખીને તેમણે યાદ કર્યા છે.

ટીના અંબાણી એ 6 જુલાઇ 2023 ના રોજ પોતાના ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ થી દિવંગત સસરા ધીરુભાઈ અંબાણિ ની થોડી ના જોયેલી તસ્વીરો પોસ્ટ કરી હતી જેમાં પહેલી તવીરમાં ધીરુભાઈ અંબાણી ને તેમના દીકરા અનિલ અંબાણી, વહુ ટીના અંબાણિ અને પોત્ર જય અણમોલ અંબાણી થતાં અંશુલ અંબાણી ની સાથે પોઝ આપતા જોઈ શકાય છે. ત્યાં જ બીજી તસવીરમાં ધીરુભાઈ અંબાણી પોતાના દીકરા અનિલ અંબાણિ ની સાથે છે. ત્યાં જ ત્રીજી તસવીરમાં આપણે ટીના અંબાણી અને અનિલ અંબાણી ની સાથે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી ને પણ જોઈ શકીએ છીએ.

આ અણમોલ યાદો ની સાથે ટીના એ એક ઈમોશનલ નોટ પણ લખી છે. જેમાં તેમણે બતાવ્યુ કે કઈ રીતે તેમનો પરિવાર તેમણે દરરોજ યાદ કરે છે. ટીના અંબાણી એ પોતાની નોટમાં લખ્યું કે ધીરુબાહી અંબાણિ એ કાલે એ જ કર્યું હતું જે બાકીનું ભારત આજે કરી રહ્યું છે. ઘણી રીતે તેઓ પોતાના સમયમાં બહુ જ આગળ, એક સાચા દૂરદર્શી. ઘર પર તેમણે અમને દરેક લોકોને લીક થી લગ જ વિચારવા , અને પોતાને બેસ્ટ વારજન બનાવા માટે અને આત્મ સાક્ષાત્કાર ની માટે પોતાને સમર્પ્રિત કરવા માટે પ્રોત્સાહન કર્યું .

અમે તમને દરરોજ યાદ કરીએ છીએ પાપા અને અમે તમારા અનંત અજ્ઞાન ને પોતાના જીવનમાં લાગુ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણિ એક દિગ્ગજ બીજનેસમેન હોવાની સાથે સાથે એક આદર્શ ફેમિલિમેન પણ હતા. જે પોતાના પૂરા પરિવાર ની સાથે તેમની તાકાત બનીને રહેતા હતા,તેમના ચાર બાળકો મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દિપ્તી અને નીના કોઠારી છે. 16 ફેબ્રુઆરી 1986 માં ધીરુભાઈ અંબાણી ને પહેલો બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેમાં પ્રથમ સ્ટ્રોક પછી તેમનો જમણો હાથ લકવા ગ્રસ્ત થઈ ગયો હતો.

પોતાના પહેલા સ્ટ્રોક પછી ધીરુભાઈ અંબાણી એ ‘ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ‘ પોતાના દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ને સોપી દીધી.આના પછી 24 જૂન 2002 માં બીજનેસ મેગ્નેટ ને વધુ એક સ્ટ્રોક નો સામનો કરવો પડ્યો હતો. અને તેમણે ‘ બ્રીચ કેન્ડી હોસ્પિટલ ‘ માં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ કોમાં માં હતા. અને તેમણે એક અઠવાડીયા માટે લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રાખવામા આવ્યા હતા અને 6 જુલાઇ 2002 ના દિવસે ધીરુભાઈ અંબાણી એ આ દુનિયાને હમેસા માટે અલવિદા કહ્યું હતું.

Categories
Entertainment

ટીના અંબાણીએ દીકરા અંશુલ સાથે પુષ્કર મંદિરમાં જઈને દર્શન કર્યા , જ્યા ટીના અંબાણી પ્રિન્ટેડ કુર્તીમાં લાગી આવી સ્તાઈલીસ્ટ…. જુવો તસવીરો

બિઝનેસમેન અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી એક સમય ની બહુ જ પોપ્યુલર અને ખુબસુરત અભિનેત્રી હતી, જોકે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ તેને પોતાનું જીવન પોતાના પરિવાર ને સમર્પ્રિત કરી દીધું અને પોતાના અભિનય કરિયર ને છોડી દીધું હતું. હવે તે ઘણા ફાઉન્ડેશન અને ચેરિટી માં સક્રિય રૂપ થી સામીલ છે જે દરેક તેમની સાસુ કોકિલાબેન અંબાણી અને તેમના દિવંગત સસુર ધીરુભાઈ અંબાણી ની યાદમાં બની આવી છે. આના સિવાય ટીના એક પારંપરિક વ્યક્તિ પણ છે અને પોતાની જડો ને મહત્વ દેવાનું પસંદ કરે છે.

તેને અને અનિલ અંબાણીએ પોતાના બાળકો અંશુલ અને અનમોલ ને પણ આ જ સંસ્કાર આપ્યા છે. જેની સાબિતી ટીના અંબાણી અને અંશુલ ની હાલમાં રાજસ્થાન ના પુષ્કર મંદિર ની યાત્રા થી મળી આવી રહી છે. અંબાણી ફેન પેજ માંથી ટીના અંબાણી અને અંશુલ અંબાણી ની એક ના જોયેલી તસ્વીર સામે આવી રહી છે. આ તસ્વીરમાં માં – દીકરા ની જોડી રાજસ્થાન ના પુષ્કર મંદિર માં નજર આવી છે. જ્યા તેઓ અન્ય ભક્તો ની સાથે કેમેરા માં પોઝ આપી રહયા છે.

આ આઉટિંગ માટે ટીના અંબાણી એ હંમેશા ની જેમ પ્રિન્ટેડ કુર્તી ની સાથે મિનિમલ મેકઅપ અને મેસી હેયરસ્ટાઈલ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આના સિવાય તેઓએ એકમોટું તોત બેગ પણ કેરી કર્યું હતું. બીજી બાજુ અંશુલ સફેદ પાયજામા ની સાથે પીળા કુર્તામાં નજર આવ્યા હતા જ્યા એક ફોટોમાં તેઓ હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરી રહયા હતા. ટીના અંબાણી પોતાના પરિવારમાં એકમાત્ર સભ્ય છે જે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે.

2022 માં જન્માષ્ટમી દરમિયાન ટીના અંબાણી એ પોતાના ઈંસ્ત્રા હેન્ડલ પર વિડીયો શેર કર્યો છે.જેમાં તેમની અને તેમના પતિ અનિલ અંબાણી ના ઘર પર ભવ્ય જન્માષ્ટમી સમારોહ ની જલકો પણ જોવા મળી હતી. આ તસ્વીરોમાં ભગવાન કૃષ્ણ ના સુંદર અવતારો ને ચાંદી, સોનુ અને અન્ય ઘરેણાઓ થી બનેલ સારી રીતે સજાવેલ સિંહાસન પર રાખવામાં આવ્યા હતા. સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા

અને ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ (56 પ્રકારના ખોરાક ખાસ કરીને ભગવાનને અર્પણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા) પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ટીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાંથી કેટલીક વધુ તસવીરો પણ શેર કરી છે. વિડીયો શેર કરતા તેણે લખ્યું કે, “ભગવાન આપણા જીવનમાં આશા, ખુશી અને સ્વાસ્થ્ય આપે. તે અંધકારને દૂર કરે છે અને પ્રકાશ અને આનંદ લાવે છે. શ્રી કૃષ્ણ જીવો!”