India

ભયંકર દુર્ઘટના ! આ માસી હવે બીજી વાર લસરપટી ખાવાનું નામ નહીં લે. એવા એવા ગલોટિયાં માર્યા કે, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ ફની અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક એવા એવા ફની વિડીયો વાયરલ થતા હોય કે જેને જોઈને આપણે આપણું હસવું રોકી શકતા હોતા નથી. સોશિયલ મીડિયા મનોરંજનથી ભરપૂર આજના સમય પસાર કરવા માટેનું એક સાધન છે. હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

આપણે નાના હતા ત્યારે બગીચામાં જઈને લસરપટ્ટી, હીંચકા, ચગડોળમાં બેસતા હતા. પરંતુ મોટા થઈ ગયા એટલે આપણા માંથી નાનપણ હજુ થોડું બાકી રહ્યું હોય છે. એટલે આપણે બાળકોના બગીચામાં જઈને લસરપટ્ટી, હીંચકા વગેરે ખાતા હોય છે. પરંતુ ત્યારે કંઈક એવી દુર્ઘટના પણ બની જતી હોય છે કે જેને લીધે હસીને પાત્ર થઈ જતા હોય છે.

એવો જ એક વીડિયો જોવા મળે છે કે જેમાં એક મોટી ઉંમરના બહેન કે જેના મનમાં બાળપણ પાછું જાગી ગયું અને બાળકના પાર્કમાં જઈને એક લસ માંથી લસરપટ્ટી માં લસરપટ્ટી ખાતા હોય છે. આ લસરપટ્ટી ખાવાના અને ખાવાના ચક્કરમાં આ બહેન એવા ધડામ દઈને પડ્યા કે હવે તે લસરપટ્ટી ખાવાનું કોઈ દિવસ નામ નહી લે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly__mahi)

શરૂઆતમાં તો લસરપટી ખાવાના ઉત્સાહ માં મોઢા ઉપર ખૂબ ખુશી હતી. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે તેમ અંતે બહેન એવા ગલોટીયા મારીને પડ્યા કે,, આમ આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા આપણને વિડિયો અનેક જોવા મળતા હોય છે. આ વીડિયોને સોશિયલ મીડિયાના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ છે અને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *