India

મહાભારત માં માતા કુંતી નું પાત્ર ભજવનાર અભિનેત્રી આજે લાગે છે બોલ્ડ-ગ્લેમર તેની સુંદરતા પર ચાહકો થયા ફિદા, જુઓ તસ્વીર.

Spread the love

આપણા ભારત દેશમાં ઘણી બધી પારિવારિક સિરીયલો ટેલિવિઝન ઉપર આવતી હોય છે અને તેના પાત્રો પણ ખૂબ જ લોકોને પ્રિય હોય છે. વર્ષ 2013માં ભારતના ટેલિવિઝનમાં આવી રહેલી ધાર્મિક સીરીયલ મહાભારત આજે પણ લોકો ને યાદ છે. મહાભારતમાં આવેલા કલાકારો લોકોને ખૂબ જ પસંદ આવતા હતા અને શો ની લોકપ્રિયતા ખૂબ જ ઊંચાઈ પર જોવા મળી હતી.

મહાભારત સીરીયલ માં ભાગ ભજવતા અનેક કલાકારો આજે રીયલ લાઇફમાં કંઈક અલગ જોવા મળે છે. જેમાં મહાભારતમાં કુંતી માતાનું પાત્ર ભજવનાર શફાક નાઝ આજે કંઈક અલગ દેખાવ માં જોવા મળે છે. શફાક નાઝ આજે ખૂબ જ સુંદર અને ગ્લેમર લુકમાં જોવા મળે છે. મહાભારત ટીવી સિરિયલમાં પડદા પાછળ સુંદર સરળ અંદાજમાં જોવા મળતી કુંતી માતાનું પાત્ર ભજવનાર શફાક નાઝ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમર છે.

જ્યારે તેના પશ્ચિમી ફોટા વેસ્ટર્ન ડ્રેસ માં સામે આવ્યા હતા ત્યારે તેના ચાહકોમાં ભારે રોશ ની લાગણી છવાઈ ચૂકી હતી અને ચાહકો તેને અવનવી ખરાબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. ઘણા ચાહકો તેને પોતાના instagram એકાઉન્ટમાંથી ઉનફોલોવ કરી દેતા હતા અને ઘણું બધું ખરી ખોટી સુનાવતા હતા. પરંતુ એ સમયે એક ઇન્ટરવ્યૂમાં શફાક નાઝે કહ્યું હતું કે,,

મને કુંતી માતાજીની ભૂમિકા ભજવવાનો અફસોસ નથી અને જો મને ફરીથી આવી ભૂમિકાની ઓફર આવશે તો હું ફરીથી કરીશ. હું એ પાત્ર જીવી છું ગમ્યું છે મારી એ જ ફરિયાદ છે કે લોકોને ખબર હોવી જોઈએ કે આ એક પાત્ર છે. જેને ભજવ્યું છે તેને એક અભિનેતા તરીકે મારી વાસ્તવિક જિંદગીને ભૂલવી ન જોઈએ તે પ્રોફેશનલી હતું ને પ્રોફેશનલી જે પણ કર્યું તે મારા જીવન પર વર્ચસ્વ ન હોવું જોઈએ.

આમ લોકોની પ્રતિક્રિયાઓ બાબતે તેને જવાબ આપ્યો હતો. જ્યારે શફાક નાઝે મહાભારતમાં કુંતી માતાનું પાત્ર ભજવ્યું હતું. ત્યારે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. પરંતુ આજે તેના દેખાવ અને કપડાને લઈને તો ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થતાં જોવા મળે છે અને લોકોને પ્રતિક્રિયાઓનો શિકાર થતા જોવા મળે છે. શફાક નાઝ તાજેતરમાં જ ટીવી સીરીયલ ગમ હે કિસી કે પ્યાર મેં માં શ્રુતિ ની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *