લગ્ન ના દિવસે દુલ્હન રોમેન્ટિક અંદાજ માં ભાવિ પતિ ને પ્રપોઝ કરવા કાર ના બોનેટ પર બેસી ને આવી, જુઓ વિડીયો.

હાલમાં લગ્ન ની સીઝન ચાલતી હોય બધા લોકો લગ્ન ની મોજ લઇ રહ્યા છે. ભરઉનાળે લોકો લગ્ન માં ડાન્સ કરતા નજરે ચડે છે. લગ્ન ના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ખાસ કરી ને ડાન્સ ના વિડીયો, લગ્ન ની વિધિ ના અતરંગી વીડિયો અને પ્રપોઝ ના અવનવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોય છે.

એવો જ દુલ્હન નો વિડીયો જોઈ ને લોકો આનંદ લઇ રહ્યા છે. લગ્ન ના જ દિવસે દુલ્હને એવું કર્યું કે લોકો જોઈ ને રહી ગયા દંગ. દુલ્હન નો સ્વેગ જોઈ ને સૌ કોઈ જુમી ઉઠ્યા. દુલ્હન લગ્ન ના દિવસે જ પોતાના ભાવિ પતિ ના ઘરે પહોંચી જાય છે અને તેનોં આવવાનો સ્વેગ અનોખો જ હતો.

દુલ્હન લગ્ન ના કપડાં માં જ પોતાના પતિ ના ઘરે આવે છે અને એ પણ કાર ના બોનેટ પર બેસીને. દુલ્હન કાર ના બોનેટ પર બેસીને પતિ ના ઘર ની નીચે કાર ઉભી રાખે છે જે સમયે તેનો ભાવિ પતિ બાલકની માં આવી પહોંચે છે અને તે પણ ચોકી ઉઠે છે. દુલ્હન કાર ના બોનેટ પર બેઠા બેઠા પોતાના પતિ ને પ્રપોઝ કરે છે.

દુલ્હન તેના વરને જુએ છે, ત્યારે તે એવી જ રીતે ચીસો પાડે છે, ‘મારે તમારી સાથે લગ્ન કરવા હતા.’ જવાબમાં, વર આશ્ચર્યથી પૂછે છે, હા? તો દુલ્હન ફરીથી કહે છે, ‘હા વાલા હા કે સવાલ વાલા હા.’ લોકો પણ આ ફિલ્મી સ્ટાઇલ ના પ્રપોઝ ને નિહાળી રહ્યા છે. વિડીયો જોઈ ને લોકો ખુબ જ રોમેન્ટિક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોને witty_wedding નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જુઓ વિડીયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.