Entertainment

લગ્ન કરવા બેસેલા વરરાજા એ તેની દુલ્હન નુ મોઢું જોતા જ રડવા લાગ્યા. ત્યારબાદ તો એવું થયું કે…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. જેમાં ખાસ તો લગ્ન ના વિડ્યો ખાસ વાયરલ થતા હોય છે. એવો જ એક વિડીયો ફરી વાયરલ થઇ રહ્યો છે. લગ્ન હોય એટલે વરરાજા અને કન્યા ની મસ્તી પણ ક્યારેક જોવા મળતી હોય છે. જેથી કરીને પ્રસંગ યાદગાર બની શકે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક વરરાજા લગ્ન કરવા બેસેલો છે. ત્યારે તે પત્ની ને જોઈ ને ઘડીક માટે સિરિયસ થઇ જાય છે.

વરરાજા દુલ્હન ને જોતા જ, આ વિડીયો જોતા લાગે છે કે, આ લગ્ન મુસ્લિમ સમુદાય ના છે. જેમાં એક મૌલવી અને વરરાજા અને દુલ્હન જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે, જયારે મૌલવી નિકાહ શરુ કરે છે કે, દુલ્હો એવો ખુશ થઇ જાય છે કે, કૂદકો મારીને તેની દુલ્હન પાસે પહોંચી જાય છે. આ જોઈ ને સૌ કોઈ હસવા લાગ્યા હતા. અને ખુશી ખુશી થી દુલ્હન નો ઘૂંઘટ ઉઠાવે છે. જુઓ વિડીયો.

જેવો તે ઘૂંઘટ ઉઠાવે છે કે, તરત જ તેની ખુશી દુલ્હન ને જોઈ ને ડબલ ખુશ થઇ જાય છે. અને તેની આંખ પણ ભીની થતી જોવા મળે છે. આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જોઈ ચુક્યા છે. અને આ સુંદર જોડી ના વખાણ કરી રહ્યા છે. ખાસ તો વરરાજા નો તેની દુલ્હન પ્રત્યે નો પ્રેમ જોઈ ને વરરાજા ના ખાસ વખાણ કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *