પહાડ પર થી નીચે ઉતરતો આ ઊંટ અચાનક જ ગબડી પડ્યો! નીચે પડેલ ઊંટ અચાનક જ જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં લોકો ને મનોરંજન મળી રહે છે. હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે એક ઊંટ નો વિડીયો છે. ખાસ કરીને આપણને ઊંટ રણ વિસ્તાર માં જોવા મળતા હોય છે. પરંતુ, આ વિડીયો માં ઊંટ ના કારનામા જોઈ ને ચોકી ઉઠશો.
આપણને જાણી એ છીએ તેમ ઊંટ રણ વિસ્તાર માં ગમે તેટલા માઈલો સુધી નું અંતર કાપી શકે છે. પરંતુ, ઊંટ ને ક્યારેય ઊંચા ઊંચા પહાડ પર ચડતા કે ઉતરતા શું જોયો છે? ઊંટ માટે પહાડો પર થી નીચે ઉતરવું કે પહાડ પર ચડવું ઘણું મુશ્કિલ કામ થઇ જાય. વિડીયો માં જોઈ શકાય છે કે એક ઊંટ પહાડ પર થી નીચો ઉતરતો હોય છે. ત્યારે અચાનક તેનો પગ લપસી જાય છે. જુઓ વિડીયો.
ऊँट और पहाड़….
— LP Pant (@pantlp) July 5, 2022
ઊંટ નીચે ઉતરતા જ ગલોટિયું મારી જાય છે. અને પહાડ પર થી નીચે પડે છે. જોતા તો એમ જ લાગે આ ઊંટ ને ખુબ જ ઈજાઓ પહોંચી હશે. પણ ઊંટ જેવો નીચે પડે છે. કે ત્યારબાદ તરત જ ઉભો થઇ ને ચાલવા લાગે છે. ઊંટ ને પહાડ પર થી નીચે પડવા છતાં કઈ થયું ના હોય તેમ ઊંટ ઉભો થઇ ને ચાલવા લાગ્યો હતો.
આ વિડીયો જોવા વાળા પણ ચોકી ઉઠ્યા. વિડીયો શેર થતા ની સાથે જ લોકો ની કોમેન્ટો આવવા લાગી હતી. આ વિડીયો હજારો લોકો એ જોઈ લીધો છે. જંગલ વિસ્તાર અથવા તો આવા રણ વિસ્તાર માં પશુ પ્રાણીઓ ને ભારે મુશ્કિલો નો સામનો કરવો પડતો હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.