Entertainment

આ ટેણીયા એ રાત ના અંધારામા ગરબા ની એવી રમઝટ બોલાવી કે, જોઈ ને લોકો થઇ ગયા બેભાન જુઓ વિડીયો.

Spread the love

ગુજરાત નું લોકનૃત્ય એટલે ગરબા. ગુજરાતી દેશ ની બહાર વિદેશ માં ગમે તે સ્થળો એ વસવાટ કરે તો ત્યાં પણ ગરબા રમી ને પોતે ગુજરાતી હોવાની છાપ ઉભી કરે જ છે. ગુજરાતી લોકો ને ગરબા ની રમઝટ બોલાવવી ખુબ જ ગમે છે. ગુજરાતીઓ ગમે તે ગીત વાગતું હોય પછી ભલે હિન્દી હોય કે અન્ય કોઈ પણ તેમાં પણ ગરબા તો કરી જ દે છે.

એમાં પણ ગુજરાત ના લોકો ની પ્રિય ગાયિકા કિંજલ દવે નું ગીત ચાર ચાર બંગડી વળી ગાડી ગીત સૌ કોઈ લોકો નું પ્રિય છે. આ એક વિડીયો માં જોઈ શકાય છે કે, એક 4 થી 5 વર્ષ નો નાનો છોકરો આ ચાર ચાર બંગડી વાળા ગીત ના તાલે એવો ઝૂમી ઉઠ્યો કે, લોકો પણ જોઈ ને ચકિત રહી ગયા છે. આ બાળકે ગરબા ના એવા એવા સ્ટેપ્સ કર્યા કે લોકો હેરાન થઇ ગયા. જુઓ વિડીયો.

આ બાળક ને ગરબા રમતા જોઈ ને ત્યાં ઉભેલા આજુબાજુ વાળા લોકો પણ બાળક નો જુસ્સો વધારવા દેકારા બોલાવે છે. બાળક ના ગરબા સામે તો મૉટા મોટા ડાન્સર પણ પાછા પડે. લોકો ને આ બાળક નો વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. બાળક ગરબા રમવા માં એટલો બધો પરોવાય ગયો કે, આજુબાજુ નું બધું ભૂલી ગયો.

આ વિડીયો ને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે 24 હજારથી વધુ લોકો લાઇક્સ કરી ચુક્યા છે. આ વિડીયો ને ટ્વિટર યુઝર આશિષ જૈને હાલમાં જ પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. ગુજરાત વાસીઓ ને ગરબા માં ઝુમવું ખુબ જ પ્રિય છે. આથી ગમે તે જગ્યા એ ગરબા ની રમઝટ બોલાવતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *