India

પેટ્રોલ પમ્પ પર સ્કૂટર માં પેટ્રોલ પુરાવવા આવેલ યુવતી નું બેલેન્સ બગડતા જે ઘટના બની તે જોઈ ને પેટ પકડી હસવા લાગશે.. જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજનનું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર રોજબરોજ એવા એવા વિડિયો સામે આવતા હોય છે કે જોઈને લોકો હસી હસીને બેવડા વળી જતા હોય છે. ખાસ તો ફની વીડિયો ખૂબ જ વાયરલ થતા હોય છે.

એવો જ એક ફની વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ છોકરીઓ ગાડી ચલાવે છે. ત્યારે કોઈને કોઈ રીતે તે અથડાઈ જતી હોય છે. એવો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકે છે કે એક છોકરી પોતાનું સ્કૂટર લઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવી રહી હતી અને થોડી જ વારમાં તેની પાછળ એક બીજી છોકરી પોતાના સ્કૂટરમાં પેટ્રોલ ભરાવા આવે છે.

પરંતુ આ પાછળથી આવેલી છોકરી નું અચાનક બેલેન્સ બગડી જાય છે. અને અચાનક પોતાની ગાડી સીધી પેટ્રોલ પંપ પર ના કર્મચારી સાથે અથડાવે છે. અને આગળ જે અન્ય યુવતી પેટ્રોલ ભરાવી રહી હતી. તેની સાથે ગાડી અથડાતા તે યુવતી ત્યાં જ ઢોળાઈ ગઈ હતી. એટલે કે પડી ગઈ હતી. આમ આ ફની વિડિયો જોઈ ને લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.. જુઓ વિડીયો.

આ વીડિયોને instagram એકાઉન્ટ ધ ગુજ્જુ રોક્સ પર શેર કરવામાં આવેલો છે. જેને જોઈને લોકો ફની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા ફની વિડીયો સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વાયરલ થતા હોય છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરી રહેલા કર્મચારીને અડફેટે લેતાની સાથે જ બંને યુવતીઓ નીચે જમીન પર પડી ગઈ હતી. આવા ખાસ કરીને લગ્નના વિડીયો પણ ખૂબ જ વાયરલ થતા હોય છે અને લોકો જોઈને મનોરંજન મેળવતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *