સાસરે જય રહેલી કન્યા અચાનક એવું બોલી ઉઠી કે, સાંભળી ને લોકો થઇ ગયા હેરાન…જુઓ વિડીયો.
લગ્ન એક એવો પ્રસંગ છે. જેમાં લોકો બધા દુઃખ દર્દ ભૂલી ને આનંદ સાથે પોતાના પરિવાર સાથે મોજ મસ્તી કરતા હોય છે. લગ્ન હોય એટલે બે-ત્રણ દિવસ પરિવાર ના લોકો આનંદ ઉલ્લાસ સાથે લગ્ન ની મજા લેતા હોય છે. એવામાં અમુક અમુક પ્રસંગ એવા થાય છે કે, જેને જોઈ ને ખુબ જ હસવું આવે છે. સોશિયલ મીડિયા પર લગ્ન ના અવનવા વિડીયો વાયરલ થયા કરે છે.
એવો જ એક વિડીયો ફરી વાયરલ થઇ રહ્યો છે. આપણા ઘર ની બહાર રોજે રોજ કેટલાય ફેરિયા વાળા, શાક-બકાલું વાળા શેરી માં નીકળતા હોય છે. આવા લોકો નો બોલવાનો ટોન્ટ એવો હોય છે કે, આપણે તેને દૂર થી જ ઓળખી જય એ. અને ક્યારેક આપણે એવા લોકો ની નકલો પણ કરતા હોઈ એ છીએ. અને તે જેમ બોલે તેમ આપણે ઘરે બોલી એ છીએ.
લગ્ન માં કન્યા પણ એવું જ કંઈક કરે છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક કન્યા કેમેરા ની સામે એવું બોલે છે કે, મહેમાનો પણ સાંભળી ને અચબબિત થઇ ગયા. કન્યા કેમેરા સામે જોઈ ને બોલવા લાગી કે, ” શાલ લો, પાયજામા લો, સલવાર લો… સો રૂપિયા, સો રૂપિયા ”. એવું બોલતા લોકો તો વિચાર માં પડી ગયા. કારણ કે તેનો બોલવાનો ટોન્ટ ફેરિયા વાળા ની જેવો જ હતો. જુઓ વિડીયો.
View this post on Instagram
અનેક લોકો એવા હોય છે કે, જે બીજા લોકો ની નકલો કરવામાં માહેર હોય છે. અને બીજા લોકો ની મિમિક્રી કરી શકે છે. આ કન્યા પણ આવી જ છે. બીજા લોકો ના અવાજ કાઢવામાં માહેર છે. આ વિડીયો જોઈ ને લોકો આનંદ લઇ રહ્યા છે. અને હાસ્યાસ્પદ કોમેન્ટો અને ઈમોજી શેર કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.