ક્લાસિકલ ગીત પર વૃદ્ધ દાદી એ એક્સપ્રેશન સાથે એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે એકવાર જોઈ ને મન નહિ ભરાય વારેવારે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ ડાન્સના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય એટલે લોકો લગ્ન પ્રસંગને ખાસ યાદગાર બનાવવા માટે ડાન્સ કરતા હોય છે. યુવાનોમાં ડાન્સ કરવાનો ક્રેસ ખૂબ જ મોટા પાયો જોવા મળે છે.
પરંતુ હાલમાં એક વૃદ્ધ દાદીમા એ એવો સુપર ડાન્સ કર્યો કે જેને જોઈને તમારું મન નહીં ભરે. વધુ વિગતે વાત કરવામાં આવે તો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હોય છે. જેમાં એક મોટી ઉંમરના વૃદ્ધ દાદીએ લીલી સાડી પહેરી છે અને તે બોલીવુડના ક્લાસિકલ ગીત પિયા એસે જીયા મે સમય ગ્યો રે આ ગીત ઉપર એવા જબરદસ્ત એક્સપ્રેશન આપી રહ્યા છે.
અને એવા એવા ડાન્સના મૂવ્સ અને સ્ટેપ્સ કરી રહ્યા છે કે જેને જોઈને લોકો દાદીના ફેન થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયો ને લાખો લોકોએ જોઈ લીધો છે. instagram ના પેજ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે. લોકોને દાદીના એક્સપ્રેશન ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એવા હળવા હળવા એક્સપ્રેશન અને એવા સ્ટેપ્સ કરે છે કે જેને જોઈને લોકો એકવાર નહીં પણ વારેવારે આ ડાન્સ જોવાનું પસંદ કરે છે.
View this post on Instagram
અને દાદીએ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી છે. હાલમાં લગભગ આવા ડાન્સ ના વિડીયો જોવા મળતા હોતા નથી. ભાગ્યે જ કંઈક આવા મોટી ઉંમરના લોકો આવા ક્લાસિકલ ડાન્સ ગીત ઉપર એવા જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે આજના યુવાનોને પણ પાછા પાડી દેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!