‘તું કિતની અચ્છી હે..’ ગીત પર પુત્ર એ તેની માતા સામે એવો ડાન્સ કર્યો કે, જોવા વાળા પણ…જુઓ વિડીયો.
આ દુનિયામાં માં-બાપ થી વિશેષ કોઈ વ્યક્તિ નથી. જે લોકો માં-બાપ ની સારી રીતે સેવા કરે ભગવાન પણ તેનાથી રાજી થતા હોય છે. પરંતુ ક્યારેક સમાજ માં એવા એવા કિસ્સાઓ સામે આવે છે કે, લોકો તેના માં-બાપ ને ઘરડા થયા પછી વૃદ્ધાશ્રમ માં મુકીયાવતા હોય છે. લોકો પોતાના માં-બાપ ને ઘર માંથી તરછોડી મુકતા હોય છે. આજના મોબાઈલ ના જમાનામાં ભાગ્યે જ કોઈ તેના પરિવાર માટે સમય કાઢી શકે છે. હાલ એક સુંદર માતા-પુત્ર ના પ્રેમ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
વિડીયો જોઈ ને લોકો પણ ભાવુક થઇ રહ્યા છે. પુત્ર નો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ ને લોકો પુત્ર ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક માતા ખાટલા માં બેસેલા છે. અને પુત્ર તેની સામે છે. માતા ની ઉમર તો ઘણી મોટી છે. પરંતુ પુત્ર ની ઉમર પણ થોડી મોટી છે. પુત્ર માતા ને હસાવવા પોતે ડાન્સ કરે છે. વિડીયો માં સાંભળી શકાય છે કે એમાં એક ગીત પણ વાગી રહ્યું છે.
તું કીતની અચ્છી હે.. આ ગીત વાગી રહ્યું છે. અને પુત્ર પોતે માતા ની સામે આ ગીત ઉપર સુંદર ડાન્સ કરે છે. માતા પણ પુત્ર નો ડાન્સ જોઈ ને રાજી રાજી થઇ જાય છે. પુત્ર પણ માતા ના મોઢા પર હાથ ફેરવે છે. માતા પોતાના પુત્ર ને આશીર્વાદ પણ આપે છે. આ વિડીયો ખુબ જ ભાવુક કરે એવો છે. આજના સમય માં માતા માટે આ પુત્ર નો પ્રેમ જોઈ ને લોકો પણ પુત્ર ની વાહ! વાહ ! કરી રહ્યા છે. જુઓ વિડીયો.
एक मां के लिये उसके बच्चे कभी बूढ़े नहीं होते.. !
💕#Respectfully pic.twitter.com/mIDmkc3ZnJ— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) June 10, 2022
આ વિડીયો જોઈ ને લોકો આનન્દિત થઇ રહ્યા છે. આ વિડીયો લોકો ને ખુબ જ પ્રેરણા આપી રહ્યો છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.