જાણો એવું તો શું થયું કે ભારતી સિંહના પતિ હર્ષે બે બાળકોના જન્મ પર કહ્યું કે આ મારા બાળકો નથી ભારતીની ખુશીઓને લાગી નજર..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ના જીવનમાં હાલમાં ઘણો તણાવ છે વ્યક્તિ પાસે કામના પ્રમાણમાં ઘણો ઓછો સમય છે વળી લોકો અલગ અલગ કારણો ના કારણે અવાર નવાર હેરાન પણ થતા હોઈ છે તેવામાં અમુક લોકો માટે પોતાની પરેશાની એટલી હદે વધી જાય છે કે લોકો ડીપ્રેશન માં પણ ચાલ્યા જાય છે જોકે વ્યક્તિ પોતાના તણાવ માંથી દ્દુર રહેવા અને ખુશ રહેવા માંગે છે આ માટે ખુશ રહેવું જરૂરી છે. આપણે ટેલીવિઝન પર અનેક શો જોઈએ છીએ કે જેમાં અલગ અલગ કલાકરો પોતાની કોમેડીના કારણે આપણને હસવા પર મજબુર કરી દેતા હોઈ છે.
આવું જે એક નામ ભારતી સિંગ નું પણ છે આપણે સૌ જાણીએ છીએ કે કોમેડી ક્ષેત્રે ભરતી પોતાનું આગવું નામ અને ઓળખ ધરાવે છે સામાન્ય પરિવાર માંથી આવીને આજે ભરતી પોતાની મહેનત ના કારણે સફળતા ના શિખરો પર છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીએ હર્ષ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જોકે હાલમાં ભરતી સિંગ પોતાની ગર્ભવતી હોવાના કારણે ઘણા ચર્ચામાં છે તેવામાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણી હેરાન થઇ જાસો.
જણાવી દઈએ કે ભારતી સિહ પતિ હર્ષ સાથે એક શો કરે છે જેનું નામ ખતરા ખતરા ખતરા છે. આ શોમાં અનેક બોલીવુડ કલાકાર અને એક્ટિંગ જગત સાથે સંકળાયેલા લોકો આવે છે જેઓ અનેક ગેમ રમે છે અને ઘણી મસ્તી પણ કરે છે. જણાવી દઈએ કે હાલમાં આ શો પર રેમો ડિસુઝા અને ફરા ખાન આવવાના છે. અને શોના ફોરમેટ પ્રમાણે ભારતી તેમની સાથે ગેમ રમે છે.
જેમાં ભારતી તેમને એક એવા બોક્ષમાં સુવાડે છે જેના પર બાળકનો ના કપડા હોઈ છે. જેને જોઇને હર્ષ ભારતીને કહે છે કે તેને જુડવા બાળકો જોઈએ છે. જે બાદ ભારતી ( રેમો અને ફરા તરફ ઈશારો કરતા ) કહે છે કે રહ્યા આપણા બાળકો જે બાદ હર્ષ કહે છે કે આ આપણા જીન્સ નથી ત્યારે મજાકમાં ભારતી કહે છે કે તારી પાસે ચડ્ડી પણ નથી. જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવી અફવા હતી કે ભારતીએ બાળકીને જન્મ આપ્યો છે પરંતુ એક લાઇવ માં તેમણે જણાવ્યું કે હાલમાં તેઓ કામમાં વ્યસ્ત છે અને સેટ પર જ છે.
Instagram पर यह पोस्ट देखें
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.