Entertainment

કાચની પુતળી મળી ગઈ! આ અભિનેત્રીએ કાચના કપડાંમા આપ્યા એવા પોઝ કે ફોટા વિડીયો જોઈ ચોકી જાસો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો સમય છે અહીં સામાન્ય વ્યક્તિથી લઈને અનેક સ્ટાર પણ જોવા મળે છે. આપણે સૌ સોશ્યલ મીડિયા ના વિવિધ માધ્યમ નો ઉપયોગ એક બીજા ના સંપર્ક માં રહેવા અને માહિતી નું આદાન પ્રદાન કરવા તથા મનોરંજન મેળવવા માટે પણ કરીએ છિએ.

તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર એક અભિનેત્રી ના ફોટા અને વિડીયો ઘણા વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને તમે પણ કહેશો કે આખરે કાચની પુતળી મળી ગઈ. તો ચાલો આપણે વાયરલ ફોટા અને વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહીં જાણીતી અભિનેત્રી અને મોડલ નીક્કી તમ્બોલી વિશે વાત કરવાની છે. કે જેઓ હાલમાં સોશ્યલ મીડિયા પર છવાઇ ચૂક્યા છે.

જણાવી દઈએ કે નીક્કી સાઉથ ફિલ્મ જગત ખાસ કરીને તમિલ અને તેલુગુ ફિલ્મ જગત માં ઘણા જાણીતા છે અને હિન્દી અભિનય જગત તેઓ ઘણા શો માં જોવા મળ્યા છે તેઓ ખતરો કે ખેલાડી અને બિગ બોસ માં પણ જોવા મળ્યા હતા. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ તસવીરો અને વિડીયો ને લઈને નીક્કી ઘણા ચર્ચામાં છે.

જો વાત હાલમાં નીક્કી ના વાયરલ લુક અંગે કરીએ તો તેમણે અમુક ફોટા સોશ્યલ મીડિયા પર સેર કર્યા છે કે જેમાં નીક્કી ગોલ્ડન કલરનુ મિરર વર્ક કે જેમાં કપડાંમા ઓફ શોલ્ડર થાઇ આ ઉપરાંત હાઇ સ્લીટ ગાઉન પહેરેલા જોવા મળ્યા હતા આ સાથો સાથ તેમણે હળવો મેકઅપ માં જોવા મળ્યા જ્યારે લુક ને પૂરો કરવા પગમાં તેમણેહાઇ હિલ્સ પહેર્યા હતા

જો વાત નીક્કી ની હેર સ્ટાઇલ અંગે કરિએ તો તેમણે વાળને સોફ્ટ કર્લ લુક આપ્યો છે. નીક્કી નો આ પોશાક ઘણો જ સુંદર લાગી રહ્યો છે કે જેમાં તેમને લોકો પસંદ કરી રહ્યા છે આ આઉટફિટમાં નિક્કીનું કર્વી ફિગર ક્લોન્ટ થઇ રહ્યું છે. હાલમાં નીક્કી પોતાના આ હોટ અને ગ્લેમરસ લુક ના કારણે વાયરલ થઈ રહો છે.

આ લુક ને જોયા બાદ ચાહકો કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, આને કહેવાય હોટ. જ્યારે અન્યએ લખ્યું કે,” ટુ હોટ ટુ હેન્ડલ. અન્ય એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, ” મેડમ તમારું ફ઼િગર. શું કહેવું! ” આ સિવાય ચાહકો તસવીર પર ફાયર અને હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત નિક્કિએ એક વિડીયો પણ સેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *