અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે આ ચાર અભિનેત્રી પણ ટૂંક જ સમય મા બની શકે છે માતા..જાણો કોણ છે તે અભિનેત્રીઓ…
આજના સમય માં બૉલીવુડ ની ઘણી અભિનેત્રી એકસાથે ચર્ચા માં છે. ખાસ તો અભિનેત્રી આલિયા ભટ્ટ ના ચર્ચા બધે જ થાય છે. આલિયા ભટ્ટ નું ચર્ચા નું કારણ છે કે, તે હવે માતા બનવા ની છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન ના માત્ર બે જ મહિના માં રણબીર કપૂરે આ ખુશખબરી તેના ફેન્સ ને આપી હતી. તેના ફેન્સ પણ આ ખુશખબરી સાંભળી ને ખુશ થઇ ગયા હતા. આજના સમય માં માત્ર આલિયા ભટ્ટ જ નહીં પરંતુ કેટલીક ટીવી ની અભિનેત્રી ના ઘરે પણ જલ્દી થી નાના બાળક ની અવાજ ગુંજતી થઇ જશે. કોણ છે તે અભિનેત્રી તો…
1) સોનમ કપૂર- માતા બનવા ના પ્રથમ આવે છે અભિનેત્રી સોનમ કપૂર. અનિલ કપૂર ની પુત્રી હવે થોડા સમય માં જ માતા બની શકે છે. સોનમ કપૂર થોડા સમય પહેલા જ ભારત પાછી ફરી છે. સમાચારો માં જાણવા મળ્યું કે, સોનમ કપૂર આવતા મહિના ઓગસ્ટ માં જ તેના બાળક ને જન્મ આપી શકે છે. બાળક ના આવવાની રાહ પતિ આનંદ આહુજા અને સોનમ કપૂર જોઈ રહ્યા છે.
2) અંકિતા લોખંડે- બીજી અભિનેત્રી ની વાત કરી એ તો એમાં આવે છે ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ ની અભિનેત્રી અંકિતા લોખંડે. અંકિતા લોખંડે એ તેના બોયફ્રેન્ડ વિક્કી સાથે લગ્ન કર્યા બાદ હવે તે જલ્દી થી માતા બની શકે છે. અંકિતા લોખંડે ના લગ્ન બાદ માત્ર છ જ મહિના માં માતા બની શકે એવા સમાચારો જોવા મળે છે. પરંતુ હજુ સુધી અંકિતા લોખંડે એ આ વાત ની સાચી પુષ્ટિ કરેલી નથી. હવે આગળ જોવાનું રહ્યું આ વાત માં કેટલી સત્યતા છે.
3) વિન્ની અરોડા- ટીવી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ ના અભિનેતા ધીરજ ધુપર ની પત્ની વિન્ની અરોડા હવે માતા બની શકે છે. પતિ ધીરજ ધૂપરે આ બાબત ની માહિતી તેના ફેન્સ ને તેની પત્ની નો ફોટો શેર કરી ને આપી હતી. માતા બનવાના સમયગાળા માં પતિ તેની પત્ની નું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. જાણવા મળ્યું કે, આગળ ના ઓગષ્ટ ના મહિના માં વિન્ની અરોડા માતા બની શકે છે.
4) અલીયા માનસા – સાઉથ ના સુપર હિટ શો ‘રાજા રાની’ માં જોવા મળતી અભિનેત્રી અલીયા માનસા પણ હવે માતા બનવા જય રહી છે. પોતાના બેબી બમ્પ વાળા ફોટા અલીયા માનસા તેના ઇન્સ્ટાગ્રામ એકોઉંટ પર અવારનવાર શેર કરતી જોવા મળે છે. તેના ફેન્સ પણ ફોટો જોઈ ને અભિનેત્રી ની માતા બનવા ની રાહ જોઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!