EntertainmentIndia

આ 80-90 વર્ષ ના ભાભા એ તેની દીકરી ની ઉમર ની કન્યા સાથે લગ્ન કર્યા..તેના મોઢા પર ખુશી નો પાર નથી..જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો ખાસ વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અવનવી ફેશન કરતા હોય છે. પરંતુ હાલ એક વિડિયો instagram એકાઉન્ટ પર શેર થયેલો છે. તે જોઈને તો તમે આશ્ચર્ય પામી જશો. કારણ કે આપણે લગ્નમાં જોતા હોઈએ કે કન્યા અને વરરાજા બંનેની ઉંમરમાં માત્ર બે ત્રણ અથવા તો વધુને ચાર વર્ષના તફાવત હોય છે. પરંતુ આ એક વીડિયો સામે આવ્યો છે.

તેમાં તમે જોઈ શકો છો કે એક 80 થી 90 વર્ષના ઘરડા વૃદ્ધ દાદા એક તેની દીકરીની ઉંમર જેટલી કન્યા સાથે લગ્ન કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દાદા માથે સાફો પહેરીને ગળામાં હાર પહેરીને સફેદ ઝભ્ભો પહેરીને કન્યાની બાજુમાં બેસેલા છે. અને તેની બાજુમાં કન્યા સુંદર રીતે લગ્નના કપડામાં તૈયાર થઈને બેસેલી છે. કન્યા શરમાઈને નીચે જ મોટું રાખીને બેસેલી છે. કન્યાને કઈ ઉત્સાહ હોય તેવો દેખાતું નથી..જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@psycho_biihari)

પરંતુ આ 80 થી 90 વર્ષના દાદા નો ઉત્સાહ તો જુઓ. એનો મોઢા ઉપર સાફ દેખાય આવે છે કે તેને પોતાની દીકરીની ઉંમર ની કન્યા સાથે લગ્ન કરવા બાબતે તેને કેટલી ખુશી થઈ રહી છે. આ વિડિયો જોઈને લોકો પણ આવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કારણકે આવું તો ભાગ્ય જ જોવા મળતું હોય છે. દુલ્હન મેકઅપ કરેલા લુકમાં અને લીલા રંગના કપડામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પરંતુ આ દાદા નો ખુશીનો તો કઈ પાર જ નથી રહેતો.

લોકો આમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહેલા છે. લોકો કહે છે કે આ દાદા ને થોડી પણ શરમ જેવી વસ્તુ નથી. કે પોતાની દીકરીની ઉંમર સાથે ની કન્યા સાથે લગ્ન કરવા જઈ રહેલાં છે. આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. ક્યારેક એવું કપલ જોવા મળતું હોય છે. કે બંનેમાં ઘણો તફાવત હોય છે. છતાં પણ એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયેલા હોય તે લોકો આખરે એક બીજા સાથે લગ્ન કરી જ લેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *