India

આ વ્યક્તિ સોનાલી ફોગાટ ને બ્લેકમેલ કરી તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો હતો. તે વ્યક્તિ બીજું કોઈ નહીં સોનાલી નો…

Spread the love

બીજેપી ના નેતા બીગ બોસ સિઝન 14 ની સ્પર્ધક અને tiktok સ્ટાર લેડી સોનાલી ફોગાટ નું ગોવામાં હાર્ટ એટેક ના કારણે નિધન થયું હતું. આ નિધન બાદ અનેક વાદવિવાદ સામે આવી રહ્યા છે. પરિવારે કહ્યું છે કે સોનાલીના ભોજનમાં કંઈક પદાર્થ ઉમેરવામાં આવ્યો હતો. જે બાબતે સોનાલી એ ખુદ તેને માતાને આ વાત કહી હતી. પરંતુ પોલીસ પ્રશાસન કહે છે કે આવું હજી તપાસમાં કઈ બહાર આવ્યું નથી. એવામાં સોનાલી ફોગાટ ના ભાઈ રીન્કુ ઢાંકા એ સોનાલીના પીએ સુધીર સાંગવાન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સુધીર સાંગવાન પર કેસ કર્યો છે. સોનાલીના ભાઈ રીન્કુ ઢાંકા એ કહ્યું છે કે સોનાલી એ તેના ભાઈને ત્રણ વર્ષ પહેલા આ વાત કરી હતી. તેમાં સોનાલીએ તેના ભાઈને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેના સુધીર સાંગવાન દ્વારા સોનાલીના જમવામાં કોઈ નસીલો પદાર્થ ઉમેરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એવી હાલતમાં તેના ઉપર વારંવાર બળાત્કાર કર્યો. અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. અને સોનાલીના બ્લેકમેલ કરી રહ્યો હતો.

જો સોનાલી કોઈને આ વાત કરે તો તે પીએ સુધીર સાંગવન તેને પોતાની કારકિર્દી ખતમ કરી દેવાની ધમકી આપતો હતો. આ વીડિયોના આધારે પીએમ સુધીર સાંગવાન સોનાલઈ ઉપર વારંવાર બળાત્કાર કરતો હતો. સોનાલીના ભાઈએ વધુમાં જણાવ્યું કે સુધીર સાંગવાન સોનાલીના ફોન, પ્રોપર્ટી પેપર ,એટીએમ, ઘરની ચાવી બધું જ તેની પાસે રાખતો હતો. અને સોનાલઈ ઉપર વારંવાર બળાત્કાર ગુજારતો હતો. સોનાલીએ પોતાની કારકિર્દી ખતમ થઈ જવાના ડર ને કારણે આ વાત પરિવારના અન્ય લોકોને કહી ન હતી.

સોનાલી ના ભાઈ એ જણાવ્યું કે ગોવા પોલીસ આ બાબતે કોઈ ખાસ એક્શન લઈ રહી નથી. સોનાલીના ભાઈએ જણાવ્યું કે પોલીસ તેની વાત સાંભળી રહી નથી. ગોવા પોલીસ અને પ્રશાસન ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં જાણવા મળ્યું કે આ મૃત્યુ બાદ સોનાલીના ફાર્મ હાઉસ માંથી ગુનેગારોએ લેપટોપ, કોમ્પ્યુટ,ર હાર્ડ ડિસ્ક વગેરેની ઉઠાંતરી કરી છે. અને આ બાબતે પોલીસને જાણ કરવા છતાં પોલીસ આ બાબતે કઈ એક્શન લઈ રહી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *