જયા બચ્ચને આ રીતે બિગ બી અને રેખા ના પ્રેમ સંબંધ માં લગાવ્યું હતું ફુલસ્ટોપ રેખા ને ઘરે બોલાવી જયા બચ્ચને એવું કહ્યું કે
બોલીવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન નું બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અને આખા ભારતમાં એવું નામ થઈ ચૂક્યું છે કે જે લેવલ ઉપર પહોંચવું હર કોઈ વ્યક્તિઓના બસની વાત નથી. અમિતાભ બચ્ચન ને સદીના મહાનાયક ગણવામાં આવે છે. પોતાના જમાનામાં એક થી એક ચડિયાતી સુપરહિટ મુવીમાં કામ કરનાર અમિતાભ બચ્ચન ક્યારેક સમાચારોમાં હેડલાઈન બનાવતા હોય છે.
અમિતાભ બચ્ચન ના લગ્ન જયા બચ્ચન સાથે થયા પરંતુ લગ્ન પહેલા અમિતાભ બચ્ચનનું નામ બોલિવૂડની એક અભિનેત્રી સાથે જોડાયેલું રહેતું હતું. આ અભિનેત્રીનું નામ છે રેખા. પરંતુ અમિતાભ બચ્ચનના લગ્ન બાદ તેની પત્ની જયા બચ્ચને એકવાર રેખાને પોતાના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ જયા બચ્ચને અભિનેત્રી રેખાને એવું કહ્યું હતું કે ત્યારબાદ કોઈ વખત અમિતાભ બચ્ચન અને રેખાનો ભેટો થયો નથી. એવું શું કહ્યું હતું તો ચાલો જાણીએ,,
વાસ્તવમાં, બહુ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચનને જ્યારે રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધના સમાચાર મળ્યા, ત્યારે તેમણે રેખાને અપશબ્દો બોલવાને બદલે તેમને તેમના ઘરે જમવા બોલાવ્યા, જ્યાં તેમણે ઘણી વાતો કરી અને એકબીજા વિશે પૂછપરછ કરી. જો કે રેખા પોતાના ઘરે પરત ફરવા લાગી ત્યારે જયાના મોઢે ‘ભલે ગમે તે થાય, હું અમિતને નહીં છોડું’ એવું સાંભળીને રેખા ભાંગી પડી હતી.
આમ આ વાત આજે સોશિયલ મીડિયા ઉપર આ વાત ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો તે હાલમાં ભારતના શો કોન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યા છે અને મુવીમાં પણ આજે પોતાનો યોગદાન ઘણું ખરું આપી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેની મુવી ગુડ બોય રિલીઝ થઈ હતી આમ આજે પણ તે પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરી રહેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!