EntertainmentIndia

આ છે 21- મી સદી ની કન્યા ! જીમ મા જઈ ને કરાવ્યું પ્રી-વેડિંગ ફોટોશુટ.. જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. ખાસ કરીને લોકો ને લગ્ન ના વિડીયો ખુબ જ પસંદ આવતા હોય છે. લગ્ન હોય એટલે વરરાજા અને કન્યા પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે કઈ ને કઈ અત્રંગી હરકતો કરતા જ હોય છે. ખાસ કરીને હવે પ્રી વેડિંગ ફોટોશુટ નો જમાનો ચાલે છે. એટલે કે લગ્ન હોય એટલે કપલ પોતાના લગ્ન પહેલા પોતાના અવનવા ફોટો પડાવતા હોય છે.

એવો જ એક વિડીયો હાલ સોશોયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક કન્યા પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે પ્રી વેડિંગ ફોટોશુટ કરાવે છે. પ્રી-વેડિંગ ફોટોશુટ તે જીમ મા જઈ ને કરાવે છે. એટલે કે, તે જીમાં મા જય ને પોતાના ફિટનેસ નુ ધ્યાન રાખે છે અને અનોખી રીતે લગ્ન ને યાદગાર બનાવવા માંગે છે. વિડીયો મા જોવા મળે છે તેમ કન્યા લગ્ન ના કપડા મા ખુબ જ સુંદર રીતે ઘરેણા પહેરીને તૈયાર થઇ છે અને પ્રી-વેડિંગ ફોટોશુટ કરાવે છે.. જુઓ વિડીયો.

આ વિડીયો ને પૂનમ દત્તા નામની ઇન્સ્તાગ્રામ યુસરે પોતાના ઇન્સ્તાગ્રામ પેજ પર શેર કરેલ છે. લોકો આ વિડીયો જોઈ ને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો જોઈને લોકો પોતાના વિચારો પ્રગટ કરી રહ્યા છે. ખાસ કરીને આજના જમાનામાં યુવાનો પોતાને ફિટનેસ નું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. અને આજના જમાનામાં જીમ જઈ ને કસરત કરવાનો લોકોને એક અનોખો ક્રેશ થઈ ચુક્યો છે.

આવા અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયા પર જોઈ શકીએ છીએ. જેમાં લગ્ન ના વીડિયોમાં ક્યારેક અતરંગી ડાન્સ તો ક્યારેક લગ્નમાં મજાક મસ્તીના અનેક વિડીયો અને સાથોસાથ આપણા ભારતમાં લગ્ન ઈ એક એવો પ્રસંગ છે કે જેમાં કુટુંબના દરેક લોકો હાજર રહે છે અને પોતાના પરિવાર સાથે બે થી ત્રણ દિવસ સમય વિતાવે છે. અને લગ્નને યાદગાર બનાવતા હોય છે અને ખૂબ જ મજાક મસ્તી કરતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *