99 % લોકો નહીં ઓળખી શકે કે આ દેખાય રહેલા બે બાળકો કોણ છે ?? વર્તમાન સમયમાં બોલીવુડના છે મહાનાયક..જુઓ તસ્વીર
બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વિશે જો વાત કરવામાં આવે તો અનેક વખત આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અનેક એવા સુપરસ્ટારના જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહેતી હોય છે, હાલ સોશિયલ મીડિયા પર બે બાળકોની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને ઓળખવામાં ચાહકોનો દમ નીકળી ગયો હતો. તો આ બંને તસ્વીરમાં દેખાય રહેલ આ બે માસુમ કોણ છે તે અંગે આજે અમે તમને જણાવાના છીએ. જણાવતા પેહલા તમને એક હિન્ટ પણ આપી દઈએ કે આમાંથી એક તો હાલ બૉલીવુડની આન,બાન અને શાન છે.
તસ્વીરમાં જોઈ શકાય છે કે એક સાવ નાનો એવો બાળક દેખાય રહ્યો છે જયારે તેની બાજુમાં એક બબીજો બાળક પણ દેખાય રહ્યો છે, તમને જણાવી દઈએ કે તસ્વીરમાં દેખાય રહેલો આ નાના એવા બાળકને હાલના સમયમાં લોકો ભાઈજાન કહીને બોલાવે છે, હવે તમને આ વાત પરથી તો અંદાજો લાગી જ ગયો હશે કે આ બંને ભાઈઓ કોણ છે? આ બીજું કોઈ નહી પણ સલમાન ખાન અને તેનો ભાઈ સોહેલ ખાન છે.
હાલ આ ખાન બ્રધર્સ એટલા બધા ફેમસ થઇ ચુક્યા છે કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેઓનો જલવો છે,સોહેલ ખાન તો હવે ફિલ્મો બનાવે છે બાકી પેહલાલ પણ તેઓ અનેક ફિલ્મો કામ કરી ચુક્યા છે એટલું જ નહીં સલમાન ખાન સાથે પણ તેઓએ એક ફિલ્મ કરી લીધેલી છે. એવામાં ફેસબુક પર આ તસવીરો વાયરલ થતા ચાહકો વિચારમાં પડી ગયા હતા કે આ બે માસુમ છે કોણ? તો આ સલમાન ખાન અને સોહેલ ખાન છે.
જણાવી દઈએ કે સલમાન ખાને પોતાની મેહનત અને કામ કરવાની લગનથી હાલ આ મોટું મુકામ હાંસલ કરી લીધું છે, સલમાન ખાનનું પૂરું નામ અબ્દુલ રશીદ સ્લિમ સલમાન ખાન છે, તેઓ ફેમસ લેખક સલીમ ખાનના સંતાન છે, સલમાન ખાને વર્ષ 1988માં ‘બીવી હોતો એસી ફિલ્મ’ થી પોતનું ડેબ્યુ કર્યું હતું. સલમાન ખાને બાંદ્રામાં આવેલી સ્ટેનીસોસ હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેની પેહલા તેઓએ સિંધિયા શાળાએ પોતાના નાના ભાઈ સોહેલ ખાન સાથે થોડાક વર્ષો પોતાનો અભ્યાસ કર્યો હતો.