India

8 થી 10 ફૂટ મધ મોટા ‘કિંગ કોબ્રા’ ને આ વ્યક્તિ રંજાડતો હતો. વિડીયો ના અંત માં જે થયું તે જોઈ ને ધ્રુજી જશે..જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર અનેક એવા રોજબરોજ જંગલી પ્રાણીના, સાપોના વગેરે વિડીયો વાયરલ થતા હોય છે. સમાજમાં ઘણા લોકો એવા હોય છે કે જેને કોઈ પણ ઝેરી જીવ જંતુઓથી ડર લાગતો હોતો નથી. એટલે કે સાપ-વીંછી જેવા અનેક જીવજંતુઓથી તે લોકો ડરતા પણ હોતા નથી. જ્યાં પણ સાપ વિછી જોવે કે તેની સાથે રમત રમવાની શરૂ કરી દેતા હોય છે.

એવા અનેક વિડિયો આપણે સોશિયલ મીડિયા પર જોઈ શકતા હોઈએ. એવો જ એક વિડીયો હાલ ફરી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ 8 થી 10 ફૂટ લાંબા કિંગ કોબરા સાથે રમતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કિંગ કોબરા ની અચાનક પૂંછડી પકડી લે છે. અને પોતાના કાબુમાં કરી લે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ સાપ અનેકવાર તે વ્યક્તિની ચંગુલ માંથી છૂટવાની કોશિશ કરે છે પરંતુ તે નાકામ થાય છે..જુઓ વિડ્યો.

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

ઘણીવાર તો કિંગ કોબરા તે વ્યક્તિને ડંખ મારવા મથામણ પણ કરે છે .પરંતુ ડંખ મારી શકતો નથી. વ્યક્તિ નીડર રહીને સાપને હેરાન કરતો જોવા મળે છે. આ વિડિયો જોઈને લોકો પણ હેરાન થઈ ગયા છે. આવા અનેક લોકો એવા હોય છે કે જે જંગલમાં રહેતા હોય છે. અને જંગલમાં રહેતા હોવાથી તે લોકો આવા જીવજંતુઓ કે પછી પશુ પ્રાણીઓ સાથે તાલમેળ મિલાવીને રહેવાની ટેવ પડી ગઈ હોય છે. આથી તે લોકોને આવા ઝેરી જીવજંતુ કે પશુ પ્રાણીઓ જંગલી થી ડર લાગતો હોતો નથી.

આ વીડિયોને instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. લોકો પણ આ મધ મોટા અજગર જેવા કિંગ કોબરા ની સાથે આ વ્યક્તિનો વિડીયો જોઈને હેરાન થઈ ગયા છે. અને પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાપ ઘણીવાર તે વ્યક્તિ ને ડંખ મારવાની કોશિશ કરે છે. અને ચેતવણી આપે છે. પરંતુ તે વ્યક્તિ સાપને છોડતો હોતો નથી. કેટલાક લોકો કહે છે કે, આવા મૂંગા જીવ જંતુઓ ને હેરાન કરવા તે યોગ્ય ન કહી શકાય.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *