બુલેટ પર આ યુવકે એવો ખતરનાક સ્ટન્ટ કર્યો કે વિડીયો જોઈ તમને પણ આવી જશે ગુસ્સો જુઓ વિડીયો.
આજકાલ ભારતના યુવાનો લોકોમાં સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાનો ખૂબ જ ચસ્કો લાગેલો હોય છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં એવા એવા વિડીયો ઉતારતા હોય છે કે પોતાના જીવની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. રોડ, રસ્તા ઉપર ખુલ્લા હાથે સ્ટંટ કરતા અનેક વિડીયો આપણે જોતા હોઈએ છીએ. હાલ ફરી એવો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવક તેની પત્નીને ગાડી ઉપર પાછળ બેસાડીને એવો સ્ટંટ કરે છે કે જોવા વાળા ના તો હૃદયના દિલોની ધડકન થોડી ક્ષણો માટે થંભી જાય. વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવક બુલેટ ગાડી લઈને રસ્તા ઉપર નીકળ્યો છે બુલેટ ગાડીમાં યુવકની પાછળ તેની પત્ની પણ બેસેલી જોવા મળે છે. અચાનક થાય છે એવું કે યુવક અચાનક ધીરે ધીરે કરતા બુલેટ ઉપર શરૂ ગાડીએ ઉભો થઈ જાય છે અને બુલેટને નોંધરું છોડી દે છે.
પાછળ બેસેલી તેની પત્ની પણ એટલી ભયાનક રીતે ડરેલ જોવા મળે છે કે જે વીડિયોમાં તેનું મોઢું જોતા જ આપણને ખ્યાલ આવી શકે છે અને પાછળથી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ યુવક નો વિડીયો શૂટ કરવામાં આવી રહ્યો છે. ખરેખર આવો ભયાનક સ્ટંટ કરતો વિડિયો લોકોને માટે જોખમી બની જતો હોય છે જો આમાં થોડી પણ ભૂલ થઈ જાય તો યુવક અને તેની પત્ની બંનેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
ક્યારેક આવા લોકો પ્રત્યે પોલીસ કડક કાર્યવાહી પણ કરતી હોય છે પરંતુ રોજબરોજ આવી ઘટનાઓ આપણા ભારતમાં બનવી સામાન્ય થઈ ચૂકી છે. લોકો પોતાની જાત સાથે અન્ય લોકોની જાતને પણ જોખમમાં મૂકતા હોય છે અને થોડી ક્ષણો માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે કે જેને જોઈને લોકો પણ ગુસ્સે થઈ પડતા હોય છે. આ વીડિયોમાં લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે અને યુવક પ્રત્યે ખૂબ જ ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!