અરવલ્લીમાં ક્રિકેટ રમતા રમતા 20 વર્ષીય યુવકનું કરુણ મૌત!! હાર્ટ અટેક ભરખી ગયો.. પુરી ઘટના જાણી તમે ભાવુક થશો..
અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે ઘડીક ની વાર માં જ મોત આપણી સામે આવીને ઊભું રહી જતું હોય છે અને તેની જાણ કોઈને હોતી નથી અત્યારે તો નાના બાળકો થી લઈને વૃધ્ધ લોકો પણ ઘડીક ની વાર માં જ ભગવાન ના શરણે પોચી જતાં હોય છે. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના પર આપણે વિશ્વાસ કરી શકતા નથી અને આથી જ તો લોકો દ્વારા કહેવામા આવતું હોય છે કે કાળ સામે કોઈનું હાલતું નથી.
ક્યારે મોત સામે આવીને ઊભું રહી જાય એ કોઈ જાણતું નથી. હાલમાં હાર્ટ અટેક ના કિસસાઓ દિવસે ને દિવસે એટલા બધા વધી રહ્યા છે કે હવે તો માત્ર વૃધ્ધ લોકોને જ નહીં પરંતુ નાના બાળકો અને યુવાનો પણ હાર્ટ અટેક થી મૃત્યુ પામતા હોવાના ઘણા કિસ્સાઓ જોવા મળી જતાં હોય છે. ત્યારે હાલમાં અરવલ્લી થી એક આવો જ ગમગીન કિસ્સો સામે આવી રહ્યો છે કે જ્યાં 20 વર્ષના યુવાન નું ક્રિકેટ રમતા રમતા જ હાર્ટ અટેક આવવાથી અવસાન થયું છે.
20 વર્ષ નો યુવાન ક્રિકેટ રમતા જ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો આથી તે મેદાનમાં બેભાન થઈ ગયો હતો અને જ્યારે તેના સાથી મિત્રો તેને હોસ્પિટલ ખાતે લઈ ગ્યાં તો ત્યાના ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુવાનનું હાર્ટ અટેક આવાના કારણે અવસાન થયું છે. આમ યુવાન દીકરા નું અવસાન થવાથી પરિવારમાં શોકો માહોલ જોવા મલી ગયો છે.વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું કે અરવલ્લી જિલ્લા ના મોડાસા માં રહેતા પરવ સોની કે જે 20 વર્ષ ની ઉમર ધરાવે છે તે એન્જીનિયરીંગ નો અભ્યાસ કરી રહ્યો હતો.
તે પોતાના મિત્રો ની સાથે શહેરમાં આવેલ એક મેદાનમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. જ્યાં રમતા રમતા અચાનક જ પરવ ને છાતી માં દુખાવો થવા લાગ્યો હતો જેના કારણે તે મેદાન માં જ બેહોશ થઈ ગયો આથી મેદાન પરના સભ્યો એ તેના પરિવારના લોકોને જાણ કરી અને તેને નજીક ના હોસ્પીટલમાં લઈ ગ્યાં હતા જ્યાં હોસ્પિટલ પહોચતા જ ફરજ પરના ડોક્ટરો એ પરવ ને મૃત જાહેર કર્યો હતો. આમ યુવાન દીકરાનું આવું મોત થ્વાતી પરિવારમાં શોકનો માહોલ જોવા મલી આવ્યો હતો અને જાણે આભ તૂટી પડ્યું હોય એવું ક્રંદન થઈ રહ્યું હતું.