ગજબ નું ટેલેન્ટ ! ‘ઉર્ફી જાવેદે’ એવો વિડીયો શેર કર્યો કે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી…જુઓ વિડીયો.
ઉર્ફી જાવેદે હાલમાં એક વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ માં પોસ્ટ કરેલો છે. વિડીયો માં જોઈ શકાય છે કે તે વિડીયો ની શરૂઆત માં લોકો ને પહેલા ઘઉં ભરવાનો કોથળો દેખાડે છે. અને ત્યારબાદ તે જ કોથળા થી તે પોતાની માટે ફ્રોક ટોપ અને સ્કર્ટ બનાવી નાખે છે. ઉર્ફી જાવેદ ને કોથળા માંથી બનેલ સ્કર્ટ અને ટોપ માં જોઈ ને ખરેખર હેરાન થઇ જવાય છે.
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ક્યારે શું પોસ્ટ કરી દે તે કહી જ ન શકાય. કારણ કે આપણે જેવું વિચારી એ તેનાથી કેટલા ગણું વધારે ઉર્ફી જાવેદ વિચારે છે. આ વખતે ઉર્ફી જાવેદ દ્વારા જે કારનામુ કરવામાં આવ્યું છે તે ખરેખર જોરદાર છે. તેને મસ્ત વિડીયો બનાવ્યો છે. આજ સુધી ઉર્ફી જાવેદ ઘણા ઘણા અલગ ડ્રેસ માં જ નજરે પડતી હોય છે. પણ આ વખતે તો તેણે કોથલામાંથી ડ્રેસ બનાવી લોકોં ને ચોંકાવી જ દીધા. જુઓ વિડીયો.
View this post on Instagram
ઉર્ફી જાવેદ દ્વારા જે કોથળા માંથી ડ્રેસ બનાવી તેનો ઉપયોગ આપણે ઘરમાં માલસામાન ભરવા કરી એ છીએ. જરા વિચારવા જેવું છે કે ઉર્ફી જાવેદે આ ડ્રેસ બનાવી કઈ રીતે હશે? આ કામ ઉર્ફી જાવેદે માત્ર 10 મિનિટ માં કરી નાખ્યું છે. જે વિડીયો માં જોઈ શકાય છે. ઉર્ફી જાવેદ ના આ ટેલેન્ટ માટે તેને ધન્ય છે. લોકો એ આ વિડીયો ઉર્ફી જાવેદ ના ઇન્સ્ટા ના એકાઉન્ટ માં જોઈ લીધો છે.
લોકો ઉર્ફી જાવેદ ના આ કારનામા ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.