Entertainment

વાંદરાઓ ના ટોળા એ બિસ્કિટ પર એવી તરાપ મારી કે થોડી જ સેકન્ડ માં બિસ્કિટ લઇ ને થઇ ગયા રફુચક્કર, જુઓ વિડીયો.

Spread the love

ઇન્ટરનેટ પર રોજબરોજ ફની વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ઘણો જ ફની વિડીયો છે. આ વિડીયો માં મનુષ્ય નહીં પણ વાંદરાઓ નજરે આવે છે. વાંદરાઓ ની જાતિ એવી છે કે તે ક્યારેક વસ્તુઓ મેળવવા માટે એકબીજા ની સાથે લડે છે તો ક્યારેક વાંદરાઓ મનુષ્યો ની ઉપર તરાપ મારતા હોય છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વાન્દરાઓ નું ટોળું એક બિસ્કિટ ના બોક્સ પર જોરદાર તરાપ મારે છે.

બિસ્કિટ થી ભરેલું બોક્સ માં ઢગલાબંધ વાંદરાઓ લૂંટફાટ મચાવી દે છે. વિડીયો જોઈ ને લોકો પણ હેરાન થઇ ગયા છે. વાંદરાઓ મનુષ્યો ની જેમ ખાવા પીવા ના ખુબ જ શોખીન હોય છે. મનુષ્યો ના હાથ માં જે વસ્તુ હોય તે વાંદરાઓ આવીને આંચકી લઇ જાય છે. ક્યારેક તો દુકાન માં જય ને પણ ઉત્પાદ મચાવતા હોય છે. વિડીયો માં જોઈ શકાય છે કે, વાંદરાઓ નું એક ટોળું બિસ્કિટ ના બોક્સ પર જોરેદાર તરાપ મારે છે.

અને જેવી તરાપ મારી કે ફટાફટ બધા વાંદરાઓ બિસ્કિટ ના પેકેટ લેવા લાગ્યા. કેટલાક વાંદરાઓ તો હાથ માં અને મોઢા માં પણ પેકેટ લઇ લીધા. અને જેવી તરાપ મારી કે થોડીક જ સેકન્ડ માં બિસ્કિટ નું બોક્સ ખાલી પણ થઇ ગયું. અને બધા વાંદરાઓ બિસ્કિટ લઇ ને રફુચક્કર થઇ ગયા. ખ્યાલ પણ ના આવે ક્યારે આવિયા અને ક્યારે બિસ્કિટ લઇ ને જતા રહ્યા. જુઓ વિડીયો.

આ વિડીયો આજ સુધીમાં 25 હજાર થી લોકો એ જોઈ લીધો છે. લોકો વાંદરાની સ્પીડ જોઈ ને અચબબિત રહી ગયા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *