કલા ની કદર ! કલાકાર ની કલા ની કદર તો આ નાની બેબી એ કરી, કલાકાર પાસે દોટ મૂકી ને આવી પછી…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા માં ક્યારેક એવા વિડીયો જોવા મળે છે કે, જે કામ કોઈ મોટા ના કરી શકે તે નાના બાળકો કરી જાય છે. અને એવા વિડીયો જોઈ ને નાના બાળકો પ્રત્યેની લાગણી આપણા માં ઉભરી આવે છે. એવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેને જોઈ ને લોકો અચબ્બીત રહી ગયા છે. આની પહેલા તમે લોકો એ આવો વિડીયો કદાચ નહીં જોયો હોય. આ વીડિયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
વીડિયો માં જોઈ શકાય છે કે, એક મેલિસા વૉયીયસ વાયોલિન કલાકાર પોતાનું પ્રિય એવિસી ટ્રેક ” વેક મી અપ” વગાડી રહી છે અને તેને લોકો એન્જોય કરી રહ્યા છે. આ સાથે તે કલાકાર ની સામે એક નાની બેબી તાકી તાકી ને જોઈ રહી હતી. આ ધૂન સાંભળી તે નાની બેબી ખુબ જ ઈમોશનલ થઇ ગઈ હતી. જેવી તે કલાકાર વાયોલિન વગાડવાનું બંધ કર્યું કે, તરત જ તે બેબી દોડી ને તે કલાકાર ની નજીક આવી.
તે બેબી નજીક આવતા ની સાથે જ કલાકાર ને ભેટી પડી. કલાકારે આ વિડીયો શેર કર્યો હતો. અને તેની કલા ની કદર એક નાની બેબી એ કેવી રીતે કરી તે તેણે જણાવ્યું હતું. આ વિડીયો જોઈ ને સૌ લોકો બેબી પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે. અને કલાકાર ની પણ વાહ ! વાહ ! કરી રહ્યા છે. જે કલાકાર ની કલા ની કદર કોઈ ને ના થઇ રીતે કલાકાર ની કલા ની કદર એક નાની બેબી એ કરી. જુઓ વિડીયો.
View this post on Instagram
ખરેખર આ બેબી એ લોકો ના દિલ જીતી લીધા. અને ત્યાં ઉભેલા લોકો પણ અચબ્બીત રહી ગયા હતા. લોકો વિડીયો ને ખુબ જોઈ રહ્યા છે. અને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.