ચમત્કાર ! અર્થી માં સુતેલા વ્યક્તિ ને મોઢા માં સિગારેટ આપતા જે થયું તે જોઈ ભલભલા નો છૂટી જાય પરસેવો, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજે રોજ અનેક કોમેડી, ફની, મનોરંજન વાળા વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક એવા ભાવુક વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો પોતાના આંસુ રોકી શકતા નથી. હાલમાં એક એવો 30 સેકન્ડ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો થોડી ક્ષણ માટે અચબીત રહી જાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર માટેની તમામ વિધિઓ કરવામાં આવતી હોય છે. અંતિમ સંસ્કાર માટે તેને સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકાળવામાં આવતી હોય છે તે માટે તેની અર્થી તૈયાર કરવામાં આવતી હોય છે. હાલમાં જ છે વિડીયો સામે આવ્યો છે તેમા જોવા મળે છે તેમ એક વ્યક્તિ જમીન ઉપર અર્થીમાં સુઈ રહ્યો છે.
વ્યક્તિ ના ઉપર સફેદ કપડું ઓઢાળેલું છે અને કેટલાક હાર પણ ચડાવેલા છે. એવામાં એક અન્ય યુવક તેની પાસે આવે છે અને તે યુવક અર્થીમાં સૂતેલા વ્યક્તિને અચાનક સિગરેટ પીવડાવે છે. સિગરેટ પીવડાવતાની સાથે જ વ્યક્તિ કે જે અર્થીમાં સૂતેલો છે તે વ્યક્તિ સિગરેટ પીવાનું શરૂ કરે છે અને થોડી સેકંડો માં સિગરેટના ધુમાડા પોતાના મોઢામાંથી બહાર કાઢે છે.
લોકો આ વિડીયો જોઈને હચમચી ગયા છે. કોઈ વ્યક્તિ કહે છે કે મરેલો માણસ જીવતો થઈ ગયો કે શું. પરંતુ આ વીડિયો માત્ર એક મનોરંજન માટે બનાવવામાં આવેલો વિડિયો કહી શકાય. કારણ કે કોઈ વ્યક્તિ આવી રીતે જીવતો થઈ શકતો નથી. વીડિયોમાં જોવા મળે છે તેમ બાજુમાં ઉભેલી એક યુવતીના હાથમાં કેમેરો પણ છે. એટલે કે માત્ર આ પ્રેન્ક કરવા માટે વિડીયો ઉતારવામાં આવેલો છે કે જેના થકી લોકો મનોરંજન મેળવી શકે.
View this post on Instagram
આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આ વીડિયોમાં લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આમ આવા અનેક મનોરંજન વાળા વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. જેના થકી લોકો ને ખૂબ મનોરંજન મળી રહેતું હોય છે. અત્યાર સુધીમાં આ વિડીયો લાખો લોકોએ જોઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!