Entertainment

સૈફને જોઈને લોકો ચોકી ગયા કારણે એક તરફ ગર્ભવતી પત્ની તો બીજી તરફ સેક્સી સાળી જુઓ ફોટાઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વ માં ઘણું લોકપ્રિય છે. આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત ની શરૂઆતથી જ કપૂર પરિવાર આખા બોલીવુડ પર પોતાની આગવી છાપ બનાવી છે. આજે પણ કપૂર પરિવાર ના અનેક સ્ટાર બોલીવુડ ની સફળતા ની ટોચ પર છે આપણે અહીં આવી જ બે અભિનેત્રી વિશે અહીં વાત કરવાની છે કે જેમની તસ્વીર હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

આપણે અહીં કરિશ્મા કપૂર અને કરીના કપૂર વિશે વાત કરવાની છે. મિત્રો એવું કહેવું જરા પણ ખોટું નથી કે કપૂર પરિવારની દિકરી ઓ ભલે ગમે તેટલી ઉંમરની થઈ જાય, પરંતુ તેઓની સ્ટાઇલિશ અને દેખાવ આજે પણ કમાલ લાગે છે આ વાતનો પુરાવો કરિશ્મા કપૂર છે કારણ કે તેઓ હાલમાં 47 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ચમકે છે, પરંતુ આ છોકરીની સ્ટાઈલ એવી છે કે કોઈનું પણ દિલ છવાઈ જાય.

કરિશ્મા ઉંમર ના આ પડાવે પણ એટલી સુંદર અને સેક્સિ લાગે છે કે હાલની અભિનેત્રિઓ પણ શરમાઈ જાય તેમની ખૂબસુરતી અને કપડાં પહેરવાની સ્ટાઇલ લોકોને ઘણી પસંદ આવે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર જે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે તેને જોઈને સૌ કોઈ કરિશ્મા કપૂર ની અદા અને તેમના દેખાવ ના વખાણ કરી રહ્યા છે જેનું કારણ એ હતું કે કરિશ્મા માત્ર તેના જીજા સાથે આ પાર્ટીમાં આવી ન હતી, પરંતુ તેણે એવા કપડાં પહેર્યા હતા, જેમાં તે તેના સેક્સી કોલર બોન્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

જો વાત આ ફોટાઓ અંગે કરીએ તો તે વર્ષ 2016 ના છે, જો વાત આ પાર્ટી અંગે કરીએ તો આ પાર્ટી ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ આપી હતી કારણે કે તેઓ પોતાનો 50 મોં જન્મદિવસ ઉજવી રહ્યા હતા જો વાત પાર્ટી માં હાજર અન્ય મહેમાનો અંગે કરીએ તો આ પાર્ટીમાં કૃતિ સેનન અને કિયારા અડવાણી, સોનમ કપૂર ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન સાથો સાથ કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ આવ્યા હતા, કે જ્યાં કરિશ્મા કપૂરે પાર્ટીમાં પહોંચતાની સાથે જ પાર્ટીની તમામ લાઈમલાઈટ લઇ લીધી હતી.

હવે જો સૌપ્રથમ વાત કરીના કપૂરના લુક અંગે કરીએ તો પાર્ટી માં તેમણે બ્લેક કલરની સ્ટાઈલ કરી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહ્યા હતા આ ખાસ પાર્ટી માટે કરીનાએ ફ્લોર-લેન્થ ગાઉન પહેર્યો હતો, જે તેમણે દિલ્હીના એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ ગૌરી અને નૈનિકાના કલેક્શનમાંથી લીધો હતો.

આ સમયે કરીનાના ડ્રેસની પેટર્ન ફિગર-હગિંગ હતી, જેના કારણે ન માત્ર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરવાની સંપૂર્ણ તક મળી રહી હતી પરંતુ તેઓ આ ડ્રેસ માં ઘણા સહજ પણ હતા આ પોશાકમાં ફસ-ફ્રી હેમલાઇન દર્શાવવામાં આવી હતી, જેમાં હળવા પ્લીટ્સ જોવા મળ્યા હતા.

માતા બનવા જઈ રહેલ કરીનાએ પોતાની ફેશનને વધુ આકર્શક બનાવવા માટે, પોતાના માટે બોલ્ડ કટ નેકલાઇન ડ્રેસ પસંદ કર્યો હતો ઉપરાંત તેમણે પોતાના લુકને તેના ઓમ્ફ સાથે અદભૂત દેખાવ પણ મેચ કર્યો હતો. જેના કારણે કરીના નો લુકમા ડીપ પ્લંગિંગ નેકલાઇન હતી, જેની સાથે સ્લીવ્ઝ સંપૂર્ણ લંબાઈમાં રાખવામાં આવી હતી. ગરદનના ભાગમા સંપૂર્ણપણે ટ્યૂલથી બનેલા ફેબ્રિકમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો જેમાં મેળ ખાતા થ્રેડો સાથે ઉત્કૃષ્ટ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી જેથી ત્વચા દેખાઈ નહીં. ઉપરાંત આ ડ્રેસનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ઢંકાયેલો હતો.

હવે જો વાત બોલિવુડના સૌથી લોકપ્રિય અભિનેત્રી અને જાણે ઉંમર નો તેમના પર કોઈ અસર જ ના થયો હોઈ તેવા કરિશ્મા કપૂર અંગે કરીએ તો તેમને નાનો અને ટૂંકો ડ્રેસ પહેરયો હતો તેમણે પોતાના લુક ને બ્લેક સ્ટાઈલ કરી હતી, જેના માટે અભિનેત્રીએ સ્કિનફિટ ડ્રેસ પહેર્યો હતો. જણાવી દઈએ કે આ આઉટફિટ કરિશ્માએ અમેરિકન ડિઝાઇનર રોબર્ટ રોડ્રિગ્ઝના કલેક્શનમાંથી ખરિદ્યો હતો, જેની સાથે તેમણે ક્રિશ્ચિયન લૌબાઉટિન દ્વારા બ્લેક સેન્ડલ અને બોટેગા વેનેટાનો ક્લચ પહેર્યો હતો. આ આખું કોમ્બિનેશન એવું હતું, જે લોકોને ઘણું પ્રભાવિત કરતું હતું.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *