પોતાના લગ્નમાં વર ને ડાન્સ કરતો જોઈને પત્નીએ ઉતાર્યા પોતાના ચપ્પલ પછી જે થયું જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના આ સોશ્યલ મીડિયાના સમયગાળા માં અનેક લોકો વિવિધ સોશ્યલ મીડિયા માધ્યમો પર જોવા મળે છે. લોકો દ્વારા દરરોજ હજારો ની સંખ્યામાં વિડીયો સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરવામાં આવે છે.
આવા વિડીયો પૈકી અમુક વિડીયો જોનાર લોકો ના મનમાં પોતાની આગવિ છાપ છોડી જાય છે. જે પૈકી અમુક વિડીયો જોનાર લોકો ને પેટ પકડીને હસવા મજબૂર કરી દે છે જયારે અમુક વિડીયો લોકોને ભાવુક કરી દે છે સોશ્યલ મીડિયા પર જોવા મળતા આવા વિડીયો પૈકી લગ્નને લાગતા વિડીયો ખાસ વાયરલ થતાં હોઈ છે. હાલ સોશ્યલ મીડિયા પર લગ્નને લાગતો આવોજ એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જો વાત આ વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો જોઈ શકાય છે કે વિડીયો લગ્નને લાગતો છે. લોકો લગ્ન માટે તૈયાર છે. તેવામાં વર તેની બારાત લઈને આવે છે. આવે વખતે વર ના ચહેરા પર લગ્નની ખુશી સાફ દેખાય છે. વર ડાન્સ કરતો આવે છે અને સામે ઉભેલી પત્ની ને પણ ડાન્સ કરવા ઈશારો કરે છે. જે બાદ પત્ની પોતાના ચપ્પલ કાઢે છે. અને પછી એવો ડાન્સ કરે છે કે લોકો જોતાં રહી જાય છે. તમે પણ જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.