Entertainment

યુવતી સામે આવતા જ મગર ચડી ગયો તેના માથે અને પછી જે થયું તે જોઈને સૌ કોઈને નવાઈ લાગી….. તમે પણ આ ઘટના અંગે નો વિડિઓ જુઓ.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર માનવી ફક્ત એકલો જ નથી કે જે વસવાટ કરે છે. પરંતુ મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવો પણ આ સમગ્ર વિશ્વમાં વસવાટ કરે છે. આ પૈકી અમુક જીવો ઘણા જ ખૂંખાર હોઈ છે કે જેને જોતા લોકોના મનમાં ઘણો ડર ઉદભવે છે. આ પૈકી એક જીવ મગર છે. આપણે સૌ જાણીએ છીએ કે મગર ઘણો જ ખૂંખાર જીવ છે. તે પોતાના શિકાર ને એક વાર પકડી લે પછી તેને જીવતો છોડતો નથી. જો કોઈ વ્યક્તિ પાસે કે આસ પાસ મગર આવે તો લોકો માં તેના ભઈ ના કારણે ભાગ દોડ મચી જાય છે. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આ જીવથી દૂર ભાગવા લાગે છે.

પરંતુ આપને એવું જણાવવામાં આવે કે કોઈ વ્યક્તિ મગર ની મિત્ર છે તો? કદાચ તમને નવાઈ લાગશે કે આ ખૂંખાર જીવ કોઈનો મિત્ર કઈ રીતે હોઈ શકે. પરંતુ આ બાબત સાચી છે. એક એવો પાર્ક છે કે જ્યાં મગર ને પાળવામાં આવે છે અને આ પાર્ક ના લોકો આ મગર સાથે નાના બાળકો ની જેમ રમત રમતા હોઈ છે. અહીંના લોકોમાં આ મગર ને લઈને ડર જોવા મળતો નથી. વળી તમને જાણીને નવાઈ લાગશે કે આ મગર કે જેને ઘણો જ ખૂંખાર માનવામાં આવે છે તે પણ અહીંના લોકોને કોઈ નુકસાન પહોંચાડતો નથી. જો વાત આ પાર્ક અને આ મગર વિશે કરીએ તો તે આ પ્રમાણે છે.

જો કે તમને જણાવી દઈએ કે આ ચીડિયા ઘર નો એક વિડિઓ પણ હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ માં જોઈ શકાય છે કે એક મગર એક યુકતીને જોઈને તેના પર ચડી જાય છે અને તેને ગળે મળે છે જો કે આ વખતે યુવતી પણ આ મગર ને આવું કરતા રોકતી નથી. આમ આ યુવતી પોતાનું જીવન જોખમ માં મૂકી દે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મગર યુવતીને જરા પણ ઇજા પહોંચાડતો નથી.

જો વાત આ મહિલા વિશે કરીએ તો તેનું નામ જુલિએટ બ્રેવર છે. કે જેઓ આ ઝૂમાં દેખભાળ કરવાનું કામ કરે છે. વળી આ ઝૂના લોકો આ મગર ને ડાર્થ ગેટોરે ના નામથી ઓળખે છે જયારે આ મગર આ યુવતી પર ચડી જાય છે ત્યારે આ ઘટના અંગે નો વિડિઓ તેમની સાથે કામ કરતા એક અન્ય સાથીદાર ઉતારી લે છે જયારે આ સાથી વ્યક્તિ મગર ને પકડવાની કોશિશ કરે છે ત્યારે જુલિએટ તેને આવું કરવાની ના પાડે છે. અને તે મગરને પોતાના પર ચડવા દે છે. જયારે મગર તેના પરથી ઉતરે છે ત્યારે આ યુવતી ચેન ની શ્વાસ લે છે.

 

View this post on Instagram

 

A post shared by The Reptile Zoo (@thereptilezoo)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *