Entertainment

લગ્ન બાદ જ્યારે વર અને કન્યા એ રમી આ રમત જેને જોઈને સૌ કોઈ… જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો છે. સોશ્યલ મીડિયાના આ માધ્યમ પર રોજ અનેક વિડીયો જોવા મળે છે. આવા માધ્યમ પર શેર કરાતા વિડીયો પૈકી અમુક વિડીયો લોકો ને ભાવુક કરી દે છે જ્યારે અમુક વિડીયો લોકોને ઘણા મનોરંજિત કરતા હોઈ છે. આવા વિડીયો પૈકી અમુક વિડીયો લોકોને વારંવાર જોવા ગમે છે.

સોશ્યલ મીડિયા પર જોવા મળતા આવા વિડીયો પૈકી જો વિડીયો લગ્નને લાગતો હોઈ તો તે ઘણો વાયરલ થાય છે. લોકો ને લગ્નની વિધિ વખતે જોવા મળતી રમત, લગ્નના ડાન્સ અને લગ્નનો શણગાર વગેરે વસ્તુઓ લોકોને જોવી ઘણી પસંદ આવે છે. હાલ આવો જ એક લગ્નનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે વિડીયો લગ્નને લાગતો છે. જોઈ શકાય છે કે લગ્નની વિધિ પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ પંડિત જી વર અને કન્યા ને એક રમત અંગે કહે છે અને આ રમત અંગે સમજાવતા પંડિતજી કહે છે કે વર અને કન્યા પૈકી જે પણ ખુરશી પર પહેલા બેસશે તેના હાથમાં ઘર ચલાવવાની ચાવી હશે.

આટલું સાંભળ્યા બાદ વર અને કન્યા તૈયાર થઈ જાય છે અને જેવો પંડિતજી બેસવાનો ઈશારો કરે છે કે તરત જ તે બંને ઝડપથી ખુરશી પર બેસી જાય. જે બાદ વર અને કન્યા બંને પહેલા ખુરશી પર બેસવાનો દાવો કરે છે, પરંતુ ધ્યાનથી જોતા માલુમ પડે છે કે કન્યા પહેલા બેસી ગઈ છે અને તે જીતી ગઈ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *