લગ્નના મંડપ મા એવુ તો શુ થયું છે વરરાજાને સાળીએ લાફા વાળી કરી… જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પર લગ્ન ને લગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જે ઇન્ટરનેટ પર આવતા ની સાથે જ વાઇરલ પણ થઈ જતાં હોય છે, ત્યારે હાલમાં એક આવો જ લગ્ન નો ધમાકેદાર વિડીયો સામે આવી રહ્યો છે જે હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે.આમ તો લગ્ન માં વરરાજા અને દુલ્હન ના ઘણા વિડીયો સામે આવતા હોય છે જ્યાં ઘણીવાર વરરાજા અને દુલ્હન ના મારપીટના વિડીયો જોવા મળતા હોય છે તો ઘણીવાર વરરાજો પોતાની સાસુ સાથે લગ્ન કરી લેતો હોય છે.
ત્યારે હાલમાં પણ એક આવો જ લગ્ન નો વિડીયો સામે આવી રહ્યો છે કે જ્યાં વરરાજા ની હરકત જોઈને તેની સાથે લગ્ન મંડપ પર એવો મેથીપાક ચખાડવામાં આવ્યો કે તે આખું જીવન ભર નહીં ભૂલે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક નશામાં ધૂત વરરાજાનો વિડીયો સામે આવી રહ્યો છે જે વરમાલા વખતે એવી ભૂલ કરી બેસે છે કે તેને મેથીપાક ખાવાનો વારો આવી જાય છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજો સ્ટેજ પર આવે છે .જેની પાસે દુલ્હન ઊભી હોય છે અને દુલ્હન ની બાજુમાં તેની સાળી પણ ઊભી હોય છે.
વરમાલાનો સમય થાય છે એટ્લે દુલ્હન પોતાના વરરાજા ના ગળામાં વરમાલા નાખે છે તેના પછી વરરાજાની વારી આવે છે જેમાં તેને દુલ્હન ના ગળામાં વરમાલા પહેરાવવાની હોય છે પરંતુ વરરજો નશાની હાલતમાં લડખડાતી રીતે દુલ્હન ના બદલ તેની બહેનના ગળામાં વરમાલા પહેરાવી દેય છે જે દુલ્હન આંખો ફાડીને જોઈ રહી છે આ હરકત જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી જાય છે.જેના પછી દુલ્હન પણ ગુસ્સામાં જોવા મલી જાય છે આ નજારો જોઈને ત્યાં હાજર દરેક લોકો નારાજ થઈ રહયા છે.
જેવો વરરાજો તેની સાળીના ગળામાં વરમાલા પહેરાવે છે કે તરત જ સાળી ક્રોધમાં આવી જાય છે અને બધા લોકોની સામે જ વરરાજા ને જોરદાર લાફો મારી દે છે.જેના પછી દુલ્હન પોતાના વરરાજાને કઈક કહે છે અને વરરાજો નશાની હાલતમાં જ સાળીના ગળામાથી વરમાલા કાઢીલે છે અને ત્યાર બાદ હાથ જોડીને માફી માંગે છે. હાલમાં તો આ વિડીયો જોઈને લોકો હેરાન રહી ગયા છે. આ વિડીયો ની સૌથી દિલચસ્પ વાત એ છે કે વરરાજની સાળી એટલો બધો જોરદાર લાફો મૂકે છે કે વરરાજાનો બધો નશો એક લાફા માં જ ઉતરી જાય છે.
Pepsi given by friends can be dangerous to health. pic.twitter.com/NVbuu5BE1Y
— Dr. Ajayita (@DoctorAjayita) July 14, 2023